શોધખોળ કરો

Safalta Ki Kunji: જીવનમાં સફળ થવા માટે શાસ્ત્રો પ્રમાણે કરો આ ચાર કામ, વાંચો ડિટેલ્સ......

તમે એક કહેવત સાંભળી હશે કે સફળતા જ્યારે પગ ચૂમે છે, તો દરેક વ્યક્તિ તમારુ સન્માન કરવા લાગે છે,

Safalta Ki Kunji Motivational Thoughts: જીવનમાં દરેક વ્યક્તિ સફળતા ઇચ્છે છે, પરંતુ બધાને આ પ્રાપ્ત નથી નથી, સફળતાની ચાવી જેને મળી જાય, તે પોતાની કિસ્મતના બંધ દરવાજા પણ ખોલી શકે છે, પરંતુ આ કોઇ એવા વ્યક્તિને જ પ્રાપ્ત થાય છે, જેમાં વિશેષ ગુણ અને જ્ઞાન હોય છે. તમે એક કહેવત સાંભળી હશે કે સફળતા જ્યારે પગ ચૂમે છે, તો દરેક વ્યક્તિ તમારુ સન્માન કરવા લાગે છે, આ આ વાત 100 ટકા સાચી છે, પરંતુ સફળતા પ્રાપ્ત કરવા માટે અને સફળ થવા માટે તમારે જીવનમાં કેટલીક વસ્તુઓનુ સન્માન કરવુ જોઇએ. આનો આદર-સન્માન કરવા પર માં લક્ષ્મી પણ તમારાથી પ્રસન્ન થાય છે અને તમને આશીર્વાદ આપે છે. જાણો જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા સંબંધિત આ 4 મહત્વપૂર્ણ વાતો... 

સફળ બનવા માટે કરો આમનુ સન્માન - 

ગુરુ અને વિદ્વાવ - 
જે વ્યક્તિ પોતાના ગુરુ, વિદ્વાન કે બ્રાહ્મણનુ સન્માન નથી કરતો તે ક્યારેય સફળ નથી થઇ શકતો. ભગવત ગીતામાં શ્રીકૃષ્ણએ આ વાત પણ કહી હતી. વિદ્વાનોના વિચાર દરેક વ્યક્તિ માટે હિતકારી અને કલ્યાણકારી હોય છે. આનાથી પ્રેરણા મળે છે. તમામે ગુરુ -બ્રાહ્મણનુ સન્માન કરવુ જોઇએ.

માતા-પિતાનુ સન્માન - 
ભલે તમે કેટલા પણ મોટા કેમ ના થઇ જાઓ, પરંતુ માતા-પિતાનુ સન્માન કરવાનુ ના ભૂલવુ જોઇએ. સફળતાની ચાવી તમારા માતા-પિતાની હોય છે. ઘરમાં માતા-પિતા અને ઘરડાંઓનુ આશીર્વાદ પ્રાપ્ત થાય તો સફળતા જરૂર મળે છે. 

મહેનતું વ્યક્તિનું સન્માન - 
એવો વ્યક્તિ જે કઠોર પરિશ્રમ કરવાથી ક્યારેય નથી ગભરાતો અને દરેક પરિસ્થિતિમાં સહજ રહે છે, આવા લોકો સફળતાની ઉંચાઇઓ પર હોય છે, એટલા માટે પરિશ્રમી -મહેનતુ વ્યક્તિઓનો હંમેશા આદર સન્માન કરો અને તેમનાથી સફળતા પ્રાપ્ત કરવાની પ્રેરણા લો. 

અન્નનુ સન્માન - 
ચાણક્ય નીતિમાં બતાવવામાં આવ્યુ છે કે, જે વ્યક્તિ અન્નનો અનાદર કરે છે, તે જીવનમાં ક્યારેય સફળ નથી થઇ શકતો. વળી, જ્યાં અન્નનો દાણો બરબાદ પણ નથી થતો, અને ઘરમાં દેવી અન્નપૂર્ણાની પૂજા થાય છે, તે ઘરમાં માં લક્ષ્મીનો વાસ રહે છે. ક્યારેય ધન-ધાન્યની કમી નથી થતી. એટલા માટે હંમેશા અન્નનુ સન્માન કરો. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?

US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ

આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO

HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મોતનો હાઈવેHun To Bolish | હું તો બોલીશ | આદમખોરનો ખૌફJunagadh Heavy Rains | જૂનાગઢમાં આભ ફાટ્યું, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી.....Ahmedabad News | ચાંદખેડામાં બિસ્માર રોડ- રસ્તાને કારણે વાહન ચાલકો પરેશાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
ગાજવીજ સાથે ભારે વરસાદથી વડોદરામાં જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી

Israel Attack: ગાઝા, લેબનાન બાદ હવે ઇઝરાયલે આ દેશ પર કર્યો હુમલો

શરીરમાં જમા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી દેશે આ પાંચ ફૂડ્સ, આજે જ ડાયટમાં કરો સામેલ

One Nation-One Election: ત્રણ સંશોધન બિલ લાવવાની તૈયારીમાં મોદી સરકાર, બંધારણમાં કરવા પડશે 18 ફેરફાર

Embed widget