શોધખોળ કરો

Shocking! સવારે બ્રશ ન કરવાથી થઇ શકે છે આંતરડાનું કેન્સર, અભ્યાસમાં થયો ખુલાસો

દાંત આપણા શરીરનો મહત્વનો ભાગ છે. તેમ છતાં આપણે ઘણીવાર આપણા દાંતના સ્વાસ્થ્યને અવગણીએ છીએ

દાંત આપણા શરીરનો મહત્વનો ભાગ છે. તેમ છતાં આપણે ઘણીવાર આપણા દાંતના સ્વાસ્થ્યને અવગણીએ છીએ. હવે એક અભ્યાસમાં સામે આવ્યું છે કે સવારે બ્રશ ન કરવાથી આંતરડાનું કેન્સર થઈ શકે છે. વાસ્તવમાં અમેરિકાના ફ્રેડ હચિન્સન કેન્સર સેન્ટરના સંશોધકોએ શોધી કાઢ્યું છે કે મોંની સ્વસ્છતા ન જાળવવાથી ડાયાબિટીસ, હૃદય રોગ અને કેન્સર જેવા જીવલેણ રોગો થઇ શકે છે.

આંતરડાના કેન્સરના 200 કેસોનું મૂલ્યાંકન કર્યા પછી સંશોધકોએ શોધી કાઢ્યું કે અડધા ટ્યૂમરમાં સૂક્ષ્મજીવાણુઓ હાજર હતા. આ બેક્ટેરિયા મોં દ્વારા નીચે આંતરડામાં પહોંચી ગયા હતા.

મોંના બેક્ટેરિયા કેવી રીતે કેન્સરનું કારણ બની શકે છે?

અભ્યાસ અનુસાર, પેઢા અને દાંતમાં સોજો સાથે હૃદય રોગ અને પાચનની તકલીફ વચ્ચે સંબંધ જોવા મળ્યો છે. સંશોધકોનું કહેવું છે કે મોઢામાં અમુક પ્રકારના બેક્ટેરિયા હોવું સામાન્ય બાબત છે. જો કે, જો નિયમિત બ્રશ કરીને સાફ ન કરવામાં આવે તો તે મોટા આંતરડા સુધી પહોંચી શકે છે. આ પછી તે કેન્સરનું જોખમ વધારી શકે છે. મોઢાના બેક્ટેરિયા કેન્સર તરફ દોરી જાય છે અને આ સમય જતાં જીવલેણ સાબિત થઈ શકે છે.

ઓરલ હેલ્થ શા માટે મહત્વપૂર્ણ છે?

નિષ્ણાતોના મતે, મોઢાના રોગો શરીરના અન્ય ભાગોને પણ અસર કરી શકે છે. આવી સ્થિતિમાં દાંતની કાળજી ન લેવાથી અન્ય અંગો બીમાર થવા જેવી અણધારી સમસ્યાઓ થઈ શકે છે. Fusobacterium nucleatum તરીકે ઓળખાતા બેક્ટેરિયા કોલોરેક્ટલ કેન્સરથી પીડિત લોકો માટે સ્થિતિ વધુ ખરાબ કરી શકે છે.                                                                                                       

તમારા દાંતને સ્વસ્થ કેવી રીતે રાખવા?

સંશોધકો કહે છે કે દરેક ઉંમરના લોકોએ દરરોજ સવારે તેમના દાંત સાફ કરવા અને ફ્લોસ કરવા જોઈએ. આ સિવાય દાંતની કોઈપણ સમસ્યા માટે ડેન્ટિસ્ટની મુલાકાત લેવી જોઈએ.                  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી

શું મોહમ્મદ શમીનું કરિયર ખતમ? NZ સામેની વન-ડે ટીમમાં સ્થાન ન મળતા ફેન્સ થયા ભાવુક

ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ

અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જ્યાં જોઇએ ત્યાં રોડ ખોદાયેલા કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : શાબાશ પોલીસ
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બીમારીનું પાણી?
Gujarat Police Recruitment : PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
Santrampur Temple: સંતરામપુર મંદિર ખાતે બોર ઉછામણીની જોરદાર ઉજવણી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી
કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી
શું મોહમ્મદ શમીનું કરિયર ખતમ? NZ સામેની વન-ડે ટીમમાં સ્થાન ન મળતા ફેન્સ થયા ભાવુક
શું મોહમ્મદ શમીનું કરિયર ખતમ? NZ સામેની વન-ડે ટીમમાં સ્થાન ન મળતા ફેન્સ થયા ભાવુક
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
Video: US આર્મીની ફિલ્મી એન્ટ્રી! CH-47 હેલિકોપ્ટરથી વેનેઝુએલાને ઘેરી લીધું ? જુઓ વાયરલ વીડિયો

Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી

8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ

બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી

Embed widget