શોધખોળ કરો

Weight Loss Tips: સવારે ઉઠ્યાં બાદ કરો આ 4 કામ, વજન ઉતારવામાં થશે મદદગાર

વજન ઘટાડવા માટે આપે દિવસની શરૂઆત હેલ્થી આદતથી કરવી જોઇએ. જો આપ સવારે ઉઠ્યાં બાદ એક ગ્લાસ ગરમ પાણી પીવો છો તો તે વજન ઉતારવા માટે ખૂબ કારગર સાબિત થાય છે.

Weight Loss Tips:વજન ઘટાડવા માટે આપે દિવસની શરૂઆત હેલ્થી આદતથી કરવી જોઇએ. જો આપ સવારે ઉઠ્યાં બાદ એક ગ્લાસ ગરમ પાણી પીવો છો તો તે વજન ઉતારવા માટે ખૂબ કારગર સાબિત થાય છે.

વજન ઉતારવા માટે અને ફિટ રહેવા માટે હંમેશા સવારે ઉઠ્યાં બાદ એક ગ્લાસ ગરમ પાણી પીવાની આદત પાડો. તેનાથી પેટ સાફ રહે છે અને મેટાબોલિજ્મ તેજ થાય છે. જો તેમાં લીંબુ અને મધ ઉમેરવામાં આવે તો તે વજન ઉતારવામાં પણ કારગર સાબિત થાય છે.

વજન ઉતારવા માટે સવારે નિયમિત રીતે એક્સરસાઇઝ કરવી જરૂરી છે. સવારે એક્સરસાઇઝ કરવાથી પેટમાં જમા ફેટ બર્ન થાય છે અને ઝડપથી વજન ઉતરે છે. ઓછામાં ઓછી 30 મિનિટ હાર્ડ એક્સરસાઇઝ કરવી જરૂરી છે.

હેલ્ધી નાસ્તો પણ ખૂબ જ જરૂરી છે. પ્રોટીન અને ફાઇબર યુક્ત નાસ્તો કરો.હાઇ પ્રોટીન અને ફાઇબરયુક્ત નાસ્તો કરવાથી પેટ ફરેલુ રહે છે અને વજન ઉતારવામાં પણ મદદ મળે છે. સવારનો એક્સરસાઇઝ બાદનો હેલ્થી નાસ્તો મેટાબોલિઝ્મને સુધારે છે અને  કેલેરી બર્ન કરવામાં મદદરૂપ થાય છે.

વજન ઉતારવા માટે અને હેલ્થી રહેવા માટે હાઇડ્રેઇટ રહેવું પણ જરૂરી છે. દિવસમાં 10થી12 ગ્લાસ પાણી પીવું જોઇએ. વધુ પાણી પીવાથી કેલેરી લેવાથી આપ બચી શકો છો અને તેના કારણે પણ વજન ધીરે ધીરે ઉતરે છે. જ્યારે પણ ધરેથી બહાર જાવ 2 ગ્લાસ પાણી પીને નીકળો અને દિવસભર વધુમાં વધુ પાણી પીવાની આદત પાડો.

વજન ઘટાડવા માટે આપે દિવસની શરૂઆત હેલ્થી આદતથી કરવી જોઇએ. જો આપ સવારે ઉઠ્યાં બાદ એક ગ્લાસ ગરમ પાણી પીવો છો તો તે વજન ઉતારવા માટે ખૂબ કારગર સાબિત થાય છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Baba Siddique Murder Case: બાબા સિદ્દીકી હત્યા કેસમાં ચોંકાવનારો ખુલાસો,લોરેન્સ બિશ્નોઈ ગેંગના નક્સલ કનેક્શનની શક્યતા

IND vs SA: ટી20માં ભારતની સતત 11મી જીત, દક્ષિણ આફ્રિકાને તેના જ ઘરમાં 61 રનથી હરાવ્યું

Rolls Royce Cullinan ખરીદવા માટે કેટલું ભરવું પડશે ડાઉન પેમેન્ટ? દર મહિને આવશે આટલા રૂપિયાનો હપ્તો

અનુચ્છેદ 370 ને લઈ ફારૂક અબ્દુલ્લાએ કહી મોટી વાત, 'હું અને ઉમર જીવતા હોઈએ કે નહીં પણ...'

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ: શક્તિની દેવીના ધામમાં 'અધર્મ'Hun To Bolish: હું તો બોલીશ: મગફળી મબલખ પણ ખેડૂતોને કેટલો ટેકો?Ambaji Gang Rape Case: અંબાજીમાં સામૂહિક દુષ્કર્મની ઘટનામાં ગેનીબેને ગૃહ મંત્રીને લીધા આડેહાથAccident News:  ગુજરાતથી અયોધ્યા જતી ખાનગી બસને નડ્યો અકસ્માત, 50થી વધુ લોકો ઈજાગ્રસ્ત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Baba Siddique Murder Case: બાબા સિદ્દીકી હત્યા કેસમાં ચોંકાવનારો ખુલાસો,લોરેન્સ બિશ્નોઈ ગેંગના નક્સલ કનેક્શનની શક્યતા
Baba Siddique Murder Case: બાબા સિદ્દીકી હત્યા કેસમાં ચોંકાવનારો ખુલાસો,લોરેન્સ બિશ્નોઈ ગેંગના નક્સલ કનેક્શનની શક્યતા
IND vs SA: ટી20માં ભારતની સતત 11મી જીત, દક્ષિણ આફ્રિકાને તેના જ ઘરમાં 61 રનથી હરાવ્યું
IND vs SA: ટી20માં ભારતની સતત 11મી જીત, દક્ષિણ આફ્રિકાને તેના જ ઘરમાં 61 રનથી હરાવ્યું
Rolls Royce Cullinan ખરીદવા માટે કેટલું ભરવું પડશે ડાઉન પેમેન્ટ? દર મહિને આવશે આટલા રૂપિયાનો હપ્તો
Rolls Royce Cullinan ખરીદવા માટે કેટલું ભરવું પડશે ડાઉન પેમેન્ટ? દર મહિને આવશે આટલા રૂપિયાનો હપ્તો
અનુચ્છેદ 370 ને લઈ ફારૂક અબ્દુલ્લાએ કહી મોટી વાત, 'હું અને ઉમર જીવતા હોઈએ કે નહીં પણ...'
અનુચ્છેદ 370 ને લઈ ફારૂક અબ્દુલ્લાએ કહી મોટી વાત, 'હું અને ઉમર જીવતા હોઈએ કે નહીં પણ...'
'હિન્દુ મુસ્લિમ એકતા જ દેશને બચાવશે...', મહારાષ્ટ્ર ચૂંટણી વચ્ચે રામદાસ આઠવલેનું મોટું નિવેદન

Sanju Samson Century: સંજૂ સેમસને સેન્ચુરી ફટકારીને ઇતિહાસ રચ્યો, આ કરનાર પ્રથમ ભારતીય બન્યો

Article 370: 'કાશ્મીરમાં ફરી કલમ 370 લાગુ કરો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે આ ખાસ કારણથી કહી આ વાત

IND vs PAK: ભારત-પાકિસ્તાન મેચની તારીખ આવી ગઈ, દુબઈમાં આ દિવસે રમાશે મેચ

Embed widget