શોધખોળ કરો

General Knowledge: શિયાળામાં જ કેમ જામી જાય છે નાળિયેરનું તેલ? રસપ્રદ છે તેની પાછળનું કારણ

General Knowledge: તમારા ઘરમાં નાળિયેરનું તેલ (કોપરેલ) તો હશે જ, જે અત્યારે શિયાળામાં જામી પણ ગયું હશે. પરંતુ શું તમે ક્યારેય એ જાણવાનો પ્રયત્ન કર્યો છે કે ફક્ત શિયાળામાં જ નાળિયેરનું તેલ કેમ જામી જાય છે?

General Knowledge: આપણા બધાના ઘરમાં એવી ઘણી બધી વસ્તુઓ હોય છે જેને લઈને મગજમાં સવાલો ઉઠવા જોઈએ, પરંતુ આપણે બાળપણથી તેમને એવી જ રીતે જોતા આવ્યા છીએ એટલે કોઈ સવાલ ઉઠાવતા નથી. પછી જ્યારે આપણે ક્યારેક નવરા બેઠા હોઈએ અથવા કોઈની સાથે વાતચીત દરમિયાન આવા અનોખા અને અદભૂત સવાલો મગજમાં આવે છે અને ત્યારે માણસ વિચારે છે કે હા યાર, વાતમાં લોજિક તો છે, મેં આવું ક્યારેય કેમ ન વિચાર્યું! તમારી સાથે પણ આવું ઘણી વાર થયું હશે અને આજે અમે પણ તમારી સામે આવો જ એક સવાલ અને તેનો જવાબ લઈને આવ્યા છીએ. ચાલો તેના વિશે જણાવીએ.

શિયાળામાં લોકો નાળિયેરનું તેલ લગાવે છે

તમે ઘણા લોકો પાસેથી સાંભળ્યું હશે કે શિયાળામાં નાળિયેરનું તેલ લગાવવું જોઈએ, તેનાથી ફાયદો થાય છે. ખરેખર, શિયાળામાં આપણી ત્વચા સૂકી (Dry) થઈ જાય છે અને નાળિયેરનું તેલ આવા સમયે ખૂબ ફાયદાકારક સાબિત થાય છે. નાળિયેરનું તેલ એ સૂકી ત્વચાને નરમ પણ કરે છે અને તેનાથી સ્કીન ગ્લો પણ થાય છે. આ સિવાય નાળિયેરનું તેલ ત્વચા પર કરચલીઓ પડતી રોકવામાં પણ મદદ કરે છે. તમે આ બધી વસ્તુઓ માટે જ શિયાળામાં નાળિયેરનું તેલ વાપરતા હશો, પરંતુ તમે નોટિસ કર્યું હશે કે શિયાળામાં જ નાળિયેરનું તેલ જામી જાય છે. બીજા તેલ શિયાળામાં નથી જામતા, તો પછી નાળિયેરનું તેલ કેમ જામી જાય છે અને ફક્ત શિયાળામાં જ કેમ?

શિયાળામાં જ કેમ જામી જાય છે નાળિયેરનું તેલ?

ચાલો હવે તમને જણાવીએ કે શિયાળામાં જ નાળિયેરનું તેલ કેમ જામી જાય છે, કારણ કે અત્યાર સુધી કોઈએ કદાચ આ જણાવ્યું નહીં હોય. હકીકતમાં, નાળિયેરના તેલનું જે મેલ્ટિંગ પોઈન્ટ (Melting Point) હોય છે તે લગભગ 24-25°C હોય છે. હવે જો કોઈ વસ્તુનું મેલ્ટિંગ પોઈન્ટ તેની આસપાસના તાપમાન કરતા વધારે હોય, તો તે ઘન (Solid) સ્વરૂપમાં રહે છે અને જો તેનું મેલ્ટિંગ પોઈન્ટ આસપાસના તાપમાન કરતા ઓછું હોય, તો તે પ્રવાહી (Liquid) સ્વરૂપમાં રહે છે. તમને જણાવી દઈએ કે શિયાળામાં રૂમનું તાપમાન નાળિયેર તેલના મેલ્ટિંગ પોઈન્ટ કરતા ઘણું ઓછું થઈ જાય છે અને આ જ કારણે નાળિયેર તેલ શિયાળામાં જામી જાય છે.

ડિસ્ક્લેમર: સમાચારમાં આપેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. તમે કોઈપણ સૂચનને અમલમાં મૂકતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ જરૂર લો.

ટોપ સ્ટોરી

રોજ ખાલી પેટ 2-3 ખજૂર ખાવાથી શરીરને થશે આ મોટા ફાયદા, જાણો 
રોજ ખાલી પેટ 2-3 ખજૂર ખાવાથી શરીરને થશે આ મોટા ફાયદા, જાણો 
ચોપિંગ બોર્ડની એક્સપાયરી ડેટ શું હોય છે, જાણો ક્યારે બદલી નાખવું જોઈએ?
ચોપિંગ બોર્ડની એક્સપાયરી ડેટ શું હોય છે, જાણો ક્યારે બદલી નાખવું જોઈએ?
પુરુષોને પણ થઈ શકે છે બ્રેસ્ટ કેન્સર, છાતીની ગાંઠને ન કરો નજરઅંદાજ
પુરુષોને પણ થઈ શકે છે બ્રેસ્ટ કેન્સર, છાતીની ગાંઠને ન કરો નજરઅંદાજ
બેબી ફૂડમાં ખાંડ પર પ્રતિબંધ! ચા પીનારા લોકો માટે પણ FSSAI નો મોટો નિર્ણય
બેબી ફૂડમાં ખાંડ પર પ્રતિબંધ! ચા પીનારા લોકો માટે પણ FSSAI નો મોટો નિર્ણય

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પલ્લી પર ઘીનો અભિષેક
Hun To Bolish : હું તો બોલીશ : સરકારે જ ખોલી પુલની પોલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણે કરી પોલીસની પિટાઈ ?
Ahmedabad news: દશેરા પહેલાં અમદાવાદમાં ફૂડ વિભાગનું ચેકિંગ, ફાફડા-જલેબીના સેમ્પલ લેવાયા
Tiger Shroff Firing Case: ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસમાં મોટા સમાચાર! કોટામાંથી 3 હુમલાખોરોની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rupal Palli Mahotsav: રૂપાલની પલ્લીમાં 10 લાખથી વધુ ભક્તો ઉમટ્યા, લાખો લીટર શુદ્ધ ઘીનો અભિષેક કરાયો
Rupal Palli Mahotsav: રૂપાલની પલ્લીમાં 10 લાખથી વધુ ભક્તો ઉમટ્યા, લાખો લીટર શુદ્ધ ઘીનો અભિષેક કરાયો
Asian Para Games: દીપ્તિએ 400 મીટર રેસમાં જીત્યો ગોલ્ડ મેડલ, જેવલિનમાં પણ ભારતે જીત્યો સિલ્વર અને બ્રોન્ઝ મેડલ
Asian Para Games: દીપ્તિએ 400 મીટર રેસમાં જીત્યો ગોલ્ડ મેડલ, જેવલિનમાં પણ ભારતે જીત્યો સિલ્વર અને બ્રોન્ઝ મેડલ
Tiger Shroff Firing: ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસ, આરોપીઓને લઈને આજે મુંબઈ પહોંચશે પોલીસ
Tiger Shroff Firing: ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસ, આરોપીઓને લઈને આજે મુંબઈ પહોંચશે પોલીસ
'પેરિસ જલદી મુસ્લિમ શહેર બની જશે', ટ્રમ્પે ફ્રાન્સમાં હિંસા પાછળ ઈમિગ્રેશનને જવાબદાર ગણાવ્યું
'પેરિસ જલદી મુસ્લિમ શહેર બની જશે', ટ્રમ્પે ફ્રાન્સમાં હિંસા પાછળ ઈમિગ્રેશનને જવાબદાર ગણાવ્યું
ઈટાલીમાં રમખાણો વચ્ચે ભારતે પોતાના નાગરિકોને આપી સલાહ, 'ભીડભાડવાળા વિસ્તારોથી દૂર રહો'
ઈટાલીમાં રમખાણો વચ્ચે ભારતે પોતાના નાગરિકોને આપી સલાહ, 'ભીડભાડવાળા વિસ્તારોથી દૂર રહો'
મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 1,000 પોલીસકર્મી ઘાયલ, 2,400 લોકોની ધરપકડ, પીએમે આપ્યા કર્ફ્યુના આદેશ
મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 1,000 પોલીસકર્મી ઘાયલ, 2,400 લોકોની ધરપકડ, પીએમે આપ્યા કર્ફ્યુના આદેશ
ગૃહ મંત્રાલયની ચેતવણી: PM-CMના ડીપફેક ફોટાથી થઈ રહી છે છેતરપિંડી, સાવધાન રહો!
ગૃહ મંત્રાલયની ચેતવણી: PM-CMના ડીપફેક ફોટાથી થઈ રહી છે છેતરપિંડી, સાવધાન રહો!
ગુજરાત કૃષિ વિભાગમાં મોટો વહીવટી ધરખમ ફેરબદલ: 200થી વધુ અધિકારીઓની બદલી-બઢતીના આદેશ
ગુજરાત કૃષિ વિભાગમાં મોટો વહીવટી ધરખમ ફેરબદલ: 200થી વધુ અધિકારીઓની બદલી-બઢતીના આદેશ
Embed widget