શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Winter: આ ઘરેલૂ ઉપાયો અપાવશે શિયાળામાં ડેન્ડ્રફથી છૂટકારો

શિયાળાનાં સમયે વાળમાં ડેન્ડ્રફની સમસ્યા સામાન્ય રહે છે. એવામાં વાળને ડેન્ડ્ર્ફ ફ્રી કરવાનું મુશ્કેલ ટાસ્ક હોય છે.

શિયાળાનાં સમયે વાળમાં ડેન્ડ્રફની સમસ્યા સામાન્ય રહે છે. એવામાં વાળને ડેન્ડ્ર્ફ ફ્રી કરવાનું મુશ્કેલ ટાસ્ક હોય છે. ડેન્ડ્રફથી છૂટકારો મેળવવા માટે મોંઘી પ્રોડક્ટનો ઉપયોગ પણ બેઅસર સાબિત થવા લાગ્યા છે. તો જાણો કયા ઘરેલૂ ઉપાયોની મદદથી તમે ફટાફટ રાહત મેળવી શકો છો. તો જાણો ખાસ હેયર કેયર ટિપ્સ જેને ફોલો કરીને તમે હાશકારો અનુભવશો.

દહીંનો કરો ઉપયોગ : હેયર કેરમાં દહીંનો ઉપયોગ વાળને માટે નેચરલ કંડીશનરનું કામ કરે છે. એવામાં દહીંનો હેયર માસ્ક લગાવીને તમે ડેન્ડ્રફને સરળતાથી દૂર કરી શકો છો. વાળને શેમ્પૂ કરી લો અને પછી દહીં એપ્લાય કરો. 10-15 મિનિટ રાખ્યા બાદ ચોખ્ખા પાણીથી તેને વોશ કરી લો. તેનાથી વાળમાં ચમક વધશે.

ટી ટ્રી ઓઈલ : શિયાળામાં વાળને ડેન્ડ્રફ ફ્રી કરવા માટે ટી ટ્રી ઓઈલનો ઉપયોગ બેસ્ટ હોઈ શકે છે. આ માટે તમે નારિયેળ તેલમાં આ તેલ મિક્સ કરો અને તેને વાળમાં લગાવો. થોડા કલાક બાદ વાળને ધોઈ લો. તેમાં રહેલા એન્ટી બેક્ટેરિયલ તત્વો વાળના ડેન્ડ્રફને દૂર કરવાની સાથે સાથે સ્કેલ્પને પણ ઈન્ફેક્શન ફ્રી રાખવામાં મદદ કરશે.

અલોવેરા જેલ : ઔષધિય તત્વોથી ભરપૂર અલોવેરા જેલ વાળના ડેન્ડ્રફને ઓછું કરે છે અને તેમાં ભેજ બનાવી રાખવામાં મદદ કરે છે. એલોવેરા જેલ તમને મદદ કરશે. તમે તેને વાળ પર એપ્લાય કરો અને 10-15 મિનિટ બાદ હેયર વોશ કરો. તમારા વાળ શિયાળામાં પણ ડેન્ડ્રફ ફ્રી અને સોફ્ટ રહેશે.

મેથીનો હેયર માસ્ક : શિયાળામાં ડેન્ડ્રફથી રાહત મેળવવા માટે મેથીનો ઉપયોગ સારો ઓપ્શન બની શકે છે. આ માટે મેથીના દાણાને ગરમ પાણીમાં પલાળીને રાતભર રહેવા દો. સવારે મેથીના દાણાને પીસીને પેસ્ટ બનાવી લો. તેમાં લીંબુનો રસ મિક્સ કરીને વાળ પર એપ્લાય કરો. 1 કલાક બાદ ચોખ્ખા પાણીથી વાળ ધોઈ લો.

કોકોનટ ઓઈલ : શિયાળામાં સ્કેલ્પની ડ્રાયનેસને ઓછી કરવા માટે તમે નારિયેળ તેલની મદદ લઈ શકો છો, આ માટે નારિયેળ તેલમાં લીંબુનો રસ મિક્સ કરીને મસાજ કરો. હવે વાળમાં રૂમાલ લપેટી લો. અડધા કલાક બાદ શેમ્પૂથી વાળ ધોઈ લો. તેનાથી વાળનું ડેન્ડ્રફ સરળતાથી ખતમ થઈ જશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Maharashtra CM: ફડણવીસ કે શિંદે, કોણ બનશે મહારાષ્ટ્રના આગામી CM? આજે લેવાઇ શકે છે નિર્ણય

પાટણમાં નકલી ડોક્ટરે 1.20 લાખમાં નવજાતનો કર્યો સોદો, ભાજપનો સભ્ય હોવાનો પણ થયો ખુલાસો

Parliament Winter Session: આજથી સંસદનું શિયાળુ સત્ર, મણિપુર હિંસા-વકફ સહિતના આ મુદ્દાઓ પર થશે ચર્ચા

Stock Market: મહારાષ્ટ્રમાં ભાજપની જીતથી સેન્સેક્સ-નિફ્ટીમાં તોફાની તેજી, અદાણીના શેર બન્યા રોકેટ

ABP Premium

વિડિઓઝ

Rajkot Heart Attack : રાજકોટમાં 11 વર્ષીય બાળકનું હાર્ટ અટેકથી મોત, પરિવારમાં માતમPatan Fake Doctor Scam : બાળ તસ્કરીમાં સંડોવાયેલા પાટણના નકલી ડોક્ટરનું રાજકીય કનેક્શન, જુઓ અહેવાલVadodara Murder Case : ભાજપ નેતા પુત્રની હત્યા કેસમાં  PI, PSI સહિત 10 પોલીસકર્મી સસ્પેન્ડValsad Rape With Murder Case : વલસાડમાં યુવતી સાથે દુષ્કર્મ બાદ હત્યા કેસમાં પોલીસને મળી મોટી સફળતા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Maharashtra CM: ફડણવીસ કે શિંદે, કોણ બનશે મહારાષ્ટ્રના આગામી CM? આજે લેવાઇ શકે છે નિર્ણય
Maharashtra CM: ફડણવીસ કે શિંદે, કોણ બનશે મહારાષ્ટ્રના આગામી CM? આજે લેવાઇ શકે છે નિર્ણય
પાટણમાં નકલી ડોક્ટરે 1.20 લાખમાં નવજાતનો કર્યો સોદો, ભાજપનો સભ્ય હોવાનો પણ થયો ખુલાસો
પાટણમાં નકલી ડોક્ટરે 1.20 લાખમાં નવજાતનો કર્યો સોદો, ભાજપનો સભ્ય હોવાનો પણ થયો ખુલાસો
Parliament Winter Session: આજથી સંસદનું શિયાળુ સત્ર, મણિપુર હિંસા-વકફ સહિતના આ મુદ્દાઓ પર થશે ચર્ચા
Parliament Winter Session: આજથી સંસદનું શિયાળુ સત્ર, મણિપુર હિંસા-વકફ સહિતના આ મુદ્દાઓ પર થશે ચર્ચા
Stock Market: મહારાષ્ટ્રમાં ભાજપની જીતથી સેન્સેક્સ-નિફ્ટીમાં તોફાની તેજી, અદાણીના શેર બન્યા રોકેટ
Stock Market: મહારાષ્ટ્રમાં ભાજપની જીતથી સેન્સેક્સ-નિફ્ટીમાં તોફાની તેજી, અદાણીના શેર બન્યા રોકેટ
National Milk Day: ક્યા પ્રાણીનું દૂધ હોય છે સૌથી વધુ હેલ્ધી, તેને પચાવવું કેટલું સરળ?

IPL 2025: પ્રથમ દિવસે 84 ખેલાડી ઉતર્યા હરાજીમાં, 72 ખેલાડીઓ પર 467.95 કરોડ ખર્ચાયા, પંત સૌથી મોંઘો ખેલાડી

IPL Auction 2025: પ્રસિદ્ધ કૃષ્ણા પર થયો રૂપિયાનો વરસાદ,ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો

Zimbabwe vs Pakistan: આઇપીએલની હરાજી વચ્ચે ઝિમ્બાબ્વેએ પાકિસ્તાનને હરાવ્યું, પ્રથમ વન-ડેમાં મળી શરમજનક હાર

Embed widget