શોધખોળ કરો

Beautiful tips: ડલ સ્કિનની સમસ્યામાં આ સરળ ઘરેલુ ઉપાય અજમાવી જુઓ, મળશે ઇન્સ્ટન્ટ ગ્લો

ગ્લોઈંગ અને ડાઘ રહિત ત્વચા મેળવવા માટે હંમેશા પાર્લરમાં જવાની જરૂર નથી. તેમજ તમારે કેમિકલ આધારિત ફેસ પેક અને મોંઘા ક્રીમ પર આધાર રાખવાની જરૂર નથી, તમે રસોડામાં રાખવામાં આવેલા આ બીજથી અદ્ભુત રિઝલ્ટ મેળવી શકો છો.

Skincare tips :ગ્લોઈંગ અને ડાઘ રહિત ત્વચા મેળવવા માટે હંમેશા પાર્લરમાં જવાની જરૂર નથી. તેમજ તમારે કેમિકલ આધારિત ફેસ પેક અને મોંઘા ક્રીમ પર આધાર રાખવાની જરૂર નથી, તમે રસોડામાં રાખવામાં આવેલા આ બીજથી અદ્ભુત રિઝલ્ટ મેળવી શકો છો.

ચહેરાની સાથે સાથે આખા શરીરની ત્વચાને ચમકદાર બનાવવા માટે તમે ફ્લેક્સસીડનો ઉપયોગ કરી શકો છો. આ બીજમાં એટલા બધા ગુણ હોય છે કે તે તમને જીવનભર ચમકદાર અને સુંદર ત્વચા આપી શકે છે. જો કે અહીં આપણે આ બીજ ખાવાની વાત નથી કરી રહ્યા પરંતુ તેને ત્વચા પર લગાવવાની વાત કરી રહ્યા છીએ. ફ્લેક્સસીડ ખાવામાં જેટલા પૌષ્ટિક હોય છે, તેટલા જ તેમાંથી બનાવેલ પેક ત્વચા પર પણ એટલી જ અદભૂત અસર દર્શાવે છે. કારણ કે તે તમામ ગુણો આ બીજમાં જોવા મળે છે, જે તમારી ત્વચા માટે એન્ટી-એજિંગ, એન્ટી-ઈન્ફ્લેમેટરી તત્વોની જેમ કામ કરે છે. ફ્લેક્સસીડમાંથી બનાવેલ ફેસ પેક તમારી ત્વચા પર કોઈપણ પ્રકારની આંતરિક કે બાહ્ય ભૂલોને હાવી થવા દેતું નથી. આનું પરિણામ એ છે કે તમારી ત્વચા હંમેશા યુવાન અને ચમકદાર રહે છે.

આ રીતે બનાવો ફેસપેક

અળસીના બીજને પીસીને પાવડર બનાવો. જો તમે ઈચ્છો તો મોટી માત્રામાં પાવડર બનાવીને પણ સ્ટોર કરી શકો છો. પરંતુ તેને કાચની બરણીમાં જ રાખો અને માત્ર 7 દિવસ માટે જ પાવડર બનાવો.

આ રીતે બનાવો અળસીના ફેસપેક

સામગ્રી

  • એક ચપટી હળદર
  • એક ચમચી અળસી પાવડર
  • 4 ચમચી ગુબાલ જળ
  • અડઘી ચમચી દહીં
  • ઉપરોક્ત સામગ્રી મિક્સ કરીને આ પેક તૈયાર કરો અને માત્ર 20 મિનિટ માટે ચહેરા પર લગાવો. જો તમારી ત્વચા વધુ ડ્રાય હોય તો તો તમે દહીંને બદલે મધનો પણ ઉપયોગ કરી શકો છો.

અળસી ફેસપેકના ફાયદા

  • અળસીના બીજ ખાવાની ત્વચા પર  ઉંમર વધવાની અસરને ઓછી થાય છે.
  • ફ્લેક્સસીડ ફેસ પેક તમારી ત્વચાને ચુસ્ત રાખે છે. સ્કિન યંગ રહે છે.
  • કરચલીઓ તમારી ત્વચાને સ્પર્શતી પણ નથી અને ગ્લો જળવાઈ રહે છે.
  • અળસીના બીજમાં ઓમેગા-3 ફેટી એસિડ હોય છે, જે સોજોને પણ  દૂર રાખે છે.
  •   આ ફેસ પેક ત્વચાને ઝડપથી સ્વસ્થ થવામાં મદદ કરે છે. ફોલ્લીઓને પણ દૂર કરે છે.

આ રીતે વધે છે ત્વચાની સુંદરતા

  • અળસીના  બીજ શરીર માટે એનર્જી બૂસ્ટર તરીકે કામ કરે છે. તેના નિયમિત સેવનથી વાળ મજબૂત, ઘટ્ટ  લાંબા બને છે અને ત્વચાને પણ આ ફાયદા થાય છે.
  • ત્વચા હાઇડ્રેટેડ રહે છે
  • ત્વચા સ્વસ્થ રહે છે
  • સ્કિન ગ્લોઇંગ  રાખે છે
  • પિગમેન્ટેશન નથી
  • ત્વચાને વ્હાઇટ ટોન કરવામાં મદદ કરે છે
  • ખંજવાળ અને ફોલ્લીની સમસ્યા દૂર થાય

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કેવું રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નવું વર્ષ 2025, કુંડળીમાં ગ્રહોની સ્થિતિ કેવી છે
કેવું રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નવું વર્ષ 2025, કુંડળીમાં ગ્રહોની સ્થિતિ કેવી છે
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કાતિલ દોરીના સોદાગર કોણ?Hun To Bolish : હું તો બોલીશ : ST અમારી, જવાબદારી તમારીAravalli news: અરવલ્લીના ભિલોડામાં ચાઈનીઝ દોરીના કારણે યુવકનું ગળું કપાયુંSurat Police : ભેસ્તાન વિસ્તારમાં બાળકીઓ સાથે અડપલાં કરનારનો પોલીસે વરઘોડો કાઢ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કેવું રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નવું વર્ષ 2025, કુંડળીમાં ગ્રહોની સ્થિતિ કેવી છે
કેવું રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નવું વર્ષ 2025, કુંડળીમાં ગ્રહોની સ્થિતિ કેવી છે
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
પથરીની સર્જરી હવે જૂની વાત! અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન વિના પીડારહિત સારવારની શરૂઆત
પથરીની સર્જરી હવે જૂની વાત! અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન વિના પીડારહિત સારવારની શરૂઆત
ફેટી લિવર માટે રામબાણ ઈલાજ, આ શાકભાજીના રસ કરશે દવાનું કામ
ફેટી લિવર માટે રામબાણ ઈલાજ, આ શાકભાજીના રસ કરશે દવાનું કામ
ભારતનું પ્રથમ બીટા જનરેશન બેબી: મિઝોરમમાં ઐતિહાસિક જન્મ સાથે નવી પેઢીની શરૂઆત
ભારતનું પ્રથમ બીટા જનરેશન બેબી: મિઝોરમમાં ઐતિહાસિક જન્મ સાથે નવી પેઢીની શરૂઆત
IND vs AUS: આ 5 ખેલાડીઓએ ડુબાડી ટીમ ઈન્ડિયાની નાવ, સિડનીમાં ભારતની હારના આ છે મોટા વિલન
IND vs AUS: આ 5 ખેલાડીઓએ ડુબાડી ટીમ ઈન્ડિયાની નાવ, સિડનીમાં ભારતની હારના આ છે મોટા વિલન
Embed widget