શોધખોળ કરો

લિપસ્ટિક લગાવ્યા વગર હોઠને ગુલાબી રાખવા માંગો છો તો આ લિપ બામ અને સીરમ અજમાવો.

જો તમે તમારા હોઠને કુદરતી રીતે ગુલાબી અને નરમ બનાવવા માંગો છો, તો આ લિપ બામ અને સીરમને જરૂરથી લગાવો. જેનાથી હોઠ પિંક અને સોફ્ટ બનશે.

Amazon Deal On Lip Balm: એમેઝોનના બ્યુટી સેક્સનમાં નવા લોન્ચ થયેલ 3 ઇન 1 લિપ બામ ઉપલબ્ધ છે. જે હોઠની કાળાશને દૂર કરે છે, હોઠને 5-6 કલાક સુધી હાઇડ્રેટેડ અને આછા ગુલાબી રાખે છે.તેમજ તમે જે રંગનો શેડ ખરીદો છો તેવો રંગ તમારા હોઠ પર દેખાશે. એમેઝોન પર કેમિકલ ફ્રી લિપ બામ, સીરમ અને સ્ક્રબ પણ ઉપલબ્ધ છે. જેના ઉપયોગથી હોઠની ટેનિંગ દૂર થાય છે અને તે નરમ અને ગુલાબી બને છે.

લિપસ્ટિક લગાવ્યા વગર હોઠને ગુલાબી રાખવા માંગો છો તો આ લિપ બામ અને સીરમ અજમાવો.

આ RENEEનું નવું લૉન્ચ થયેલું ટીન્ટેડ લિપ બામ છે જે કાળા હોઠને ગુલાબી કરવામાં મદદ કરે છે. તેમાં વિટામિન ઇ, શિયા બટર અને જોજોબા તેલ હોય છે જે ફાટેલા અને સૂકા હોઠને સ્મૂથ બનાવે છે. આમાં 3 શેડ્સ ઉપલબ્ધ છે અને તેની કિંમત રૂ.399 છે જે લોન્ચિંગ ઓફરમાં 13% ડિસ્કાઉન્ટ પછી રૂ.349માં ખરીદી શકાય છે.

લિપસ્ટિક લગાવ્યા વગર હોઠને ગુલાબી રાખવા માંગો છો તો આ લિપ બામ અને સીરમ અજમાવો.

આ મિનિમલ લિપ બામ રૂ.379માં ઉપલબ્ધ છે. આ બામમાં વિટામિન ઈ, ગ્લિસરીન મિક્સ હોય છે જેના કારણે તે હોઠ પરના પિગમેન્ટેશનને દૂર કરે છે. તેમાં 8% એલ એસ્કોર્બિક એસિડ હોય છે જે હોઠની કાળાશ દૂર કરે છે. એલ એસ્કોર્બિક એસિડ એ વિટામિન સીનું કુદરતી સ્વરૂપ છે જે પિગમેન્ટેશનને હળવું કરવામાં મદદ કરે છે.

લિપસ્ટિક લગાવ્યા વગર હોઠને ગુલાબી રાખવા માંગો છો તો આ લિપ બામ અને સીરમ અજમાવો.

ધ બોડી શોપની આ લિપ કેર ક્રીમ 15% ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ છે. તેની કિંમત રૂ.395 છે, જે ઓફરમાં રૂ.335માં ખરીદી શકાય છે. આ ક્રીમમાં Spf 15 છે જે હોઠને સૂર્યથી રક્ષણ આપે છે.

હોઠ કાળા થવાનું એક કારણ સૂર્યપ્રકાશ પણ છે. બાકીની ત્વચાની જેમ, હોઠને પણ ટેન થવાથી બચાવવા માટે સારી સનસ્ક્રીનની જરૂર છે. ન્યુટ્રોજેનાના આ લિપ ગ્લોસમાં SPF 20 હોય છે જે હોઠને સૂર્યથી રક્ષણ આપે છે. સાથે જ તે હોઠમાં ભેજ જાળવી રાખે છે. તેમાં ગ્લિસરીન હોય છે જે હોઠને કોમળ રાખે છે. આ ગ્લોસની કિંમત 2,299 રૂપિયા છે પરંતુ તે 37%ના ડિસ્કાઉન્ટ પર ઉપલબ્ધ છે, ત્યારબાદ તેને 1,458 રૂપિયામાં ખરીદી શકાય છે.

લિપસ્ટિક લગાવ્યા વગર હોઠને ગુલાબી રાખવા માંગો છો તો આ લિપ બામ અને સીરમ અજમાવો.

જો તમે હોઠની ડેડ સ્કિનને દૂર કરીને તેને ખૂબ જ કોમળ અને ગુલાબી બનાવવા માંગો છો, તો અમેઝોન પરથી આ લિપ સ્ક્રબ ખરીદો. આ સ્ક્રબ સંપૂર્ણપણે ઓર્ગેનિક છે અને યુએસડીએ દ્વારા માન્ય છે. તેની કિંમત 8,120 રૂપિયા છે પરંતુ ડીલમાં 68% ડિસ્કાઉન્ટ બાદ તે 2,589 રૂપિયામાં ઉપલબ્ધ છે.

Disclaimer: આ સંપૂર્ણ માહિતી ફક્ત એમેઝોનની વેબસાઈટ પરથી લેવામાં આવી છે. સામાન સંબંધિત કોઈપણ ફરિયાદ માટે, વ્યક્તિએ ફક્ત એમેઝોનનો સંપર્ક કરવો પડશે. એબીપી ન્યૂઝ અહીં ઉલ્લેખિત ઉત્પાદનોની ગુણવત્તા, કિંમતો અને ઑફર્સની પુષ્ટિ કરતું નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતને મળશે નવા DGP? વિકાસ સહાયની વિદાય નક્કી, આ ઓફીસરનું નામ રેસમાં મોખરે

ગાંધીનગર: સચિવાલયના 19 DySO ને બઢતી, હંગામી ધોરણે સેક્શન ઓફિસર તરીકે નિમણૂક

180ની સ્પીડ છતાં પાણી ન છલકાયું: વંદે ભારત સ્લીપર ટ્રેનનું સફળ ટ્રાયલ, જુઓ અદભૂત Video

બે મુસ્લિમ દેશો વચ્ચે ભયાનક યુદ્ધના એંધાણ, સાઉદીએ 2 જહાજો પર કરી એરસ્ટ્રાઈક, જુઓ Video

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નવા વર્ષના મેસેજથી સાવધાન!
Hun To Bolish : હું તો બોલીશ : ફરજી IPSની ફાંકા ફોજદારી
Hun To Bolish : હું તો બોલીશ : લગ્નસંસ્કાર પર સવાલ કેમ?
Ambalal Patel Rain Prediction : ગુજરાતમાં ક્યાં પડશે માવઠું? અંબાલાલની ચોકાંવનારી આગાહી
Marriage Registration Rule Change : ભાગેડુ લગ્નને લઈ સરકાર લઈ શકે છે મોટો નિર્ણય

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતને મળશે નવા DGP? વિકાસ સહાયની વિદાય નક્કી, આ ઓફીસરનું નામ રેસમાં મોખરે
ગુજરાતને મળશે નવા DGP? વિકાસ સહાયની વિદાય નક્કી, આ ઓફીસરનું નામ રેસમાં મોખરે
ગાંધીનગર: સચિવાલયના 19 DySO ને બઢતી, હંગામી ધોરણે સેક્શન ઓફિસર તરીકે નિમણૂક
ગાંધીનગર: સચિવાલયના 19 DySO ને બઢતી, હંગામી ધોરણે સેક્શન ઓફિસર તરીકે નિમણૂક
180ની સ્પીડ છતાં પાણી ન છલકાયું: વંદે ભારત સ્લીપર ટ્રેનનું સફળ ટ્રાયલ, જુઓ અદભૂત Video
180ની સ્પીડ છતાં પાણી ન છલકાયું: વંદે ભારત સ્લીપર ટ્રેનનું સફળ ટ્રાયલ, જુઓ અદભૂત Video
બે મુસ્લિમ દેશો વચ્ચે ભયાનક યુદ્ધના એંધાણ, સાઉદીએ 2 જહાજો પર કરી એરસ્ટ્રાઈક, જુઓ Video
બે મુસ્લિમ દેશો વચ્ચે ભયાનક યુદ્ધના એંધાણ, સાઉદીએ 2 જહાજો પર કરી એરસ્ટ્રાઈક, જુઓ Video
‘મારી પાછળ તો ઘણાં ક્રિકેટર..., સૂર્યકુમાર યાદવ તો મને...’ - બોલિવૂડ એક્ટ્રેસના દાવાથી ખળભળાટ

2026 માં ભારત - પાકિસ્તાન વચ્ચે મહાયુદ્ધના ભણકારા, અમેરિકાના રિપોર્ટથી ખળભળાટ; 'ઓપરેશન સિંદૂર' તો ટ્રેલર....

હાર્ટ એટેક અને સ્ટ્રોકથી બચવું છે ? ધમનીઓ સાફ રાખવા અપનાવો આ 3 રીત, ડોક્ટરની સલાહ

CBSE Board Exam 2026: ધોરણ 10 અને 12 ની પરીક્ષાના ટાઈમ ટેબલમાં ફેરફાર, 3 March નું પેપર હવે આ નવી તારીખે લેવાશે

Embed widget