શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Women Health:પ્રગ્નન્સી પ્લાન કરી રહયાં છો અને અન્ડર વેઇટ છો તો આ ફૂડના ડાયટમાં કરો સામેલ

ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીનો આહાર સૌથી મહત્વપૂર્ણ છે. અયોગ્ય આહાર માત્ર સ્ત્રીને જ નુકસાન પહોંચાડતો નથી, પરંતુ તે બાળકના સ્વાસ્થ્યને પણ અસર કરે છે.

Women Health:જો મહિલાઓ પ્રેગ્નેન્સી દરમિયાન પોતાના ડાયટનું ધ્યાન ન રાખે તો તેમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીનો આહાર સૌથી મહત્વપૂર્ણ છે. અયોગ્ય આહાર માત્ર સ્ત્રીને જ નુકસાન પહોંચાડતો નથી, પરંતુ તે બાળકના સ્વાસ્થ્યને પણ અસર કરે છે. આ દરમિયાન જો માતા સંતુલિત આહાર ન લે તો તેનું વજન ઘટવા લાગે છે. ગર્ભાવસ્થા દરમિયાન ઓછું વજન હોવું માત્ર માતા માટે જ નુકસાનકારક નથી, પરંતુ બાળક પણ નબળું પડી શકે છે.

સગર્ભાવસ્થા દરમિયાન ઓછું વજન ધરાવતી સ્ત્રીને કેટલું વજન વધારવું જરૂરી છે?
 ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીનું વજન ઘટવાથી તેના શરીરમાં જરૂરી પોષક તત્વોની અછત થાય છે, જે બાળક અને માતા બંનેને નબળા બનાવે છે. ગર્ભાવસ્થા દરમિયાન તંદુરસ્તી જાળવવા, વજન જાળવવા માટે, સ્ત્રીએ ગર્ભાવસ્થા દરમિયાન આવશ્યક પોષક તત્વોનો સમાવેશ કરવો જોઈએ.

ગર્ભધારણ કરતા પહેલા સ્ત્રીનું વજન ઓછામાં ઓછું 45 કિલો હોવું જોઈએ. સગર્ભાવસ્થામાં આના કરતાં ઓછું વજન ઓછું ચિંતાજનક કહેવાય છે. જે મહિલાનું વજન પ્રેગ્નન્સી પહેલા 45 કિલો હોય, આવી મહિલાએ ગર્ભાવસ્થા પહેલા પોતાનું વજન 12-18 કિલો વધારવું જરૂરી છે. વેરી વેલ ઈંગ્લીશ વેબસાઈટના સમાચાર મુજબ, ઓછા વજનવાળી મહિલાને ગર્ભાવસ્થા દરમિયાન દરરોજ લગભગ 300 કેલરી વધુ વધારવી પડે છે. જો  આપ પણ પ્રેગ્નન્સી પ્લાન કરી રહ્યાં હો  અને આપનું વજન ઓછું હોય તો જાણીએ કયાં પોષકતત્વોને ડાયટમાં સામેલ કરીને વજન વધારી શકાય છે.

આહારમાં હેલ્ધી ફેટ્સનો સમાવેશ કરો
 જે મહિલાઓનું વજન ગર્ભાવસ્થા દરમિયાન 45 કિલો અથવા તેનાથી ઓછું હોય તેમણે કાજુ, બદામ, અખરોટ, ફેટી ફિશ, એવોકાડો, ઓલિવ ઓઈલ જેવા હેલ્ધી ફૂડ્સનું સેવન કરવું જોઈએ. આ તમામ ખોરાકમાં વધુ કેલરી અને વધુ ચરબી હોય છે, જે વજન વધારવામાં મદદરૂપ સાબિત થશે.

પ્રોટીનનું સેવન કરો

 વજન વધારવા માટે મહિલાઓએ ગર્ભાવસ્થા દરમિયાન ઈંડા, દૂધ, દહીં અને ટોફુનું સેવન કરવું જોઈએ. ગર્ભાવસ્થા દરમિયાન પ્રોટીનનું સેવન માતા અને બાળકના સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

જ્યુસનું સેવન કરો

 પ્રેગ્નન્સી દરમિયાન મહિલાએ પોતાના ડાયટમાં નારંગી, ગાજરના  જ્યુસનું સેવન કરવું જોઈએ. વિટામિનથી ભરપૂર આ પીણું ગર્ભાવસ્થા દરમિયાન શરીરને હાઇડ્રેટ રાખે છે, સાથે જ વજન વધારવામાં પણ મદદરૂપ છે.

દિવસમાં 4-5 વખત ખાવું જોઈએ:

વજન વધારવા માટે, સ્ત્રીએ દિવસમાં ત્રણથી ચાર વખત થોડું થોડું  ખાવું જોઈએ. એક સમયે વધુ ખાવા કરતાં એક સમયે થોડું ખાવું વધુ સારું છે. દિવસમાં 4-5 વખત ખાવાથી મેટાબોલિઝમ વધે છે અને વજન પણ વધે છે.

વધુ કેલરીવાળા ખોરાકનું સેવન કરો

વજન વધારવા માટે, ગર્ભાવસ્થા દરમિયાન વધુ કેલરીવાળા ખોરાકનું સેવન કરો, ડાયટમાં ફણગાવેલા અનાજ, કઠોળનો સમાવેશ કરો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્રમાં નવી સરકાર બને તે પહેલા જ વક્ફ બોર્ડને લઈને લીધો આ મોટો નિર્ણય
મહારાષ્ટ્રમાં નવી સરકાર બને તે પહેલા જ વક્ફ બોર્ડને લઈને લીધો આ મોટો નિર્ણય
શું મહારાષ્ટ્ર ચૂંટણીના આંકડા બદલાઈ જશે? કોંગ્રેસે કર્યું આ કામ, હવે ચૂંટણી પંચ કરશે નિર્ણય
શું મહારાષ્ટ્ર ચૂંટણીના આંકડા બદલાઈ જશે? કોંગ્રેસે કર્યું આ કામ, હવે ચૂંટણી પંચ કરશે નિર્ણય
'અહીં જટેલી હિંદુ વસ્તી છે, તે...', અજમેર દરગાહના મુખ્ય અધિકારીનું મોટું નિવેદન, મોહન ભાગવતને કેમ કર્યો યાદ?
'અહીં જટેલી હિંદુ વસ્તી છે, તે...', અજમેર દરગાહના મુખ્ય અધિકારીનું મોટું નિવેદન, મોહન ભાગવતને કેમ કર્યો યાદ?
આજે સોના ચાંદીના ભાવમાં જંગી તેજી, ચાંદી 1346 રૂપિયા મોંઘી થઈ, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ કેટલો થયો
આજે સોના ચાંદીના ભાવમાં જંગી તેજી, ચાંદી 1346 રૂપિયા મોંઘી થઈ, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ કેટલો થયો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ponzi Scheme: Bhupendrasinh Zala: ભારતીય ક્રિકેટર પણ ફસાયો મહાઠગની જાળમાં, કરોડોનું કર્યું છે રોકાણBJP:મગફળીના ભાવને લઈને ભાજપ નેતા ચેતન રામાણીએ CMને લખ્યો પત્ર, જુઓ વીડિયોમાંAhmedabad Khyati Hospital : હોસ્પિટલ કાંડના આરોપીઓએ છુપાવી દીધા પર્સનલ લેપટોપ,ફોન કર્યા ફોર્મેટRaj Kundra: ED Raid: બોલિવુડ સ્ટાર શિલ્પા શેટ્ટીના પતિની મુશ્કેલી વધી, રાજ કુંદ્રાના ઘરે EDના દરોડા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્રમાં નવી સરકાર બને તે પહેલા જ વક્ફ બોર્ડને લઈને લીધો આ મોટો નિર્ણય
મહારાષ્ટ્રમાં નવી સરકાર બને તે પહેલા જ વક્ફ બોર્ડને લઈને લીધો આ મોટો નિર્ણય
શું મહારાષ્ટ્ર ચૂંટણીના આંકડા બદલાઈ જશે? કોંગ્રેસે કર્યું આ કામ, હવે ચૂંટણી પંચ કરશે નિર્ણય
શું મહારાષ્ટ્ર ચૂંટણીના આંકડા બદલાઈ જશે? કોંગ્રેસે કર્યું આ કામ, હવે ચૂંટણી પંચ કરશે નિર્ણય
'અહીં જટેલી હિંદુ વસ્તી છે, તે...', અજમેર દરગાહના મુખ્ય અધિકારીનું મોટું નિવેદન, મોહન ભાગવતને કેમ કર્યો યાદ?
'અહીં જટેલી હિંદુ વસ્તી છે, તે...', અજમેર દરગાહના મુખ્ય અધિકારીનું મોટું નિવેદન, મોહન ભાગવતને કેમ કર્યો યાદ?
આજે સોના ચાંદીના ભાવમાં જંગી તેજી, ચાંદી 1346 રૂપિયા મોંઘી થઈ, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ કેટલો થયો
આજે સોના ચાંદીના ભાવમાં જંગી તેજી, ચાંદી 1346 રૂપિયા મોંઘી થઈ, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ કેટલો થયો
વિરોધી જૂથના આ નેતાને મળ્યા એકનાથ શિંદે, મહારાષ્ટ્રીની રાજનીતિમાં મોટી ઉથલપાથલના એંધાણ!
વિરોધી જૂથના આ નેતાને મળ્યા એકનાથ શિંદે, મહારાષ્ટ્રીની રાજનીતિમાં મોટી ઉથલપાથલના એંધાણ!
રશિયાનો આખી રાત યૂક્રેન પર બૉમ્બમારો, બ્લેકઆઉટ થતાં જ ઝેલેન્સ્કીએ માંગી પશ્ચિમી દેશોની મદદ
રશિયાનો આખી રાત યૂક્રેન પર બૉમ્બમારો, બ્લેકઆઉટ થતાં જ ઝેલેન્સ્કીએ માંગી પશ્ચિમી દેશોની મદદ
ED Raids: શિલ્પા શેટ્ટીના ઘરે EDના દરોડા, પૉર્નોગ્રાફી ફિલ્મો બનાવવાનો છે મામલો
ED Raids: શિલ્પા શેટ્ટીના ઘરે EDના દરોડા, પૉર્નોગ્રાફી ફિલ્મો બનાવવાનો છે મામલો
Cyclone Fengal Updates: ચક્રવાત 'ફેંગલ'નો ખતરો, તમિલનાડુ અને પુંડુંચેરીમાં ભારે વરસાદથી સ્કૂલ-કોલેજ બંધ
Cyclone Fengal Updates: ચક્રવાત 'ફેંગલ'નો ખતરો, તમિલનાડુ અને પુંડુંચેરીમાં ભારે વરસાદથી સ્કૂલ-કોલેજ બંધ
Embed widget