શોધખોળ કરો

Pregnancy Bra: મેટરનિટી બ્રા વિશેની આ વાત જરૂર જાણો, પ્રેગ્નન્સી દરમિયાન યુઝ કરવી જોઇએ કે નહીં

મહિલાઓએ ગર્ભાવસ્થા દરમિયાન નિયમિત બ્રાનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. કારણ કે તેનાથી ખભા, ગરદન કે પીઠનો દુખાવો થઈ શકે છે. અહીં જાણો પ્રેગ્નેન્સી દરમિયાન કેવા પ્રકારના ઇનર્સ પહેરવા જોઈએ.

Maternity Bra: મહિલાઓએ ગર્ભાવસ્થા દરમિયાન નિયમિત બ્રાનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. કારણ કે તેનાથી ખભા, ગરદન કે પીઠનો દુખાવો થઈ શકે છે. અહીં જાણો પ્રેગ્નેન્સી દરમિયાન કેવા પ્રકારના ઇનર્સ પહેરવા જોઈએ.

પ્રેગ્નેન્સી દરમિયાન દરેક સ્ત્રીને તેનું નવું લુક મળે છે. શરીર વધી  જાય છે  અને સમય સાથે તમારો મૂડ સ્વિંગ થાય છે. જો કે, ગર્ભાવસ્થા દરમિયાન, મોટાભાગના હોર્મોન્સ સ્ત્રીઓના શરીરમાં બને છે, જે તેમના મૂડને સારું રાખવામાં મદદ કરે છે. હા, કેટલાક કિસ્સાઓમાં વસ્તુઓ થોડી અલગ હોઈ શકે છે.  ગર્ભાવસ્થા દરમિયાન તમારા આરામ અને સુંદરતાની કાળજી કેવી રીતે રાખવી તે વિશે વાત કરીએ. જેથી જીવનના આ સુંદર સમય દરમિયાન કોઈ પણ પ્રકારની સમસ્યા ન થાય. આજે વાત કરીએ પ્રેગન્ન્સી દરમિયાન યુઝ થતાં ઇનર્સ વિયર વિશે...

ગર્ભાવસ્થા દરમિયાન સ્તનનું કદ ઝડપથી વધે છે. આવી સ્થિતિમાં, તમારી જૂની બ્રામાં ફિટ નથી આવતી. તેથી, જ્યારે તમને લાગવા માંડે કે તમારી રેગ્યુલર બ્રા હવે ટાઈટ થઈ રહી છે, તો તમારે તરત જ નવી સાઈઝ મુજબની બ્રા ખરીદવી જોઈએ. ધ્યાનમાં રાખો કે જો આ બ્રા પ્રેગ્નન્સી બ્રા છે, તો બાળકના જન્મ પછી પણ તમારા માટે કમ્પફર્ટ રહેશે.  કારણ કે તે ઝિપવાળી હોય છે.  જે સ્તનપાન દરમિયાન તમારા માટે ખૂબ અનુકૂળ રહેશે.

હકીકતમાં  હંમેશા પહોળા પટ્ટાવાળી બ્રા પસંદ કરવી જોઈએ કારણ કે તે ખૂબ જ કમ્ફર્ટ રહે છે  અને આવી બ્રા ખભા અને ગરદનના દુખાવાથી બચાવે છે. જો કે, તમે પાર્ટીઓ અને કોઈપણ ખાસ પ્રસંગે ડિઝાઇનર ઇનર્સ કેરી કરો છો પરંતુ  પ્રેગ્નન્સીની વાત છે ત્યાં સુધી આ બ્રા જ અનૂકૂળ રહે છે.  તો આ સમય દરમિયાન તમારે એવી બ્રા પસંદ કરવી જોઈએ જેમાં તમારી વધેલી કપ સાઈઝ આરામથી ફિટ થઈ શકે.

ગર્ભાવસ્થા દરમિયાન પહેરવામાં આવતી બ્રાનું ફેબ્રિક પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. એવા કપડાં પસંદ કરો જેમાં તમારી ત્વચા મુક્તપણે શ્વાસ લઈ શકે. ઉદાહરણ તરીકે,સોફ્ટ ફેબ્રિક પસંદ કરો. જે કમ્ફર્ટ રહેશે. આપ આ માટે  રેશમ,નાયલોન , અથવા સ્પાન્ડેક્સ પણ પસંદ કરી શકો છો. બ્રા બહુ ચુસ્ત કે ઢીલી ન હોવી જોઈએ. ઉપરાંત, તેમાં એડજસ્ટેબલ ક્લિપ પણ હોવી જોઈએ.

તમે સ્પોર્ટ્સ બ્લાઉઝ પણ પસંદ કરી શકો છો જે બ્લાઉઝ ટાઇપ આવે આવે છે. આ સ્લીવલેસ બ્લાઉઝ જેવો લૂક આપે  છે અને તેમાં હૂક નથી હોતા જેથી કેરી કરવી વધુ કમ્ફર્ટ રહે છે. તેમની સ્ટ્રીપ્સ પણ ખૂબ નરમ અને સહાયક હોય છે.

રેગ્યુલર  બ્રા અને ગર્ભાવસ્થા બ્રા વચ્ચે શું તફાવત છે?

નિયમિત બ્રા વિવિધ પ્રકારના કાપડમાં આવે છે. જ્યારે પ્રેગ્નન્સી બ્રાનું ફેબ્રિક મુખ્યત્વે કોટનનું હોય છે અને તેની અંદર કોટનનું અલગ લેયર્સ  આપવામાં આવે છે.મેટરનિટી બ્રા અથવા પ્રેગ્નન્સી બ્રાની સ્ટ્રિપ્સ નિયમિત બ્રા કરતાં પહોળી હોય છે અને વધારાના હૂક સાથે આવે છે. જેથી કરીને તમને સંપૂર્ણ કવરેજ અને વધારાના સપોર્ટ બ્રેસ્ટ મળી શકે.

નિયમિત બ્રામાં વાયર્ડ બ્રા પણ હોય છે જ્યારે મેટરનિટી બ્રામાં વાયરના વિકલ્પો હોતા નથી અને તેને ડિઝાઇન કરતી વખતે નરમાઈ અને સપોર્ટ પર વધુ ધ્યાન આપવામાં આવે છે. જેથી સ્તનની અંદર દૂધની નળીઓ અને લોહીના પ્રવાહની સાથે સ્તનના વિકાસ દરમિયાન કોઈ સમસ્યા ન થાય.

Disclaimer:અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget