શોધખોળ કરો

Pregnancy Symptoms: પ્રેગ્ન્નસીની શરૂઆતમાં અનુભવાય આ આ 5 લક્ષણો તો થઇ જાવ સાવધાન

અમે તમને પ્રેગ્નેન્સી સાથે જોડાયેલા આવા જ કેટલાક લક્ષણો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને ઓળખીને તમે તમારી પ્રેગ્નન્સીને ઝડપથી જાણી શકો છો

Pregnancy Symptoms: અમે તમને પ્રેગ્નેન્સી સાથે જોડાયેલા આવા જ કેટલાક લક્ષણો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને ઓળખીને તમે તમારી પ્રેગ્નન્સીને ઝડપથી જાણી શકો છો.

મોટા ભાગના કિસ્સાઓમાં, જ્યારે પીરિયડ્સ  મિસ થવાના કિસ્સામાં તેને ઓળખી શકાય છે.  અતિશય ઉલ્ટી અને ચક્કર પણ તેના લક્ષણોમાં છે. જ્યારે આ બધા લક્ષણો કોઈ વ્યક્તિમાં દેખાવા લાગે છે, ત્યારે સ્ત્રીઓ ગર્ભાવસ્થા પરિક્ષણ માટે આગળ વધે છે. પરંતુ શું તમે જાણો છો કે ગર્ભાવસ્થા દરમિયાન માત્ર આ લક્ષણો જ નથી દેખાતા, પરંતુ અન્ય ઘણા લક્ષણો છે જે દર્શાવે છે કે તમે ગર્ભવતી છો.

અમે તમને પ્રેગ્નન્સી સાથે જોડાયેલા આવા જ કેટલાક લક્ષણો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને ઓળખીને તમે તમારી પ્રેગ્નન્સીને ઝડપથી જાણી શકો છો. તમે આને લગતી સાવચેતીઓને તમારી દિનચર્યાનો ભાગ બનાવી શકો છો અને તમારા આહારનું ધ્યાન રાખી શકો છો.

આ લક્ષણો ગર્ભાવસ્થા દરમિયાન દેખાય છે

કાર્બ ક્રેવિંગ્સ

પ્રારંભિક ગર્ભાવસ્થા દરમિયાન, સ્ત્રીઓમાં કાર્બોહાઇડ્રેટ્સ,  માટે વધુ ક્રેવિંગ થાય છે.જેમ કે ટોસ્ટ અથવા ચિપ્સ વગેરેની ક્રેવિગ પણ જોવા મળે છે. નેશનલ હેલ્થ સર્વિસ (NHS) કહે છે કે સામાન્ય રીતે ન અણગમતા ફૂડની ક્રેવિંગ પણ તેનું પણ લક્ષણ હોઈ શકે છે.

મનપસંદ ખોરાકથી જ અરૂચી થવી 

આ પણ સગર્ભાવસ્થામાં થતા ફેરફારોમાંથી એક છે. ધ સનના અહેવાલ મુજબ, ગર્ભાવસ્થા દરમિયાન સ્વાદમાં પણ ફેરફાર થાય છે. આ હોર્મોનને કારણે છે. આ ફેરફારમાં તમને તમારી મનપસંદ ખાણીપીણીની વસ્તુઓ પણ પસંદ નથી આવતી. ધાતુનો સ્વાદ લાંબા સમય સુધી મોંમાં રહે છે. NHS મુજબ, કોફી, ચા, ચરબીયુક્ત ખોરાક અને ધૂમ્રપાનમાં પણ રસ ઓછો થઇ જાય છે.

રાત્રે પરસેવો

જો તમને રાત્રે ગરમી લાગે છે અથવા વધુ પડતો પરસેવો આવે છે, તો તમે ગર્ભવતી હોઈ શકો છો. આ લક્ષણ સામાન્ય રીતે પ્રારંભિક ગર્ભાવસ્થામાં દેખાય છે, જે તદ્દન સામાન્ય છે. રાત્રે પરસેવો હોર્મોન્સમાં ફેરફારને કારણે થાય છે. જો તમે આ સમસ્યાથી પરેશાન છો તો વધુ પાણી પીવાનું શરૂ કરો.

 થાક લાગે છે

તમે તમારી ગર્ભાવસ્થાની શરૂઆતમાં ખૂબ થાક અનુભવી શકો છો. ગર્ભાવસ્થાના પ્રથમ 12 અઠવાડિયા દરમિયાન થાક સામાન્ય છે. તમારા શરીરમાં હોર્મોનલ ફેરફારો તમને થાકી જાય છે. થાકથી બચવા માટે આયર્ન અને પ્રોટીનથી ભરપૂર ખોરાક લો.

સુગંધ પ્રત્યે સંવેદનશીલતા

કેટલીક ગંધ તમને ભ્રમિત કરી શકે છે. આમાં તમારા ફ્રિજમાં રાખેલ ખોરાક, બનતી રસોઇનો સ્મેલનો પણ સમાવેશ થાય છે. આ સ્મેલથી આપને ખાવામાં અરૂચી થઇ જાય છે. પ્રેગ્નન્સીમાં આ બધું જ હોર્મોનલ ચેન્જીસ ના કારણે થાય છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.       

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 
Union Budget 2026: પ્રથમ વખત રવિવારના દિવસે રજૂ થશે દેશનું બજેટ, સામે આવી તારીખ 
Union Budget 2026: પ્રથમ વખત રવિવારના દિવસે રજૂ થશે દેશનું બજેટ, સામે આવી તારીખ 
Gujarat Weather: સાવધાન! ગુજરાતમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ, આ તારીખ સુધી ધ્રુજાવશે કાતિલ પવનો
Gujarat Weather: સાવધાન! ગુજરાતમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ, આ તારીખ સુધી ધ્રુજાવશે કાતિલ પવનો

વિડિઓઝ

PM Modi Somnath Visit : PM મોદીના સોમનાથ પ્રવાસને લઈ તડામાર તૈયારીઓ શરૂ
Gujarat Winter : રાજ્યમાં હજુ 3 દિવસ ઠંડીનું જોર રહેશે યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સરદાર-બાપુના સંબંધોનું સત્ય
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાંના ત્રાસથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાએ ડૂબાડ્યા કરોડો રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 
Union Budget 2026: પ્રથમ વખત રવિવારના દિવસે રજૂ થશે દેશનું બજેટ, સામે આવી તારીખ 
Union Budget 2026: પ્રથમ વખત રવિવારના દિવસે રજૂ થશે દેશનું બજેટ, સામે આવી તારીખ 
Gujarat Weather: સાવધાન! ગુજરાતમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ, આ તારીખ સુધી ધ્રુજાવશે કાતિલ પવનો
Gujarat Weather: સાવધાન! ગુજરાતમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ, આ તારીખ સુધી ધ્રુજાવશે કાતિલ પવનો
હવે ઘરે બેઠા પોલીસ ફરિયાદ! GP-SMASH શું છે? જેનાથી 1163 લોકોના કામ ચપટી વગાડતા થયા
હવે ઘરે બેઠા પોલીસ ફરિયાદ! GP-SMASH શું છે? જેનાથી 1163 લોકોના કામ ચપટી વગાડતા થયા
દેશ માટે સારા સમાચાર, નાણાકીય વર્ષ 2025-26માં GDP વૃદ્ધિ દર 7.4% રહેવાની ધારણા, સરકારી આંકડા જાહેર
દેશ માટે સારા સમાચાર, નાણાકીય વર્ષ 2025-26માં GDP વૃદ્ધિ દર 7.4% રહેવાની ધારણા, સરકારી આંકડા જાહેર
jammu kashmir: કઠુઆમાં સુરક્ષાદળો અને આતંકિઓ વચ્ચે અથડામણ, જંગલ વિસ્તારમાં જોરદાર ફાયરિંગ 
jammu kashmir: કઠુઆમાં સુરક્ષાદળો અને આતંકિઓ વચ્ચે અથડામણ, જંગલ વિસ્તારમાં જોરદાર ફાયરિંગ 
ભારતમાં શરુ થઈ ઈ-પાસપોર્ટ સિસ્ટમ, જાણો કઈ રીતે કરી શકશો અરજી 
ભારતમાં શરુ થઈ ઈ-પાસપોર્ટ સિસ્ટમ, જાણો કઈ રીતે કરી શકશો અરજી 
Embed widget