શોધખોળ કરો

Heavy Periods: કેટલીક મહિલાઓને કેમ થાય છે હેવી બ્લિડિંગ, જાણો ડોક્ટરની સલાહ લેવી ક્યારે જરૂરી

નિષ્ણાતનું કહેવું છે કે,  કોઈપણ  પિરિયડસની વધુમાં વધુ  અવધિ સાતથી 10 દિવસની વચ્ચે હોય છે. પરંતુ જો તમારી માસિક સ્રાવ 10 દિવસથી વધુ ચાલે છે, તો તમારે તાત્કાલિક ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.

Periods Problem: નિષ્ણાતનું કહેવું છે કેકોઈપણ  પિરિયડસની વધુમાં વધુ  અવધિ સાતથી 10 દિવસની વચ્ચે હોય છે. પરંતુ જો તમારી માસિક સ્રાવ 10 દિવસથી વધુ ચાલે છે, તો તમારે તાત્કાલિક ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.

પીરિયડ્સએ સ્ત્રીઓ માટે પર્સનલ અને પ્રાઇવેટ મેટર હોય છે.  તે આ વિષય પર બીજા કોઈની સાથે ચર્ચા કરતી નથી. આ જ કારણ છે કે તેણી તેના પીરિયડ સાયકલ સાથે ચૂપચાપ સંઘર્ષ કરે છે. નેશનલ હેલ્થ સર્વિસના મહિલા સ્વાસ્થ્ય નિષ્ણાત ડૉ. સુસાન્ના અનસ્વર્થે ઘણી મહિલાઓ સાથે આ વિશે વાત કરી. આ તમામ મહિલાઓ પીરિયડ્સની સમસ્યાનો સામનો કરે છે અને તેઓ તેને સામાન્ય માને છે.

ધ મિરરના અહેવાલ મુજબ, ડૉ. સુસાના અનસ્વર્થે વાતચીતમાં જણાવ્યું કે પીરિયડ્સ કેટલા દિવસના હોવા જોઈએ? શા માટે કેટલીકને પિરિયડસ વધુ સમય સુધી અને હેવી ફલો સાથે ચાલે છે.  જો આવું થાય તો મારે ડૉક્ટર સાથે ક્યારે વાત કરવી જોઈએ? નિષ્ણાતે કહ્યું કે કોઈપણ પિરિયડ્સની મહત્તમ અવધિ સાતથી 10 દિવસની વચ્ચે હોવી જોઈએ. તેમણે કહ્યું કે જો તમારો પીરિયડ્સ 10 દિવસથી વધુ ચાલે છે, તો તમારે તાત્કાલિક ડૉક્ટર સાથે વાત કરવી જોઈએ.

ડૉક્ટરની  ક્યારે સલાહ લેવી જોઇએ.

આપને  ફક્ત આપના પીરિયડ્સ પર ધ્યાન આપવાની જરૂર નથી, પરંતુ સમગ્ર પીરિયડ સાયકલ પર પણ ધ્યાન આપો. NHS મુજબ, સરેરાશ મહિલાને દર 28 દિવસે માસિક સ્રાવ થાય છે. જો કે, જો તમારી આ સાયકલ શોર્ટસ  થઈ રહ્યી છે અને 24 દિવસથી ઓછું છે, તો તમારે પરીક્ષણ કરાવવું જોઈએ.  પીરિયડ્સને લઈને દરેકનો અનુભવ અલગ-અલગ હોય છે, પરંતુ તેના કારણે કોઈને વધારે સમસ્યા ન થવી જોઈએ. આ સમસ્યાઓ પીરિયડ્સને અસર કરે છે નિષ્ણાતો કહે છે કે જો પીરિયડ્સ તમારા રોજિંદા જીવનને અસર કરી રહ્યા છે અથવા તમને મુશ્કેલી આપી રહ્યા છે, તો આવી સ્થિતિમાં ડૉક્ટરનો સંપર્ક કરવો જરૂરી છે. એવી ઘણી બાબતો છે જે પીરિયડ્સને અલગ-અલગ રીતે અસર કરે છે, જેમ કે હોર્મોનલ ફેરફારો, પોલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રોમ જેવી સ્થિતિ. આ સ્થિતિઓ તમારા પીરિયડ્સના ચક્રમાં ફેરફારનું કારણ બની શકે છે અથવા સમસ્યાઓ ઊભી કરી શકે છે. તેથી, કોઈપણ અસામાન્ય પરિસ્થિતિમાં, ડૉક્ટરની સલાહ લેવી જોઇએ.

Disclaimer: આ આર્ટિકલમાં દર્શાવવામાં આવેલી પદ્ધતિ,ઉપચાર,ડાયટ, દવા,ઉપાયની પુષ્ટી abp અસ્મિતા નથી કરતું, આ પદ્ધતિ, રીત, વિધિ, ઉપાય, ડાયટને અનુસરતા   પહેલા જેતે વિષયના નિષ્ણાતની સલાહ અવશ્ય લો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કોંગ્રેસે 75 વખત બંધારણ બદલ્યું, ઈમરજન્સીના ડાઘ ધોઈ ન શકાય - સંસદમાં પીએમ મોદીના ચાબખા
કોંગ્રેસે 75 વખત બંધારણ બદલ્યું, ઈમરજન્સીના ડાઘ ધોઈ ન શકાય - સંસદમાં પીએમ મોદીના ચાબખા
નાગરિક ફરજોથી લઈને 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ના ધ્યેય સુધી, પીએમ મોદીએ લોકસભામાં 11 સંકલ્પ રજૂ કર્યા
નાગરિક ફરજોથી લઈને 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ના ધ્યેય સુધી, પીએમ મોદીએ લોકસભામાં 11 સંકલ્પ રજૂ કર્યા
Aadhar Card થી પૈસા ઉપાડનારા સાવધાન! એક ભૂલ અને તમારું બેંક ખાતું ખાલી થઈ જશે
Aadhar Card થી પૈસા ઉપાડનારા સાવધાન! એક ભૂલ અને તમારું બેંક ખાતું ખાલી થઈ જશે
Free Aadhaar Update: Aadhaar Card માં સરનામું અને મોબાઈલ નંબર ફ્રીમાં અપડેટ કરી શકાશે, UIDAI એ છેલ્લી તારીખ લંબાવી
Aadhaar Card માં સરનામું અને મોબાઈલ નંબર ફ્રીમાં અપડેટ કરી શકાશે, UIDAI એ છેલ્લી તારીખ લંબાવી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ ડમ્પરHun To Bolish : હું તો બોલીશ : ગોલમાલ હૈ ભાઈ સબ ગોલમાલBanaskantha News:  બનાસકાંઠાના ખેડૂતો સાથે સરકારી વિભાગની મજાકનો પર્દાફાશ થયોAhmedabad Flower Show | અમદાવાદમાં ફ્લાવર શોની તડામાર તૈયારી, 7 નર્સરીમાં 30 લાખ રોપાને ઉછેરવાનું શરૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોંગ્રેસે 75 વખત બંધારણ બદલ્યું, ઈમરજન્સીના ડાઘ ધોઈ ન શકાય - સંસદમાં પીએમ મોદીના ચાબખા
કોંગ્રેસે 75 વખત બંધારણ બદલ્યું, ઈમરજન્સીના ડાઘ ધોઈ ન શકાય - સંસદમાં પીએમ મોદીના ચાબખા
નાગરિક ફરજોથી લઈને 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ના ધ્યેય સુધી, પીએમ મોદીએ લોકસભામાં 11 સંકલ્પ રજૂ કર્યા
નાગરિક ફરજોથી લઈને 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ના ધ્યેય સુધી, પીએમ મોદીએ લોકસભામાં 11 સંકલ્પ રજૂ કર્યા
Aadhar Card થી પૈસા ઉપાડનારા સાવધાન! એક ભૂલ અને તમારું બેંક ખાતું ખાલી થઈ જશે
Aadhar Card થી પૈસા ઉપાડનારા સાવધાન! એક ભૂલ અને તમારું બેંક ખાતું ખાલી થઈ જશે
Free Aadhaar Update: Aadhaar Card માં સરનામું અને મોબાઈલ નંબર ફ્રીમાં અપડેટ કરી શકાશે, UIDAI એ છેલ્લી તારીખ લંબાવી
Aadhaar Card માં સરનામું અને મોબાઈલ નંબર ફ્રીમાં અપડેટ કરી શકાશે, UIDAI એ છેલ્લી તારીખ લંબાવી
24 કલાકમાં વધુ એક પાકિસ્તાની દિગ્ગજ ક્રિકેટરે નિવૃત્તિ લીધી, બીજી વખત ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહ્યું
24 કલાકમાં વધુ એક પાકિસ્તાની દિગ્ગજ ક્રિકેટરે નિવૃત્તિ લીધી, બીજી વખત ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહ્યું
બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ સગાઈ કરી, વેંકટ દત્તા સાથે એક ખાસ પોસ્ટ શેર કરી
બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ સગાઈ કરી, વેંકટ દત્તા સાથે એક ખાસ પોસ્ટ શેર કરી
ભયંકર યુદ્ધ વિનાશ વેરશે! પૃથ્વી અને દુનિયાનો અંત આવશે... 2025 માટે બાબા વાંગાની ડરામણી આગાહીઓ
ભયંકર યુદ્ધ વિનાશ વેરશે! પૃથ્વી અને દુનિયાનો અંત આવશે... 2025 માટે બાબા વાંગાની ડરામણી આગાહીઓ
મોદી સરકારની ખેડૂતોને નવા વર્ષની ભેટ, 1 જાન્યુઆરીથી કોઈપણ ગેરંટી વિના ₹2 લાખ સુધીની લોન મળશે
મોદી સરકારની ખેડૂતોને નવા વર્ષની ભેટ, 1 જાન્યુઆરીથી કોઈપણ ગેરંટી વિના ₹2 લાખ સુધીની લોન મળશે
Embed widget