શોધખોળ કરો

કૉંગ્રેસના પૂર્વ સાંસદ જીવાભાઈ પટેલ ભાજપમાં જોડાયા, થોડા સમય પહેલા આપ્યું હતું રાજીનામું

1/2
 અમદાવાદ: 2019ની લોકસભા ચૂંટણી પહેલા કૉંગ્રેસને ઝટકો લાગ્યો છે. મહેસાણાના પૂર્વ કૉંગ્રેસ સાંસદ જીવાભાઈ પટેલે ભાજપમાં જોડાઈ ગયા છે. થોડા સમય પહેલાજ કૉંગ્રેસમાંથી રાજીનામું હતું. હજૂ બે મહિના પહેલા જ પૂર્વ કોંગી સાંસદ અને હાલના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા કોંગ્રેસ છોડી ભાજપના મંત્રી બન્યા છે. ત્યાં બીજો એક કૉંગ્રેસને ફટકો પડ્યો છે. જીવાભાઈ પટેલ ઉત્તર ગુજરાતના રાજકારણમાં પ્રદેશ કોંગ્રેસના તરીકે ખૂબ મોટુ નામ હતું. જીવાભાઈ પટેલ ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસનો પાટીદાર ચહેરો ગણાય છે. આ ઉપરાંત પ્રદેશ કોંગ્રેસના ખજાનચી રહી ચુક્યા છે.

2/2
 ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા જીવાભાઈ પટેલે થોડા દિવસો પહેલાજ રાજીનામું આપ્યું હતું. તેમના રાજીનામું આપ્યા બાદ એવી અટકળો પણ ચાલી રહી હતી કે જીવાભાઈ ભાજપમાં જોડાઈ શકે છે. જે હવે તેમણે કેસરીયો ખેસ ધારણ કરી લીધો છે. જીવાભાઈ પટેલે 2004માં લોકસભાની ચૂંટણીમાં જીત મેળવી નીતિન પટેલને હરાવ્યા હતા. ત્યારબાદ તે 2017માં વિધાનસભાની ચૂંટણીમાં હાર્યા હતા. વિધાનસભા ચૂંટણીમાં નીતિનભાઈ પટેલે જીવાભાઈને હરાવ્યા હતા.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જૂનાગઢના દાત્રાણા ગામે દીપડાનો આતંક, 7 વર્ષના બાળકને ફાડી ખાધો

Nvidiaના CEOનું એક ચીની મહિલા સાથે અફેર: અમેરિકાએ લગાવ્યો ચીન માટે જાસૂસી કરવાનો આરોપ

New Year 2026: દિવાળી પછી ગુજરાતમાં કેમ બદલાઈ જાય છે વર્ષ? ‘શુભ-લાભ’ સાથે જોડાયેલો છે વેપારનો ઈતિહાસ

Facebook Monetization: 1 મિલિયન વ્યુઝ પર કેટલા ડોલર આપે છે ફેસબુક? જાણો દરેક માહિતી

વિડિઓઝ

Surat Protest News: સુરતમાં પાણીની સમસ્યાને લઈ સ્થાનિકોનો આક્રોશ! રસ્તા પર ઉતરી કર્યો ચક્કાજામ
Junagadh News: ગીરમાં 7થી 15 નવેમ્બર સુધી RED ALERT જાહેર! વન વિભાગ એક્શનમાં
Ahmedabad Firing: દિવાળીની રાત્રે અમદાવાદમાં ગોળીબાર! ફટાકડા ફોડવા મુદ્દે બબાલ
Hun To Bolish : હું તો બોલીશ : જીવનની સંધ્યા, દિવાળીની ઉજાસ
Jitu Vaghani: ભાવનગરમાં વિકાસના બે મોટા પ્રોજેક્ટ, જીતુ વાઘાણીની મહત્વપૂર્ણ જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જૂનાગઢના દાત્રાણા ગામે દીપડાનો આતંક, 7 વર્ષના બાળકને ફાડી ખાધો
જૂનાગઢના દાત્રાણા ગામે દીપડાનો આતંક, 7 વર્ષના બાળકને ફાડી ખાધો
Nvidiaના CEOનું એક ચીની મહિલા સાથે અફેર: અમેરિકાએ લગાવ્યો ચીન માટે જાસૂસી કરવાનો આરોપ
Nvidiaના CEOનું એક ચીની મહિલા સાથે અફેર: અમેરિકાએ લગાવ્યો ચીન માટે જાસૂસી કરવાનો આરોપ
New Year 2026: દિવાળી પછી ગુજરાતમાં કેમ બદલાઈ જાય છે વર્ષ? ‘શુભ-લાભ’ સાથે જોડાયેલો છે વેપારનો ઈતિહાસ
New Year 2026: દિવાળી પછી ગુજરાતમાં કેમ બદલાઈ જાય છે વર્ષ? ‘શુભ-લાભ’ સાથે જોડાયેલો છે વેપારનો ઈતિહાસ
Facebook Monetization: 1 મિલિયન વ્યુઝ પર કેટલા ડોલર આપે છે ફેસબુક? જાણો દરેક માહિતી
Facebook Monetization: 1 મિલિયન વ્યુઝ પર કેટલા ડોલર આપે છે ફેસબુક? જાણો દરેક માહિતી
BMW F 450 GS Sport: BMWની નવી ધાંસૂ બાઈક લોન્ચ, ફીચર્સ એવા કે જોતા જ રહી જશો

રેલવે સ્ટેશન ફોન ચાર્જિંગ કરો છો તો સાવધાન! ખાલી થઈ શકે છે તમારુ બેંક એકાઉન્ટ, જાણો શું છે Juice Jacking

શું તમારી કિડની થઈ રહી છે ખરાબ? આ 5 શરૂઆતી સંકેતોથી ઓળખો ખતરો

દક્ષિણ આફ્રિકા ટેસ્ટ, વનડે અને ટી20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જાણીલો શેડ્યૂલ

Embed widget