શોધખોળ કરો

BJP નેતાઓના દીપાવલીની શુભેચ્છા આપતા બેનરો ઉપર ફેંકાઈ કાળી શાહી, જાણો ક્યાની છે ઘટના

1/3
 વિસનગર શહેરના કાંસા ચોકડી પાસે આવેલ સોના કોમ્પ્લેક્ષ કોર્નર પર તેમજ એમ.એન. કોલેજ આગળ લાગાવેલ વિસનગર ધારાસભ્ય તેમજ સ્થાનિક કાર્યકર્તાઓના ફોટાવાળા બેનરો પર કોઈ ઈસમ દ્વારા કાળી શાહી છોટવામાં આવી છે. પરંતુ નોંધનીય બાબત એ છે કે ચાલુ સરકારના ધારાસભ્યના જે જગ્યાએ બેનર પર શાહી છાંટવામાં આવી છે તે જગ્યાએ પોલીસનો રાત્રી પોઇન્ટ મુકવામાં આવેલો છે. તેમજ દીપાવલીના ચાલી રહેલ તહેવારને કારણે પોલીસ દ્વારા રાત્રી પેટ્રોલિંગ સઘન કરવામાં આવે છે છતાં આ જાહેર જગ્યાઓ પર બેનરો પર શાહી ફેંકવાની ઘટના બને તો આમ જનતાની સલામતી કેવી રીતે સચવાય તે પ્રશ્ન શહેરમા ચર્ચાઈ રહ્યો છે.

2/3
દીપાવલીના પર્વે જનતાને રૂબરૂ મળી શકાય તેમ ન હોય તેવા સંજોગોમાં જાહેર અભિનંદ આપવા માટે વિસનગરમાં ભાજપના નેતાઓ દ્વારા જાહેર માર્ગો પર પોતાના ફોટા લગાવેલ બેનર લગાવ્યા હતા. જોકે આ બેનરો પર કોઈ અજાણ્યા લોકો દ્વારા કાળી શાહી ફેંકીને વિસનગરના રાજકારણમાં વિરોધ દર્શાવવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, હાલ ગુજરાતમાં ચૂંટણીનો માહોલ ગરમ છે અને વિસનગરને વિધાનસભાનું એપી સેન્ટર ગણવામાં આવે છે.

3/3
વિસનગરઃ હાલમાં દિવાળીનો તહેવાર ચાલી રહ્યો છે સાથે સાથે ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે રસ્તા પર ઠેર ઠેર નેતાઓ દ્વારા દિવાળીની શુભેચ્છા પાઠવતા બેનરો જોવા મળે છે. વિસનગરમાં પણ ભાજપના નેતાઓ આવા જ બેનર લગાવ્યા હતા જોકે આ બેનર પર કોઈ અજાણ્યા લોકો દ્વારા કાળી શાહી ફેંકવાની ઘટના સામે આવી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ

IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો

CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો

આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેલૈયા બેહાલ, આયોજકો માલામાલ
Hun To Bolish : હું તો બોલીશ : આયોજકોના વિવાદ વાયરલ
Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?
Ambalal Patel Rain Forecast :વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી
આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી
Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી

ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ

શું ગુજરાતમાં થશે પાવર કટ? 29,822 મેગાવોટની ઐતિહાસિક માંગ વચ્ચે સરકારે કરી સ્પષ્ટતા

BCCIનો મોટો નિર્ણય: IPL 2027ની હરાજી વિદેશ નહીં પણ ગોવામાં આ તારીખે યોજાશે, જાણો વિગત

Embed widget