શોધખોળ કરો

પાટણ: લણવામાં હાર્દિકે જંગી સભામાં કહ્યું 89 બેઠકોમાંથી 60 ભાજપ હારી ગઈ, બાકીની તમારે હરાવવાની છે

1/5
 પાટણ: ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઇ ગયું છે. આગામી 14 ડિસેમ્બરના રોજ બીજા તબક્કાનું મતદાન યોજાશે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોનો સમાવેશ થાય છે. પાટીદાર નેતા હાર્દિક પટેલ પાટીદારોને આકર્ષવા માટે ઉત્તર ગુજરાતમાં સભાઓ ગજવી રહ્યા છે. લણવામાં હાર્દિકે સભાને સંબોધતા કહ્યું, 89 સીટમાંથી ભાજપ 60 સીટ હારી ગયું છે જ્યારે બાકીની સીટ હવે તમારે હરાવવાની છે.

2/5
પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્ધારા પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના લણવા ગામે મહાક્રાંતિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં ખૂબ જ મોટી સંખ્યમાં લોકો ઉમટી પડ્યા હતા. હાર્કિદ પટેલે કહ્યું ભાજપ સરકારને પાડી નથી દેવાની જમીનમાં અઢી ફૂટ ગાડી દેવાની છે. દરેક સમાજના લોકો નાત જાત ભૂલીને ભાજપ ને હરાવી દેવાની તૈયારી કરી દેવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં લાખો લોકોએ મારૂ સ્વાગત કરે છે. કાલે અમદાવાદમાં ફરી જી.એમ.ડી.સી ગ્રાઉન્ડનું સર્જન થશે.

3/5
મારા એક મિત્રની જેમ કહુ તો મહેસાણા કે સાથ મેરા પુરાના નાતા હે, કહી ને વડાપ્રધાન મોદી પર પ્રહારો કર્યા હતા. અનામતની લડાઇ માત્ર 18 તારીખ પુરતી નથી જ્યા સુધી અનામત નહી મલે ત્યા સુધી આ આંદોલન પૂર્ણ નહી થાય. સાહેબની સભામાં ખુરશીઓ ખાલી રહી હતી. ભાજપની ઉત્તરમાં છેલ્લી ચાર સભાઓ ફ્લોપ ગઇ છે. જેનાથી મારી ચિંતા દૂર થઇ છે. પાટીદારોની ખુમારી દેખાવાની છે

4/5
આ સભામાં મહેસાણા, પાટણના આસપાસના ગામોમાંથી હજારોની સંખ્યામાં પાટીદાર યુવાનો જોડાય હતા.મહેસાણાથી બાઇક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

5/5
પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્ધારા પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના લણવા ગામે આયોજન કર્યું હતું.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

HNGU: હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનો મોટો નિર્ણય, પાટણ અને મહેસાણાની 17 કોલેજોનું જોડાણ કર્યુ રદ

પશુપાલકોને મોટો ઝટકો: દૂધસાગર ડેરીએ સાગર દાણના ભાવમાં કર્યો ₹250નો તોતિંગ વધારો!

'નીતિન પટેલનું પિક્ચર મેં પૂરું કર્યું...' ઓડિયો ક્લિપ વાયરલ થતાં મહેસાણા ભાજપમાં ખળભળાટ

Gujarat Local Body Election 2026 Voting: રાજ્યમાં ક્યાં-ક્યાં ખોટવાયા EVM, બહુચરાજીમાં બે વખત બદલ્યા છતાં ઉકેલ નહીં 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 

'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ

Railway jobs: ભારતીય રેલવેમાં નોકરીની શાનદાર તક, જાણો પગાર અને અરજીની અંતિમ તારીખ  

IMD Rain Alert: દેશના 16 રાજ્યોમાં ભારે વરસાદનો ખતરો, 16 જુલાઈ સુધી કેવું રહેશે હવામાન, જાણો 

Bankipur Bypoll: બાંકીપુર પેટાચૂંટણીમાં BJP એ હવે નીરજ કુમાર સિન્હાને બનાવ્યા ઉમેદવાર 

Gold Silver Rates Today: ચાંદી એક જ દિવસમાં 5000 રુપિયા મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો કિંમત

રાજકોટ TRP અગ્નિકાંડ: મનપાની ઐતિહાસિક કાર્યવાહી, ફાયર ઓફિસર સહિત 6 ભ્રષ્ટ અધિકારીઓ ડિસમિસ

Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?

Embed widget