શોધખોળ કરો

મહેસાણામાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાઇ, રાજ્યપાલે ફરકાવ્યો તિરંગો

1/5
2/5
કેસરી, સફેદ અને લીલા વસ્ત્રોમાં સજ્જ બાળકોએ સૂર્યનમસ્કાર કરીને મેદાનને તિરંગામાં રંગી નાંખ્યું હતું. સૂર્યનમસ્કારના 12 સ્ટેપ કરીને વાતાવરણ ઉર્જાવાન બનાવી દીધું હતું. બાળકોના સૂર્યનમસ્કારને રાજ્યપાલ કોહલી, મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ઉપસ્થિત નગરજનોએ નિહાળ્યા હતા. ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમો ચાલું રહ્યાં હતા.

3/5
આ પ્રસંગે રાજ્યપાલ સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપસ્થિત રહ્યા હતા અને રાષ્ટ્ર ધ્વજને સલામી આપી હતી. ધ્વજવંદન સમારોહમાં રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ પરેડ કરતાં જવાનોની સલામી ઝીલી હતી અને અભિવાદન કર્યું હતું.

4/5
મહેસાણામાં 69મા પ્રજાસત્તાક દિનની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વિવિધ કાર્યક્રમોનું પણ જોશભેર આયોજન કરવામાં આવ્યું હતું.

5/5
મહેસાણા: સમગ્ર દેશ આજે પોતાનો 69મો પ્રજાસત્તાક દિવસ મનાવી રહ્યું છે, ત્યારે રાજ્ય કક્ષાએ પણ તેની ભારે ધામધૂમથી ઉજવણી થઇ. આજે 69માં પ્રજાસત્તાક દિવસની રાજ્ય કક્ષાના ઉજવણી મહેસાણામાં ખાતે કરવામાં આવી હતી. રાજ્યપાલ ઓમપ્રકાશ કોહલીએ મહેસાણામાં ધ્વજ ફરાવીને પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન

સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત

યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા

આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આજે પણ સંસદ કૂચ કરશે CJP, અભિજીત દીપકેની જાહેરાત-'આંદોલન સમાપ્ત થશે નહીં'

દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’

યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન

સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો

Embed widget