શોધખોળ કરો

મહેસાણાઃ પટેલ દંપતિના આપઘાત કેસમાં બે જમીન દલાલોની ધરપકડ

1/5
2/5
3/5
ઉલ્લેખનીય છે કે સુરતમા કામરેજ રોડ પર રહેતા સુરેશભાઇ પટેલે ધંધામાંથી કાઢેલી મૂડીમાંથી અંકલેશ્વરમાં11 વીઘા જમીન ખરીદી હતી. પરંતુ જમીન દલાલો દ્ધારા તેમની છેતરપિંડી કરવામાં આવી હતી અને રૂપિયા આપ્યા નહોતા. જમીન દલાલોથી છેતરાયેલા સુરેશભાઇએ 2 મહિનાની રઝળપાટ છતા ન્યાય ન મળતા મહેસાણામાં ભાઇના મકાનમાં પત્ની આત્મહત્યા કરી લીધી હતી.

4/5
મહેસાણાઃ જમીનમાં છેતરપિંડીથી હતાશ સુરતના પટેલ દંપતીએ મહેસાણામા કરેલા આપઘાત કેસમાં પોલીસે મુખ્ય સૂત્રધાર 2 જમીન દલાલોની સુરતથી ધરપકડ કરી હતી. દલાલોને મહેસાણા જજના બંગલે રજૂ કરી રીમાન્ડ મેળવવા કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે સુરતના પટેલ દંપતીએ મહેસાણામાં આપઘાત કરવાના કેસમાં આરોપીઓને ઝડપી લેવા પીએસઆઇ એ.વી.પાણમીયા અને તેમની ટીમે સુરતમાં ધામા નાખ્યા હતા.

5/5
આ કેસનો મુખ્ય સૂત્રધાર જયરામ માલજીભાઇ દેસાઇ, લાલભાઇ ભૂપતભાઇ કપાડાને પોલીસે ઝડપી પાડ્યા હતા. બે જમીન દલાલોની ધરપકડના પગલે ભૂમાફિયા મુકેશ,અંકિત,જીતુભાઇ,ધીરૂભાઇ ભયના માર્યા ભૂગર્ભમા જતા રહ્યા હતા.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: અમદાવાદમાં મોડી રાત્રે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, અનેક વિસ્તારો જળમગ્ન

સ્કાયમેટની આગાહી: ગુજરાતમાં આ તારીખ સુધી ભારે વરસાદ વરસશે, અનેક જિલ્લાઓ માટે ચેતવણી

Gujarat Rain: આગામી 3 કલાક હવામાન વિભાગની મોટી આગાહી, 24 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર

કોમનવેલ્થ ગેમ્સમાં Asmita Dey એ રચ્યો ઈતિહાસ, જુડોમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો ? કેટલો વરસશે ?
Gujarat Rain Forecast: ગુજરાત પર એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય, વિન્ડીની મદદથી સમજો ક્યાં ક્યાં પડશે ભારે વરસાદ?
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં આપાયું ભારે વરસાદનું રેડ એલર્ટ? સાંબેલાધાર વરસાદની આગાહી
Ahmedabad Rain: અમદાવાદમાં બપોર બાદ શરૂ થયો ધોધમાર વરસાદ
Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદમાં મોડી રાત્રે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, અનેક વિસ્તારો જળમગ્ન
Ahmedabad Rain: અમદાવાદમાં મોડી રાત્રે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, અનેક વિસ્તારો જળમગ્ન
સ્કાયમેટની આગાહી: ગુજરાતમાં આ તારીખ સુધી ભારે વરસાદ વરસશે, અનેક જિલ્લાઓ માટે ચેતવણી
સ્કાયમેટની આગાહી: ગુજરાતમાં આ તારીખ સુધી ભારે વરસાદ વરસશે, અનેક જિલ્લાઓ માટે ચેતવણી
Gujarat Rain: આગામી 3 કલાક હવામાન વિભાગની મોટી આગાહી, 24 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
Gujarat Rain: આગામી 3 કલાક હવામાન વિભાગની મોટી આગાહી, 24 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
કોમનવેલ્થ ગેમ્સમાં Asmita Dey એ રચ્યો ઈતિહાસ, જુડોમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય
કોમનવેલ્થ ગેમ્સમાં Asmita Dey એ રચ્યો ઈતિહાસ, જુડોમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે

વંદે ભારતે રચ્યો ઈતિહાસ: સુરતથી અમદાવાદ ટ્રેનમાં પહોંચ્યું 'ધબકતું હૃદય', દેશમાં પહેલી વાર બની આવી ઘટના

8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને ક્યારે મળશે પગારમાં વધારો? સરકારે આપ્યું મોટું નિવેદન

Weather: 24 કલાક ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ધોધમાર વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, હવામાનનું લેટેસ્ટ અપડેટ 

Embed widget