શોધખોળ કરો
મને 1 કરોડ આપવાનું વચન આપ્યું પછી ભાજપમાં જોડાયેલો, 10 લાખ રૂપિયા આપી પણ દીધેલા, વરૂણે કરી હતી દલાલી
1/4

નરેન્દ્ર પટેલ પણ રેશમા પટેલ અને વરૂણ પટેલ સાથે ભાજપમાં જોડાયો હતો પણ રવિવારે મોડી રાત્રે નરેન્દ્ર પટેલે ભાજપ પર પ્રહારો કરીને ફરીથી પાસમાં જોડાવાની જાહેરાત કરી છે. નરેન્દ્ર પટેલે આક્ષેપ કર્યો કે, ભાજપ પાટીદારોને ખરીદવાનો પ્રયત્ન કરી રહી છે. તેણે પાટીદાર સમાજ કહેશે તો જ ચૂંટણી લડીશ તેમ કહ્યું હતું.
2/4

મહેસાણા: પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના કન્વીનર નરેન્દ્ર પટેલે ભાજપમાં જોડાયાના ગણતરીના કલાકોમાં જ મોટો ધડાકો કર્યો હતો કે, વરૂણ પટેલે મારી ભાજપમાં જોડાવા માટે એક કરોડ રૂપિયાનો સોદો કર્યો હતો. આ પૈકી વરૂણ પટેલે મને ટોકન પેટે 10 લાખ રૂપિયા આપ્યા છે.
Published at : 23 Oct 2017 09:26 AM (IST)
View More























