શોધખોળ કરો
મહેસાણાઃ સગીરાને ઘરે બોલાવી યુવકે પરાણે માણ્યું સેક્સ, જાણો પછી શું થયું?
1/3

મહેસાણાઃ સગીરા સાથએ મિત્રતા કરી તેને ઘરે મળવા બોલાવી હતી અને અહીં તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારે આ અંગે સગીરાએ લાગણજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે. પોલીસે બળાત્કારી યુવક અને સગીરાને ફસાવનાર યુવક સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
2/3

યુવક સાથે મિત્રતા હોઈ સગીરા તેને મળવા તેના ઘરે ગઈ હતી. આ સમયે તેનો અન્ય મિત્ર પણ હાજર હતા. યુવકના મિત્રે સગીરાને વાતોમાં ભોળવી હતી અને પછી પરાણે સંબંધ બાંધ્યા હતા. આ અંગે સગીરાએ ફરિયાદ કરતાં પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
3/3

આ અંગેની વિગત એવી છે કે, મંડાલીની સગીરા થોડા સમય પહેલા મહેસાણાના યુવકના સંપર્કમાં આવી હતી અને પછી તેની સાથે મિત્રતા થઈ ગઈ હતી. આ મિત્રતા આગળ વધતાં યુવકે તેને પોતાના ઘરે મળવા માટે બોલાવી હતી.
Published at : 31 Aug 2018 10:09 AM (IST)
Tags :
Minor GirlView More
Advertisement





















