News
News
ટીવીabp shortsABP શોર્ટ્સવીડિયો રમતો
X

મુખ્યમંત્રીના લોકાર્પણ કાર્યક્રમમાં સુરતના કોર્પોરેટરો અપમાનિત

FOLLOW US: 
Share:
સુરતઃ શહેરમાં મુખ્યમંત્રી આનંદીબેન બે દિવસની મુલાકાતે આવેલા છે આ બે દિવસના પ્રવાસ દરમિયાન આજે ઓલપાડમાં લોકસંવાદ સેતુંનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ સુરત માનગરપાલિકા દ્વારા 3.50 કરોડના વિકાસના કામો લોકાર્પણ કાર્યક્રમમાં કોર્પોરેટરોને અપમાનિત પરિસ્થિતિમાં મુકાવાનો વારો આવ્યો હતો. કોર્પોરેટરોને લોકાર્પમ કાર્યક્રમમાં આમંત્રણ કાર્તડ લીધા વગર જવું હતું. જેથી પોલીસે કાર્યક્રમમાં જતા તેઓને અટકાવી દીધા હતા. જેથી તેઓને કાર્યક્રમાં જવા માટે પોલીસ પાસે આજીજી કરવી પડી હતી. કાર્યક્રમ હતો સુરત મહાનગરપાલિકાના અનેક પ્રકલ્પોના લોકાર્પણ વિધિનો જે સુરતના ગાંધી સ્મૃતિ ભવન ખાતે યોજવામાં આવ્યો હતો.આ તમામ પ્રકલ્પોનો લોકાર્પણ મુકયમંત્રી આનંદી પટેલના હસ્તે થવાનો હતો જેથી ભાજપના દરેક કોર્પોરેટર આ કાર્યક્રમમાં ભાગ લેવા હાજર થઇ ગયા હતા.પરંતું કેટલાક કોરપોર્ટેરોને આ કાર્યક્રમમાં જતા પોલીસ દ્વારા અટકાવી દેવામાં આવ્યા હતા. ભાજપના કેટલાક કાર્પોરેટરો વગર આમંત્રણ કાર્ડ આ કાર્યક્રમમાં હાજર રહેવા મંગતા હતા પરંતું સુરક્ષા વ્યવસ્થાના કારણે આ કોર્પોરેટરોને કાર્યક્રમમાં જવાથી અટકાવી દેવામાં આવ્યા હતા. ભાજપના કેટલાક સિનિયર કોર્પોરેટર અને કમિટીના ચેરમેનને આ કાર્યક્રમમાં ના જાવા દેવાથી તેઓ પોલીસ સામે આજીજી કરતા નજરે પડ્યા હતા .ભાજપના મુકેશ દલાલ, દિપક આફ્રિકાવાળા,અમિત રાજપૂત,પ્રવીણ પટેલ મુકેશ દલાલ જેવા કેટલાક કોર્પોરેટરોને પોલીસે કાર્યક્રમમાં જવા ન દીધા હતા. જયારે આ કોર્પોરેટરોથી પૂછવામાં આવ્યા કે તમે કેમ આ કાર્યક્રમમાં જવા ન દેવાયા ત્યારે ભાજપની સાખ બચાવવા તેઓએ જણાવ્યું હતું કે, હોલ ફુલ થઇ જવાના કારણે તેઓને કાર્યક્રમમાં જવાથી પોલીસે અટકાવ્યા હતા.
Published at : 19 May 2016 05:09 PM (IST) Tags: CM

સંબંધિત સ્ટોરી

Israel Gaza War: '41800 લોકોના મોત, 814 મસ્જિદો નષ્ટ', ગાઝામાં ઇઝરાયેલે આવો કાળો કેર વર્તાવ્યો

Israel Gaza War: '41800 લોકોના મોત, 814 મસ્જિદો નષ્ટ', ગાઝામાં ઇઝરાયેલે આવો કાળો કેર વર્તાવ્યો

Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો

Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો

ભારતમાં ટોચના મેનેજમેન્ટ અને સામાન્ય કર્મચારીઓના પગારમાં જમીન-આસમાનનો તફાવત

ભારતમાં ટોચના મેનેજમેન્ટ અને સામાન્ય કર્મચારીઓના પગારમાં જમીન-આસમાનનો તફાવત

Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?

Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?

'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી

'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી

ટોપ સ્ટોરી

Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા

Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા

હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ

હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ

નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ

નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ

શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે

શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે