શોધખોળ કરો
2 મહિનાનો પગાર નહી ચુકવાતા વૉર્ડબોયે કર્યો આત્મહત્યાનો પ્રયાસ

અમદાવાદઃ વી.એસ હૉસ્પિટલમાં કામ કરતા વૉર્ડ બોયને બે મહિનાથી પગાર ના માળતા ફિનાઇલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આઉટ સોર્સિંગથી કામ કરતા વૉર્ડબોય આ પગલુ ભર્યું હતું. પગારની માંગને લઇને સોમવાર સાંજે કર્મચારીઓ હડતાળ પર ઉતરી ગયા હતા.
Before You Go
Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુના પરિવારને મળશે નવું ઘર, ખજૂરભાઈએ કરાવ્યું ખાતમુહૂર્ત






















