શોધખોળ કરો
એસિડ અટેક મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં અરજી, પોલીસની નિષ્ક્રીયતા પર સવાલ

બોટાદઃ એસિડ અટેક પીડિતાએ ગુજરાત હાઇકોર્ટોમાં અરજી કરીને મદદની માંગ કરી છે. આ એસિડ અટેક સરકારી અધિકારીએ કર્યો હોવાથી પોલીસ આંખ આડા કાન કરી રહી છે. અને યોગ્ય કાર્યવાહી નથી કરી રહી તેવો આક્ષેપ અરજી કર્તાએ કર્યો છે. અરજદારે પોલીસની નિષ્ક્રીયતા પર સવાલ ઉઠાવ્યા છે .આ મામલે યોગ્ય કાર્યવાહી થાય અને પીડિતને ન્યાય મળે તેવી માંગ કરી છે.
Before You Go
Mansukh Vasava Warns: ભાજપમાં પક્ષવિરોધી પ્રવૃત્તિ મુદ્દે મનસુખ વસાવાનો હુંકાર, નેતાઓને આપી ચેતવણી






















