શોધખોળ કરો

Indian Army Agnipath Scheme: અગ્નિપંથ યોજાનાથી જવાનોનો મોહભંગ, 50થી વધુએ છોડી અધવચ્ચે જ ટ્રેનિગ

Indian Army Agnipath Scheme: અગ્નિપથ યોજના હેઠળ તાલીમ લઈ રહેલા ઘણા યુવાનોએ અલગ-અલગ કારણો દર્શાવીને તાલીમ અધવચ્ચે જ છોડી દીધી છે.

Indian Army Agnipath Scheme: અગ્નિપથ યોજના હેઠળ તાલીમ લઈ રહેલા ઘણા યુવાનોએ અલગ-અલગ કારણો દર્શાવીને તાલીમ અધવચ્ચે જ છોડી દીધી છે.

 અગ્નિવીર ભારતીય સેનાની અગ્નિપથ યોજના હેઠળ જોયેલા જવાનોની પ્રથમ બેંચની તાલીમ પૂરી થઈ ગઈ છે અને બીજી બેચની તાલીમ શરૂ થઈ ગઈ છે. આવતા મહિને પ્રથમ બેચ ભારતીય સેનામાં જોડાશે. જોકે, તાલીમ દરમિયાન જ ઘણા યુવકો અધવચ્ચે જ ચાલ્યા ગયા છે. અલગ-અલગ કારણો દર્શાવીને સેનાને અલવિદા કહેનારા યુવકો સામે કાર્યવાહી થઈ શકે છે અને તેમની પાસેથી ટ્રેનિંગમાં ખર્ચવામાં આવેલી રકમ પણ વસૂલવામાં આવશે.

પ્રથમ બેચમાં 50થી જવાનોએ છોડી તાલીમ

હાલમાં સેનામાં ટ્રેનિંગને અધવચ્ચે છોડી દેવાનો કોઈ નિયમ નથી, પરંતુ હવે સરકાર તેને રોકવા માટે નવા નિયમો લાવવાનું વિચારી રહી છે. નવભારત ટાઈમ્સના એક અહેવાલ અનુસાર, જેઓ ટ્રેનિંગ અધવચ્ચે જ છોડી દે છે તેમની પાસેથી ટ્રેનિંગ પર થયેલો ખર્ચ વસૂલ કરવામાં આવશે. રિપોર્ટમાં એક અધિકારીને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે, પ્રથમ બેચમાં 50થી વધુ યુવાનોએ અધવચ્ચે જ ટ્રેનિંગ છોડી દીધી હતી અને બીજી બેચમાં પણ આવી જ સ્થિતિ છે. તેમનું કહેવું છે કે તાલીમનો ખર્ચ યુવાનો પાસેથી વસૂલવામાં આવશે, આ રીતે માત્ર એવા યુવાનોને જ તાલીમમાં સામેલ કરવામાં આવશે જેઓ સેનામાં જોડાવા માટે ગંભીર છે.

અલગ-અલગ કારણો આપીને સેનાને અલવિદા કહ્યું

અધિકારીએ એમ પણ જણાવ્યું કે યુવાનો દ્વારા ટ્રેનિંગ અધવચ્ચે જ છોડી દેવા માટે અલગ-અલગ કારણો આપવામાં આવ્યા છે. કેટલાકને 30 દિવસ કે તેથી વધુ સમય માટે તબીબી રજા પર હોવાના કારણે બહાર ફેંકી દેવામાં આવ્યા હતા. કેટલાકે સારી તક મળવાનું કારણ આપીને અધવચ્ચે જ તાલીમ છોડી દીધી. સૂત્રોએ જણાવ્યું કે સેનામાં એવો નિયમ છે કે જો કોઈ 30 દિવસથી વધુ ટ્રેનિંગમાંથી ગેરહાજર રહે છે તો તેને બહારનો રસ્તો દેખાડવામાં આવે છે.

1 જાન્યુઆરીએ, પ્રથમ બેચમાં 19 હજારથી વધુ અગ્નિવીરોનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જેમને દેશભરના 40 વિવિધ કેન્દ્રો પર તાલીમ આપવામાં આવી હતી. અગ્નિવીર માટે છ મહિનાની તાલીમમાં મૂળભૂત અને અદ્યતન લશ્કરી કાર્યક્રમોનો સમાવેશ કરવામાં આવ્યો છે. છ મહિનાની તાલીમ પછી, અગ્નિવીરોને વિવિધ એકમોમાં પોસ્ટ કરવામાં આવશે અને 4 વર્ષ પછી, તેમાંથી 25 ટકાને કાયમી કરવામાં આવશે. જો કે સેના 50 ટકા અગ્નિવીરોને કાયમી કરવા માંગે છે, જેના માટે સેનાએ કેન્દ્ર સમક્ષ પોતાની માંગ મૂકી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?
LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર
ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
Embed widget