શોધખોળ કરો
Advertisement
અમદાવાદમાં બાઈક પર આવેલા બે ગઠિયાએ કરી 5 લાખ રૂપિયાની ચીલ ઝડપ, જાણો વિગત
બાઈક પર આવેલા બે ગઠિયા 4.99 લાખ રોકડાની ચીલ ઝડપ કરી ફરાર થઈ ગયા છે.
અમદાવાદઃ શહેરના નવરંગપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાંચ લાખ રૂપિયાની ચીલ ઝડપ થઈ હોવાની ઘટના સામે આવી છે. બાઈક પર આવેલા બે ગઠિયા 4.99 લાખ રોકડાની ચીલ ઝડપ કરી ફરાર થઈ ગયા છે. આંગડીયા પેઢીમાંથી રૂપિયા લઈ બહાર આવતા યુવકને આ યુવકને ગઠિયાઓએ ટાર્ગેટ બનાવ્યો હતો.
યુવક આંગડિયા પેઢીમાંથી રૂપિયા લઈને બહાર આવ્યો, ત્યારે બાઇક પર આવેલા ગઠિયાઓએ તેને સરનામું પૂછ્યું હતું અને યુવકનું ધ્યાન ભટકાવી પૈસા લઈને ફરાર થઈ ગયા હતા. નવરંગપુરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
બિઝનેસ
બિઝનેસ
બિઝનેસ
Advertisement