શોધખોળ કરો
Advertisement
બોટાદઃ સાળંગપુર હનુમાનજીને ભક્તોએ 6.5 કરોડના ખર્ચે બનેલા સોનાના વસ્ત્રો કર્યા અર્પણ, વાઘા જોઇને થઈ જશો ધન્ય
સાળગપુર કષ્ટભંજન હનુમાનજી દાદાના સોનાના વસ્ત્રો સંતો ને દાતાઓએ અપર્ણ કર્યા હતા. 6.50 કરોડના ખર્ચે આઠ કિલો સોનાના ,હીરા જડિત આભૂષણો અપર્ણ કરવામાં આવ્યા હતા. આ સમયે શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, વડતાલ ગાદીપતિ રાકેશપ્રસાદ મહારાજ અને અન્ય સંતો હાજર રહ્યા હતા.
બોટાદઃ સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે ભક્તો દ્વારા 6.5 કરોડના ખર્ચે બનાવેલ સુવર્ણ વસ્ત્રો અર્પણ કરાયા છે. 6.5 કરોડ ના ખર્ચે બનેલા સુવર્ણ વસ્ત્રોની મંદિર પરિસરમાં પાલખી યાત્રા કાઢવામાં આવી હતી. પાલખી યાત્રાના સુવર્ણ વાઘાના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી.
સાળગપુર કષ્ટભંજન હનુમાનજી દાદાના સોનાના વસ્ત્રો સંતો ને દાતાઓએ અપર્ણ કર્યા હતા. 6.50 કરોડના ખર્ચે આઠ કિલો સોનાના ,હીરા જડિત આભૂષણો અપર્ણ કરવામાં આવ્યા હતા. આ સમયે શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, વડતાલ ગાદીપતિ રાકેશપ્રસાદ મહારાજ અને અન્ય સંતો હાજર રહ્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
બોલિવૂડ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion