શોધખોળ કરો

Gandhinagar: લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત પોલીસબેડામાં મોટા ફેરફાર, 65 Dyspની બદલી, 8 IPS અધિકારીની નિમણુંક

ગાંધીનગર: લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં પોલીસબેડામાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. લોકસભાની ચૂંટણીની કામગીરી સુચારુરુપે થાય તે માટે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠશ આજે  8 IPS અધિકારીની નિમણુંક અને 65 ડીવાયએસપીની બદલી કરવામાં આવી છે. 

જે ડીવાયએસપીની બદલી કરવામાં આવી છે તેમાં ભગરીથસિંહ વી ગોહિલને ચોકી સોરઠથી ચિખલી ખાતે મુકવામાં આવ્યા છે. આ ઉપરાંત આર બી રાણાને વડોદરાથી જીયુવીએનએલ મહેસાણા ખાતે, અશોક વી રાઠવાને ટ્રાફીક બી ડિવિઝન અમદાવાદથી  વડોદરા ખાતે, એપી જાડેજાને સી ડીવીઝન અમદાવાદથી નાયબ અધ્યક્ષ જેલ રાજકોટ ખાતે અને અમી ચિંતન પટેલને નાયબ પોલીસ અધિક્ષક મુખ્ય મથક અમદાવાદથી  મદદનીશ પોલીસ કમિશનર સી ડિવિઝન અમદાવાદ ખાતે મુકવામાં આવ્યા છે.

લોકસભા ચૂંટણી 2024ની જાહેરાત પહેલા બદલી

નોંધીય છે કે, લોકસભા ચૂંટણી 2024ની જાહેરાત થવામાં હવે ગણતરીનો જ  સમય બાકી છે, ત્યારે ચૂંટણીલક્ષી બદલીઓની ઘણા સમયથી રાહ જોવામાં આવી રહી હતી તેમાં પણ ખાસ કરીને જે બદલીઓની રાહ જોવાઇ રહી હતી, તેમાં આજે સાંજે ડિવાયએસપી કક્ષાના 65 અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં અમદાવાદના ડીવાયએસપી મિલાપ પટેલ, સાયબર ક્રાઇમના Dysp જીતુ યાદવ અને અન્ય એક Dyspની અમદાવાદ શહેરમાંથી બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત બીએમ પરમાર જેઓ વડોદરા વિજિલન્સમાં ફરજ બજાવતા હતા તેમને બનાસકાંઠામાં મુકવામાં આવ્યા છે.

Gandhinagar: લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત પોલીસબેડામાં મોટા ફેરફાર, 65 Dyspની બદલી, 8 IPS અધિકારીની નિમણુંક

Gandhinagar: લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત પોલીસબેડામાં મોટા ફેરફાર, 65 Dyspની બદલી, 8 IPS અધિકારીની નિમણુંક

Gandhinagar: લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત પોલીસબેડામાં મોટા ફેરફાર, 65 Dyspની બદલી, 8 IPS અધિકારીની નિમણુંક

Gandhinagar: લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત પોલીસબેડામાં મોટા ફેરફાર, 65 Dyspની બદલી, 8 IPS અધિકારીની નિમણુંક

Gandhinagar: લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત પોલીસબેડામાં મોટા ફેરફાર, 65 Dyspની બદલી, 8 IPS અધિકારીની નિમણુંક

Gandhinagar: લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત પોલીસબેડામાં મોટા ફેરફાર, 65 Dyspની બદલી, 8 IPS અધિકારીની નિમણુંક

Gandhinagar: લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત પોલીસબેડામાં મોટા ફેરફાર, 65 Dyspની બદલી, 8 IPS અધિકારીની નિમણુંક

Gandhinagar: લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત પોલીસબેડામાં મોટા ફેરફાર, 65 Dyspની બદલી, 8 IPS અધિકારીની નિમણુંક

રાજ્યમાં પોલીસ અધિકારીઓની બદલીના નિર્દેશ કરવામાં આવ્યા છે. રાજ્યના ૮ પ્રોબેશનરી આઈપીએસને નિમણુંક અપાઈ છે જ્યારે રાજ્યના ૬૫ ડિવાયએસપીની બદલીના આદેશ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ  રાજ્યના પાંચ પ્રોબેશનરી આઈપીએસની નિમણુંક બાકી રાખવામાં આવી છે.  ગૃહ વિભાગ દ્વારા બદલીના આદેશ કરવામાં આવ્યા છે. 

ગુજરાત કેડરના વર્ષ 2021ની બેંચના આઈપીએસ અધિકારીની તાલીમ સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય પોલીસ અકાદમી હૈદરાબાદ ખાતે પૂર્ણ થતા તેમને રાજ્યમાં નિમણુંક આપવામાં આવી છે. જે 8 આઈપીએસ અધિકારીઓની નિમણુંક કરવામાં આવી છે તેમાં વલય અંકિત કુમાર વૈધ, અંશૂલ જૈન, લોકેશ યાદવ, ગૌરવ અગ્રવાલ, સંજયકુમાર એસ કેશવાલા, વિવેક પ્રવિણકુમાર ભેડા, સાહિત્યા વી . અને સુબોધ રમેશ માનકરનો સમાવેશ થાય છે. જ્યારે જેમની નિમણુંક કરવાની બાકી છે તેમાં બિશાબા જૈન, રાઘવ જૈન, જીતેન્દ્ર અગ્રવાલ, નિધિ ઠાકુરસ સિદ્ધાર્થ  કોરુકોન્ડાનો સમાવેશ થયા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત

હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર

Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ

Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી

17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ

ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?

સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો

90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!

જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ

આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ

BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ

Embed widget