શોધખોળ કરો

અમદાવાદમાં 650 TRB જવાનની કરાશે ભરતી, જાણો કોણ કરી શકશે અરજી?, કેટલો મળશે પગાર?

Job in Ahmedabad: 600 ટીઆરબી જવાનની ભરતી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે

Job in Ahmedabad: અમદાવાદમાં 650 TRB જવાનની ભરતી કરવામાં આવશે. મળતી જાણકારી અનુસાર, અમદાવાદમાં ટ્રાફિકની વધતી જતી સમસ્યાને ધ્યાનમાં રાખીને 600 ટીઆરબી જવાનની ભરતી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટીઆરબી જવાનને પ્રતિ દિવસ 300 રૂપિયાનું વેતન આપવામાં આવશે.

તે સિવાય આ ભરતી માટે 18થી 40 વર્ષના ઉમેદવારો અરજી કરી શકશે. 214 મહિલા, 436 પુરૂષ TRB જવાનની ભરતી કરવામાં આવશે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો 25 ઓગસ્ટથી અરજી કરી શકશે.  TRB જવાન માટે ધોરણ નવ પાસ  શૈક્ષણિક લાયકાત રહેશે. ઉપરાંત TRB જવાન માટે શારીરિક કસોટી અને મૌખિક ઈન્ટરવ્યૂ પણ લેવામાં આવશે. પુરુષ ઉમેદવારો માટે 4 મિનિટમાં 800 મીટર દોડ, મહિલા ઉમેદવારો માટે 3 મિનિટમાં 400 મીટર દોડ પૂર્ણ કરવી પડશે.  જુની પોલીસ કમિશનર કચેરી શાહીબાગથી ફોર્મ મેળવવાના રહેશે. તે સિવાય ટ્રાફિક પોલીસના 14 પોલીસ સ્ટેશનથી  ફોર્મ મળશે.

BSF, ભારતીય નૌકાદળ, બેંક સહિત અનેક વિભાગોમાં વિવિધ જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારોએ આ માટે અરજી કરવા માટે ક્યાંય જવાની જરૂર નથી. ઉમેદવારો ઘરે બેઠા સંબંધિત વિભાગોની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને ઓનલાઈન અરજી કરી શકે છે. જાણીએ કયા વિભાગોમાં કેટલી જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવી છે.

બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) એ હેડ કોન્સ્ટેબલ (રેડિયો ઓપરેટર અને રેડિયો મિકેનિક) ની કુલ 1121 જગ્યાઓ પર ભરતી માટે અરજીઓ મંગાવી છે. આ જગ્યાઓ માટે અરજી કરનારા ઉમેદવારો 10મું-12મું પાસ હોવા જોઈએ. ઉપરાંત, તેમની પાસે સંબંધિત ટ્રેડમાં ITI પ્રમાણપત્ર હોવું આવશ્યક છે. અરજી ફોર્મ 24 ઓગસ્ટથી 23 સપ્ટેમ્બર દરમિયાન BSF ની સત્તાવાર વેબસાઇટ bsf.gov.in પર જઈને ભરી શકાય છે.

ભારતીય નૌકાદળે ટ્રેડ્સમેનની જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે

ભારતીય નૌકાદળે ગ્રુપ 'સી', નોન-ગેઝેટેડ, ઔદ્યોગિક શ્રેણીમાં ટ્રેડ્સમેનની 1266  જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. આ માટેની અરજી પ્રક્રિયા 13 ઓગસ્ટથી શરૂ થઈ ગઈ છે અને અરજી કરવાની છેલ્લી તારીખ ૨ સપ્ટેમ્બર છે. ઉમેદવારો છેલ્લી તારીખ સુધી નેવીની સત્તાવાર વેબસાઇટ onlineregsitrationportal.in પર જઈને અરજી કરી શકે છે. અરજદાર 10મું પાસ હોવો જોઈએ અને સંબંધિત ટ્રેડમાં ITI પ્રમાણપત્ર ધરાવતું હોવું જોઈએ.                                           

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત પોલીસમાં ટેકનિકલ પોસ્ટ માટે થશે ભરતી, જાણો લાયકાત અને અરજીની છેલ્લી તારીખ

EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 

Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું

સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ

વિડિઓઝ

Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'
Hun To Bolish : હું તો બોલીશ : તમાશો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત પોલીસમાં ટેકનિકલ પોસ્ટ માટે થશે ભરતી, જાણો લાયકાત અને અરજીની છેલ્લી તારીખ
ગુજરાત પોલીસમાં ટેકનિકલ પોસ્ટ માટે થશે ભરતી, જાણો લાયકાત અને અરજીની છેલ્લી તારીખ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી

'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો

મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?

Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?

Embed widget