શોધખોળ કરો

Sarkari Naukri 2025: સરકારી નોકરી માટે સુર્વણ તક, આ વિભાગોમાં થશે ભરતી, જાણો સંપૂર્ણ ડિટેલ

Sarkari Naukri 2025: BSF, નેવી, બેંક, રેલ્વે સહિત વિવિધ વિભાગોમાં સરકારી નોકરીઓ બહાર પડી છે. રસ ધરાવતા ઉમેદવારો ઘરેથી અરજી કરી શકે છે. ચાલો જાણીએ કે, કયા વિભાગોએ કઈ જગ્યાઓ માટે અરજીઓ મંગાવી છે.

Sarkari Naukri 2025: સરકારી નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે આ ખૂબ જ ઉપયોગી સમાચાર છે. BSF, ભારતીય નૌકાદળ, બેંક સહિત અનેક વિભાગોમાં વિવિધ જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારોએ આ માટે અરજી કરવા માટે ક્યાંય જવાની જરૂર નથી. ઉમેદવારો ઘરે બેઠા સંબંધિત વિભાગોની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને ઓનલાઈન અરજી કરી શકે છે. જાણીએ કયા વિભાગોમાં કેટલી જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવી છે.

 બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) એ હેડ કોન્સ્ટેબલ (રેડિયો ઓપરેટર અને રેડિયો મિકેનિક) ની કુલ 1121 જગ્યાઓ પર ભરતી માટે અરજીઓ મંગાવી છે. આ જગ્યાઓ માટે અરજી કરનારા ઉમેદવારો 10મું-12મું પાસ હોવા જોઈએ. ઉપરાંત, તેમની પાસે સંબંધિત ટ્રેડમાં ITI પ્રમાણપત્ર હોવું આવશ્યક છે. અરજી ફોર્મ 24 ઓગસ્ટથી 23 સપ્ટેમ્બર દરમિયાન BSF ની સત્તાવાર વેબસાઇટ bsf.gov.in પર જઈને ભરી શકાય છે.

ભારતીય નૌકાદળે ટ્રેડ્સમેનની જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે

ભારતીય નૌકાદળે ગ્રુપ 'સી', નોન-ગેઝેટેડ, ઔદ્યોગિક શ્રેણીમાં ટ્રેડ્સમેનની 1266  જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. આ માટેની અરજી પ્રક્રિયા 13 ઓગસ્ટથી શરૂ થઈ ગઈ છે અને અરજી કરવાની છેલ્લી તારીખ ૨ સપ્ટેમ્બર છે. ઉમેદવારો છેલ્લી તારીખ સુધી નેવીની સત્તાવાર વેબસાઇટ onlineregsitrationportal.in પર જઈને અરજી કરી શકે છે. અરજદાર 10મું પાસ હોવો જોઈએ અને સંબંધિત ટ્રેડમાં ITI પ્રમાણપત્ર ધરાવતું હોવું જોઈએ.

બેંકે ઓફિસર પોસ્ટ માટે ખાલી જગ્યાઓ બહાર પાડી છે

બેંક ઓફ મહારાષ્ટ્રે જનરલિસ્ટ ઓફિસર (સ્કેલ II) ની 500 જગ્યાઓ માટે ખાલી જગ્યાઓ બહાર પાડી છે. ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ bankofmaharashtra.in ની મુલાકાત લઈને અરજી કરી શકે છે. અરજી પ્રક્રિયા 13 ઓગસ્ટથી શરૂ થઈ છે અને 30 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે. સ્નાતક ઉમેદવારો આ પોસ્ટ્સ માટે અરજી કરી શકે છે.

રેલ્વેમાં 2418 જગ્યાઓ માટે ભરતી

મધ્ય રેલ્વેએ એપ્રેન્ટિસની કુલ 2418 જગ્યાઓ માટે ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. અરજી પ્રક્રિયા 12 ઓગસ્ટથી શરૂ થઈ ગઈ છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 11 સપ્ટેમ્બર છે. રસ ધરાવતા ઉમેદવારો રેલ્વેની સત્તાવાર વેબસાઇટ rrccr.com પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે. આ ભરતી સંબંધિત વધુ માહિતી માટે, તમે જાહેર  કરાયેલ સત્તાવાર ભરતી જાહેરાત ચકાસી શકો છો

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ

IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું

Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, 14 નક્સલીઓને કર્યા ઠાર

Saudi-UAE Tension: સાઉદી અરબ અને યુએઇ વચ્ચે ભયાનક યુદ્ધ, 20 લોકોના મોત, યમનની ધરતી પર કેમ વહી રહ્યું છે લોહી ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ | ભ્રષ્ટાચારના અડ્ડા ?
Hun To Bolish : હું તો બોલીશ | નશાની ખેતી ?
Hun To Bolish : હું તો બોલીશ | STમાં નવી નિમણૂક
Shah Rukh Khan-Bangladeshi Player IPL Row: બાંગ્લાદેશી ખેલાડીને લઈને સાધુ સંતોના નિશાને શાહરૂખ ખાન
Surendranagar Land Scam: સુરેન્દ્રનગર જમીનના NA કૌભાંડમાં પૂર્વ કલેકટરની ધરપકડ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, 14 નક્સલીઓને કર્યા ઠાર
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, 14 નક્સલીઓને કર્યા ઠાર
Saudi-UAE Tension: સાઉદી અરબ અને યુએઇ વચ્ચે ભયાનક યુદ્ધ, 20 લોકોના મોત, યમનની ધરતી પર કેમ વહી રહ્યું છે લોહી ?
Saudi-UAE Tension: સાઉદી અરબ અને યુએઇ વચ્ચે ભયાનક યુદ્ધ, 20 લોકોના મોત, યમનની ધરતી પર કેમ વહી રહ્યું છે લોહી ?
Biryani History: બિરયાનીનો અર્થ શું થાય? કેટલો જૂનો છે ભારતીયોની આ ફેવરીટ ડીશનો ઈતિહાસ

પ્રિયંકા ગાંધીના પુત્રએ કરી સગાઈ, 3 વર્ષની ઉંમરથી એકબીજાને ઓળખે છે રિહાન અને અવિવા

Aaj Nu Rashifal: શનિવાર 3 જાન્યુઆરી 2026 ના રોજ કોને થશે ધનલાભ અને કોને રાખવી પડશે સાવધાની? જાણો આજનું રાશિફળ

હવે નહીં ખાવા પડે RTOના ધક્કા, 2026માં ઘરે બેઠા રિન્યૂ થશે ડ્રાઈવિંગ લાઈસન્સ, જાણોલો સમગ્ર પ્રોસેસ

Embed widget