શોધખોળ કરો

Sanand : સાથે રહેતા યુવકે યુવતીની દંડાના ઘા મારીને કરી નાંખી હત્યા, કોણ છે યુવક અને કેમ કરી નાંખી હત્યા?

સાણંદમાં સાથે રહેતા યુવકે યુવતીની હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે. યુવતીને દંડાના ફટકા મારીને યુવકે મોતને ઘાટ ઉતારી દીધી હતી. યુવતી અવાવરું ખેતરમાં 30 વર્ષીય યુવક સાથે રહેતી હતી.

અમદાવાદઃ સાણંદમાં સાથે રહેતા યુવકે યુવતીની હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે. યુવતીને દંડાના ફટકા મારીને યુવકે મોતને ઘાટ ઉતારી દીધી હતી. યુવતી અવાવરું ખેતરમાં 30 વર્ષીય યુવક સાથે રહેતી હતી. મહેન્દ્ર નામના યુવક સાથે કોઈ કારણથી તકરાર થતા દંડા મારી ગંભીર ઇજા કરી મોત નિપજાવ્યું છે. સાણંદ પોલીસે હત્યાનો ગુનો નોંધી મહેન્દ્ર નામના આરોપીની ધરપકડ કરી લીધી છે. પોલીસ તપાસ પછી હત્યાનું સાચું કારણ સામે આવશે. 

70 વર્ષના NRI વૃધ્ધને 25 વર્ષની યુવતી સાથે થઈ ફ્રેન્ડશીપ, યુવતી શરીર સુખ માણવા ખાલી ઘરમાં લઈ ગઈ, બંને કામલીલામાં હતાં વ્યસ્ત ને........

માધાપરઃ કચ્છના માધાપરના એન.આર.આઈને યુવતીએ હનીટ્રેપમાં ફસાવ્યાની ઘટના સામે આવતાં ચકચાર જાગી છે. પોલીસે હનીટ્રેપના કેસમાં બે મહિલા સહિત ત્રણની ધરપકડ કરી છે.  મીરઝાપરમાં વડીલ અને યુવતી 15 મિનિટ બંધ રૂમમાં હતા ત્યારે યુવાન ઘૂસી આવ્યો અને વૃદ્ધને છરીની બતાવી 25 લાખ માંગ્યા હતા. વૃદ્ધે આ વિશે પોલીસને જાણ કરતા ફિલ્મી ઢબે હિલ ગાર્ડન પાસે પાંચ લાખ લેવા આવેલા સાગરીતને પોલીસે ઝડપી પાડ્યો હતો. 

માધાપરના ધનજીભાઈ પિંડોરીયા છેલ્લા 25 વર્ષથી ઓસ્ટ્રેલિયામાં પરિવાર સાથે સ્થાયી થયા હતા. 70 વર્ષીય ધનજીભાઈ અત્યારે વતન માધાપર આવ્યા છે. એક વર્ષ પહેલા કેન્યામાં રહેતા મિત્રના માધ્યમથી તેમનો સંપર્ક નેહા મરંડ નામની યુવતી સાથે થયો હતો. બંને વોટ્સએપથી વાતો કરતા હતા. દરમિયાન વતન આવતા યુવતીએ તેમને કહ્યુ કે પોતે પણ પણ માધાપર રહેતી હોવાનું કહ્યું હતું. આ પછી બંને વચ્ચે ભુજમાં મુલાકાત થઈ હતી. મુલાકાત દરમિયાન તેની સાથે મનીષા મારવાડા નામની યુવતી પણ આવી હતી. નેહાએ વૃદ્ધને જણાવ્યુ હતું કે, મનીષાની માતા બીમાર છે. તેથી ધનજીભાઈએ મનીષાને 10 હજાર રૂપિયાની મદદ કરી હતી. આ પછી મુલાકાતો વધતી ગઈ હતી.

એક દિવસ ધનજીભાઈ કાર લઈને મિરજાપર આવતાં નેહા અને મનીષા તેમની કારમાં બેઠા હતા તેમજ આ પછી ત્રણેય જણા મિરજાપુરના ખાલી મકાનમાં ગયા હતા. જ્યાં ધનજીભાઈ અને નેહા એક રૂમમાં ગયા હતા અને મનીષા બહાર જ ઉભી હતી. દરમિયાન એક યુવક ઘરમાં આવી ગયો હતો અને ઘનજીભાઈને ધમકી આપી હતી. યુવકે મામલો બતાવવા 25 લાખ માંગ્યા હતા. પરંતુ આખરે 5 લાખમાં સમાધાન કરાયું હતું.

બીજી તરફ ધનજીભાઈએ પોલીસમાં ફરિયાદ કરી હતી. જેથી હિલગાર્ડન પાસે જતા એલસીબી અને એ ડિવિઝન પોલીસે પહેરો ગોઠવ્યો હતો. બે યુવકો વૃદ્ધ પાસે રૂપિયા લેવા આવ્યા હતા. એક્ટિવા પર આવેલા વિવેક બુચિયાને પોલીસે પકડી પાડ્યો હતો, જ્યારે બીજો યુવક ત્યાંથી ભાગી ગયો હતો. પોલીસે નેહા અને મનીષાની પણ અટકાયત કરી છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain: મહેસાણાના વિજાપુરમાં બારેમેઘખાંગા, 4 કલાકમાં 8 ઇંચ વરસ્યો, અનેક વિસ્તાર જળમગ્ન
Rain: મહેસાણાના વિજાપુરમાં બારેમેઘખાંગા, 4 કલાકમાં 8 ઇંચ વરસ્યો, અનેક વિસ્તાર જળમગ્ન
Gujarat rain update:વરસાદની આગાહી વચ્ચે 153 તાલુકામાં મેઘમહેર, આ જિલ્લામાં ધૂંવાધાર બેટિંગ
Gujarat rain update:વરસાદની આગાહી વચ્ચે 153 તાલુકામાં મેઘમહેર, આ જિલ્લામાં ધૂંવાધાર બેટિંગ
Ahmedabad Rain:અમદાવાદમાં ધોધમાર વરસાદ, વિઝિબિલિટી ઘટી, હવામાન વિભાગે આપ્યું યલો એલર્ટ
Ahmedabad Rain:અમદાવાદમાં ધોધમાર વરસાદ, વિઝિબિલિટી ઘટી, હવામાન વિભાગે આપ્યું યલો એલર્ટ
ભારતમાં દર 16 મિનિટે એક બળાત્કાર! કેટલા કેસમાં આરોપીને મળે છે સજા? જાણો વિગતે
ભારતમાં દર 16 મિનિટે એક બળાત્કાર! કેટલા કેસમાં આરોપીને મળે છે સજા? જાણો વિગતે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Sardar Sarovar Dam | નર્મદા ડેમમાંથી છોડાયું પાણી, નર્મદા-ભરુચ અને વડોદરાના નદીકાંઠાના ગામો એલર્ટ પરChhotaudepur | પાવી જેતપુરમાં બે કલાકમાં ખાબક્યો બે ઈંચ વરસાદ, રોડ રસ્તા થયા પાણી પાણીMehsana Rain | જિલ્લામાં વરસ્યો મનમૂકીને વરસાદ, જુઓ વરસાદી સ્થિતિ વીડિયોમાંMahisagar Heavy Rain | છેલ્લા 24 કલાકમાં કડાણામાં ખાબક્યો પોણા ત્રણ ઈંચ વરસાદ, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain: મહેસાણાના વિજાપુરમાં બારેમેઘખાંગા, 4 કલાકમાં 8 ઇંચ વરસ્યો, અનેક વિસ્તાર જળમગ્ન
Rain: મહેસાણાના વિજાપુરમાં બારેમેઘખાંગા, 4 કલાકમાં 8 ઇંચ વરસ્યો, અનેક વિસ્તાર જળમગ્ન
Gujarat rain update:વરસાદની આગાહી વચ્ચે 153 તાલુકામાં મેઘમહેર, આ જિલ્લામાં ધૂંવાધાર બેટિંગ
Gujarat rain update:વરસાદની આગાહી વચ્ચે 153 તાલુકામાં મેઘમહેર, આ જિલ્લામાં ધૂંવાધાર બેટિંગ
Ahmedabad Rain:અમદાવાદમાં ધોધમાર વરસાદ, વિઝિબિલિટી ઘટી, હવામાન વિભાગે આપ્યું યલો એલર્ટ
Ahmedabad Rain:અમદાવાદમાં ધોધમાર વરસાદ, વિઝિબિલિટી ઘટી, હવામાન વિભાગે આપ્યું યલો એલર્ટ
ભારતમાં દર 16 મિનિટે એક બળાત્કાર! કેટલા કેસમાં આરોપીને મળે છે સજા? જાણો વિગતે
ભારતમાં દર 16 મિનિટે એક બળાત્કાર! કેટલા કેસમાં આરોપીને મળે છે સજા? જાણો વિગતે
Indian Cricket Team: રોહિત-વિરાટ કે સૂર્યા નહીં, આ ખેલાડીને કાર્તિકે ગણાવ્યો ટીમ ઈન્ડિયાનો 'કોહીનૂર'; કહ્યું- તેને સાચવો નહીં તો...
Indian Cricket Team: રોહિત-વિરાટ કે સૂર્યા નહીં, આ ખેલાડીને કાર્તિકે ગણાવ્યો ટીમ ઈન્ડિયાનો 'કોહીનૂર'; કહ્યું- તેને સાચવો નહીં તો...
PAK vs BAN: બાબર આઝમે  લીટન દાસે સામે મેદાનમાં ટણી કરી તો બેટ્સમેને નસીમ શાહને ધોઈ નાખ્યો,જુઓ વીડિયો
PAK vs BAN: બાબર આઝમે લીટન દાસે સામે મેદાનમાં ટણી કરી તો બેટ્સમેને નસીમ શાહને ધોઈ નાખ્યો,જુઓ વીડિયો
Gujarat Rain Weather: રાજ્યના આ 8 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Gujarat Rain Weather: રાજ્યના આ 8 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Gujarat rain update: હવામાન વિભાગની  આગાહી વચ્ચે  ગાંધીનગર સહિત આ જિલ્લામાં ભારે વરસાદ,જાણો અપડેટ્સ
Gujarat rain update: હવામાન વિભાગની આગાહી વચ્ચે ગાંધીનગર સહિત આ જિલ્લામાં ભારે વરસાદ,જાણો અપડેટ્સ
Embed widget