શોધખોળ કરો

અમદાવાદમાં ક્યા 8 પોલીસ સ્ટેશનના PIની પોલીસ કમિશ્નરે કરી નાંખી બદલી ? જાણો કોને ક્યાં મૂકાયા ?

સાબરકાંઠા, નર્મદા, પાટણ, પોરબંદર, ભરૂચમાં 12 PIઓની બદલીઓ કરાઈ છે. આ ઉપરાંત અમદાવાદના 8 પોલીસ સ્ટેશના PIની આંતરિક બદલી પણ કરવામાં આવી છે.

અમદાવાદઃ રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાએ અમદાવાદ શહેરના 12 પોલીસ ઈન્સપેક્ટર (PI)ની અન્ય જિલ્લામાં બદલી કરી સપાટો બોલાવ્યો છે. અમદાવાદ શહેરમાં મહત્વના પોલીસ સ્ટેશનોમાં ફરજ બજાવતા આ પોલીસ ઇન્સ્પેકટરોને રાજ્ય પોલીસ વડા આશિષ ભાટીયાએ કમિશ્વરની હદના બહારના વિસ્તારમાં અન્ય જિલ્લાઓમાં બદલી કરવાના આદેશ આપતાં આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. સાબરકાંઠા, નર્મદા, પાટણ, પોરબંદર, ભરૂચમાં 12 PIઓની બદલીઓ કરાઈ છે. આ ઉપરાંત અમદાવાદના 8 પોલીસ સ્ટેશના PIની આંતરિક બદલી પણ કરવામાં આવી છે. અમદાવાદ પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવે 8 પીઆઇની આંતરિક બદલી કરી છે. સરખેજના પીઆઇની મણીનગર પીઆઈ તરીકે બદલી કરવામાં આવી છે. મણીનગરના પીઆઈ એસ.એમ. પટેલને ક્રાઇમબ્રાંચમાં મુકાયા છે. ટ્રાફિક પીઆઇ એસ.જી. દેસાઇને સરખેજ પીઆઇ તરીકે બદલી કરાઇ છે. શાહિબાગ પીઆઇની કંટ્રોલરૂમમાં બદલી કરવામાં આવી છે. કંટ્રોલરૂમના પીઆઇ વી.ડી. મોરીને એસઓજીમાં મુકાયા છે. આ ઉપરાંત જે.એ.રાઠવાની સાબરકાંઠા જિલ્લામાં , આર.એ.જાદવની નર્મદા જિલ્લામાં , શાહપુર PI આર.કે અમીનની પાટણ જિલ્લામાં, ટ્રાફિક PI એચ.બી.વાધેલાની સાબરકાંઠા જિલ્લામાં, કે.એચ.દવેની પોરબંદર જિલ્લામાં, શહેરકોટડા PI વી.આર વસાવાની નર્મદા જિલ્લામાં, વી.એન રબારીની ભરૂચ જિલ્લામાં, જે.જી પટેલની સ્ટેટ કંટ્રોલ રૂમમાં, એમ.પી.પઠાણની CID ક્રાઇમમાં, એમ.એ તળપદાની પાટણ જિલ્લામાં, એ.કે.પટેલની પોલીસ એકેડમીમાં અને દાહોદ PI કે.જે.ઝાલાની અમદાવાદ જિલ્લામાં બદલી કરવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ

ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો

'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી

Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara News:  વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક, માંજલપુરમાં ઝપાઝપીનો વીડિયો વાયરલImpact Fee: ઈમ્પેક્ટ ફીની મુદતમાં વધુ છ મહિના માટે કરાયો વધારોUnjha APMC Election Result: ખેડૂત વિભાગની પેનલમાં પૂર્વે ચેરમેન દિનેશ પટેલની પેનલની શાનદાર જીતBhavnagar Accident News: ભાવનગર-સોમનાથ હાઈવે પર જીવલેણ અકસ્માત, 6 ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી

EPF Balance Check: પોતાના EPF એકાઉન્ટનું બેલેન્સ કેવી રીતે કરશો ચેક, જાણો સ્ટેપ-બાય સ્ટેપ પ્રોસેસ?

રાજ્યમાં ‘સેવા સેતુ’ કાર્યક્રમથી ૩.૦૭ કરોડથી વધુને થયો લાભ, ૯૯ ટકાથી વધુ અરજીનો નિકાલ

​Bank Jobs 2024: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં બહાર પડી જૂનિયર એસોસિએટની ભરતી, જાણો કઇ છે અંતિમ તારીખ?

Embed widget