શોધખોળ કરો

Ahmedabad : ક્રાઇમ બ્રાન્ચનું સૌથી મોટું ઓપરેશન, પાકિસ્તાની જાસૂસ ઝડપાયો

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સૌથી મોટું ઓપરેશન પાર પાડ્યું છે. કોટ વિસ્તારમાંથી જાસૂસની ધરપકડ કરવામાં આવી છે. પાક ઇન્ટેલીજન્સ સાથે સંકળાયેલો હતો શખ્સ. સિમ કાર્ડ પાકિસ્તાન મોકલતો હોવાનું ખુલ્યું છે.

અમદાવાદઃ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સૌથી મોટું ઓપરેશન પાર પાડ્યું છે. કોટ વિસ્તારમાંથી જાસૂસની ધરપકડ કરવામાં આવી છે. પાક ઇન્ટેલીજન્સ સાથે સંકળાયેલો હતો શખ્સ. સિમ કાર્ડ પાકિસ્તાન મોકલતો હોવાનું ખુલ્યું છે.

PFIની પરેડનું ગુજરાત કનેક્શન? અટકાયત કરાયેલા લોકોની એટીએસ તપાસ હાથ ધરી

અમદાવાદઃ ગુજરાત ATS એ અમદાવાદ , સુરત , નવસારી અને બનાસકાંઠાથી 15 લોકોની અટકાયત કરી હોવાનું સૂત્ર તરફથી જાણવા મળી રહ્યું છે. અટકાયત કરાયેલા લોકોના કનેક્શન વિદેશમાં બેઠેલા કેટલાક લોકો સાથે જોડાયેલા હોવાની શંકા સૂત્ર દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. PFIની પરેડમાં ગયેલા કે નહીં તેની ATSએ તપાસ હાથ ધરી હોવાનો સૂત્ર દાવો કરી રહ્યા છે. 

જોકે ગુજરાતમાં PFI સક્રીય નથી પણ તેની સમર્થક SDPI પાર્ટી સાથે કનેક્શન અંગે પણ તપાસ થઈ રહી હોવાનો સૂત્રો દાવો કરી રહ્યા છે.

Surendranagar: યુવકની હત્યાના 38 કલાક પછી પણ પરિવારે નથી સ્વીકારી લાશ, ધારાસભ્ય નૌશાદ સોલંકી સાથે આંદોલનની ચિમકી

સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના દેવ ચરાડી ગામે જૂથ અથડામણ મામલો વધુ ગરમાયો છે. મૃત્યુ પામનાર વ્યક્તિની ડેડ બોડીને 38 કલાક થયા બાદ પણ પરિવારજનો દ્વારા હજુ સ્વીકાર કરવામાં આવી નથી. હાલ પરિવારજનોની માંગને લઈને પી.આઈ.ને સસ્પેન્ડ કરવાના હતા, જ્યારે sp દ્વારા બદલી કરવામાં આવતા બોડી સ્વીકાર કરવામાં આવ્યો નથી. 

હાલ સરકારી હોસ્પિટલ ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે.  જ્યારે પરિવારજનોની માંગ નહિ સ્વીકાર કરવામાં આવે તો બોપરે 5 વાગે ધારાસભ્ય નોસાદભાઈ સોલંકી સહિત મોટા પ્રમાણમાં લોકો આંદોલન ઉપર બેસી જશે. હાલ સરકારી હોસ્પિટલ ખાતે પરિવાર સહિત જ્ઞાતિજનોના લોકો માંગ  સ્વીકારની અપીલ કરી રહ્યાં છે.

ધ્રાંગધ્રા તાલુકાના દેવચરાડી ગામે અલગ અલગ જ્ઞાતિના બે જૂથો વચ્ચે હિંસક અથડામણમાં અનુ.જાતિના યુવકની હત્યાનો મામલો. સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ વડા હરેશભાઈ દુધાત દ્વારા આ મામલે ફરજમાં બેદરકારી દાખવવા બદલ મહિલા પી.આઈની આંતરિક બદલી કરી. મહિલા પી.આઈ. ટી. બી. હિરાણીની તાત્કાલિક અસરથી સુરેન્દ્રનગર મહિલા પોલીસ વિભાગમાં બદલી કરવામાં આવી.
 
ફરજમાં બેદરકારી દાખવનાર પી.આઈ. તેમજ કોન્સ્ટેબલ વિરૂદ્ધ કાર્યવાહી કરવાની મૃતકના પરિવારજનો અને આગેવાનોએ કરી હતી માંગ. યુવકની હત્યા નીપજ્યાં બાદ હજુ સુધી પરિવારજનો દ્વારા મૃતકની લાશને સ્વીકારવામાં આવી નથી. મૃતકનું નામ જગદીશભાઈ પરમાર (ઉમર ૩૭ વર્ષ) છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે  વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
આ એડટેક કંપનીએ ત્રીજી વખત કરી છટણી, 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા
આ એડટેક કંપનીએ ત્રીજી વખત કરી છટણી, 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે  વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
આ એડટેક કંપનીએ ત્રીજી વખત કરી છટણી, 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા
આ એડટેક કંપનીએ ત્રીજી વખત કરી છટણી, 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
શંખ વગાડો અને રોગ ભગાડો, અદ્ભુત છે તેના ફાયદા, જાણો સાચી રીત
શંખ વગાડો અને રોગ ભગાડો, અદ્ભુત છે તેના ફાયદા, જાણો સાચી રીત
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
સાવધાન! પાણીપુરી ખાધી તો કેન્સર થવાનું નક્કી! FSSAI ના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
સાવધાન! પાણીપુરી ખાધી તો કેન્સર થવાનું નક્કી! FSSAI ના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
Embed widget