શોધખોળ કરો

Ahmedabad : હનીટ્રેપમાં ફસાયેલા યુવકો સાથે આ મહિલા કોન્સ્ટેબલ કરતી હતી ડીલ, કેવી રીતે થયો ધડાકો?

શારદાબેન ખાંટ વુમન હેડ કોન્સ્ટેબલની ક્રાઈમબ્રાન્ચે ધરપકડ કરી છે. શારદાબેન જેના વિરૂધ અરજી થઈ હોય તેને પોલીસ્ટેશન બોલાવી ધમકાવતા હતા. તેમજ ધાકધમકી આપીને શારદાબેન જે વ્યક્તિ વિરૂધ અરજી થઈ હોય તેને પૈસાની લેતિ દેતીદેતીની વાત કરતા હતા. 

અમદાવાદઃ હનીટ્રેપના કેસમાં વધુ એક વુમન હેડ કોન્સ્ટેબલની ધરપકડ કરવામાં આવી છે. શારદાબેન ખાંટ વુમન હેડ કોન્સ્ટેબલની ક્રાઈમબ્રાન્ચે ધરપકડ કરી છે. શારદાબેન જેના વિરૂધ અરજી થઈ હોય તેને પોલીસ્ટેશન બોલાવી ધમકાવતા હતા. તેમજ ધાકધમકી આપીને શારદાબેન જે વ્યક્તિ વિરૂધ અરજી થઈ હોય તેને પૈસાની લેતિ દેતીદેતીની વાત કરતા હતા. 

અગાઉ મહિલા પોલીસ પીઆઈ ગીતા પઠાણની આ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. નોંધનીય છે કે, વેપારી અને લોકોને સોશિયલ મીડિયા પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલીને મજા કરવાને બહાને બોલાવીને હનીટ્રેપના ગુનામાં ફસાવવાના કેસમાં એક પછી એક ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. આ હનીટ્રેપમાં મહિલા પીઆઈની ધરપકડ કરવામાં આવી હતી. અગાઉ મહિલા ક્રાઈમમાં હનીટ્રેપનો ગુનો દાખલ થયો હતો.

આ કેસની વિગતો એવી છે કે, પહેલાથી જ પીઆઈ દ્વારા આખું નાટક રચવામાં આવતું હતું. રાધિકા નામની યુવતી દ્વારા વેપારી અને લોકોને ફસાવવામાં આવતા હતા. મહિલા પીઆઇ ગીતાબેન પઠાણની અટક કરી છે. સમાધાન કરાવીને પોલીસ રૂપિયા પડાવતી હતી. 
 
કુલ ૨૬ લાખ રૂપિયા પડાવવામાં આવ્યા છે, જેમાં ૫૦ ટકા પોલીસએ પડાવ્યા છે. કોઈ વ્યક્તિ સાથે હનીટ્રેપ થાય તે પહેલા જ પોલીસ જે તે વ્યક્તિને ફોન કરીને સમાધાન માટે બોલાવી લેતા. હજી અન્ય પોલીસ અધિકારી સામે પણ પુરાવા મળ્યા છે. ગીતા પઠાણને પકડવા ૧૫ દિવસથી બે ટીમ ગીતા પઠાણને પકડવા માટે કાર્યરત હતી.  રાજકોટથી તેમની ઘરપકડ કરવામાં આવી હતી. મહિલા PI ગીતા પઠાણ હનીટ્રેપ કરતી ગેંગનો સાથ આપતા હોવાનું સામે આવ્યું છે. 

સુરતઃ યુવકે મહારાષ્ટ્રની 21 વર્ષીય યુવતી સાથે કર્યા લગ્ન, 2 મહિના સુધી ચાલ્યો મધુર સંસાર ને પછી એક રાતે.......

સુરતઃ શહેરના સરથાણા વિસ્તારમાં ફરી લૂંટેરી દુલ્હનનો આતંક સામે આવ્યો છે. યુવક સાથે લગ્ન કરી રાત્રે તિજોરીમાંથી રૂપિયા સહિત 4.50 લાખનો મુદ્દા માલ લઈ ફરાર થઈ ગઈ હતી. મૂળ મહારાષ્ટ્રની યુવતીએ 20 જેટલા લોકો સાથે આ જ રીતે લગ્ન કરી પોતાના શિકાર બનાવ્યા હોવાનું બહાર આવ્યું છે. સરથાણા પોલીસે ગુનો નોંધી આરોપી યુવતીને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે. સુરતના વરાછામાં પણ બે દિવસ અગાઉ આ જ રીતનો લૂંટેરી દુલ્હન વિરુદ્ધ ગુનો નોંધાયો હતો.
સુરતના સરથાણામાં રહેતો યુવક રત્ન કલાકાર છે. તેમના સંબંધીની સુરતમાં દુકાન છે. આ દુકાને મૂળ મહારાષ્ટ્રના યવતમાળ જિલ્લાના લાડખેટ થાનાના બાનાયત ગામની વતની મમતા દૌરાણી (21 વર્ષ) ખરીદી માટે આવતી હતી. આ સમયે યુવતીએ પોતાના માટે સારો યુવક બતાવવા દુકાનદારને કહ્યું હતું. આથી આ સંબંધીએ સરથાણાના યુવકને લગ્ન માટે વાત કરી હતી. તેમજ મમતાની યુવક સાથે મુલાકાત કરાવી હતી. મમતાએ કહ્યું કે તેના લગ્ન થયા છે પરંતુ પતિથી ડિવોર્સ લેવાની છે. ત્યાર બાદ તે લગ્ન કરશે.

આ અંગે યુવકે પણ તૈયારી બતાવતા ગત 4 ફેબ્રુઆરીના રોજ વાડીમાં લગ્ન કરી લીધા હતા. આ પછી બંને સારી રીતે રહેવા લાગ્યા હતા અને તેમનો સંસાર પણ સારી રીતે ચાલી રહ્યો હતો. દરમિયાન 7 એપ્રિલે યુવકની ફોઈની દીકરીનું મામેરુ હોય યુવકના પિતાએ 30 ગ્રામનું મંગળસૂત્ર બનાવડાવ્યું હતું. તેમજ ઘરમાં બીજા ઘરેણાં અને રોકડા 1.50 લાખ રૂપિયા હતા. 

ગત 25 માર્ચે રાત્રે મમતા ઘરમાંથી ઘરેણાં અને રોકડા મળીને 4.50 લાખ રૂપિયા લઈને નાસી ગઈ હતી. સવારે યુવકે પત્નીને ન જોતા તેણે પત્નીની તપાસ હાથ ધરી હતી. તેનો ફોન પણ બંધ હતો. આ પછી યુવકને જાણ થઈ હતી કે, મમતાએ તેના પહેલા પતિ સાથે લગ્ન કર્યા બાદ માત્ર 15 દિવસમાં જ ડિવોર્સ લીધા હતા. ડિવોર્સ માટે મમતાએ પહેલા પતિ પાસેથી 3.50 લાખ રૂપિયા લીધા હતા.

આમ, યુવકને પોતે છેતરાયો હોવાનું જણાતા તાત્કાલિક સરથાણા પોલીસ મથકે આ લૂંટેરી દુલ્હન સામે ફરિયાદ આપતા સરથાણા પોલીસે આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ શરુ કરી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
'12 કલાક શૂટિંગ કરવા કરી મજબૂર', Palak Sindhwaniએ 'તારક મહેતા કા ઉલ્ટા શર્મા'ના મેકર્સ પર લગાવ્યા આરોપ
'12 કલાક શૂટિંગ કરવા કરી મજબૂર', Palak Sindhwaniએ 'તારક મહેતા કા ઉલ્ટા શર્મા'ના મેકર્સ પર લગાવ્યા આરોપ
Embed widget