શોધખોળ કરો

અમદાવાદ મનપા દ્વારા રજૂ કરવામાં આવ્યું બજેટ, ઓનલાઇન ટેક્સ ભરનારને આપી મોટી રાહત

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું સુધારા સાથેનું બજેટ રજૂ કરવામાં આવ્યું. વર્ષ 2023-24 ના કમિશનરના રૂ 8400 કરોડના ડ્રાફ્ટ બજેટ કદમાં સ્ટેન્ડિંગ કમિટી દ્વારા રૂ 1082 કરોડનો વધારો કરાયો છે.

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું સુધારા સાથેનું બજેટ રજૂ  કરવામાં આવ્યું. વર્ષ 2023-24 ના કમિશનરના રૂ 8400 કરોડના ડ્રાફ્ટ બજેટ કદમાં સ્ટેન્ડિંગ કમિટી દ્વારા રૂ 1082 કરોડનો વધારો કરાયો  છે. ભાજપે કુલ રૂ 9482 કરોડનું સુધારા સાથેનું બજેટ રજૂ કર્યું છે. કમિશનરે મુકેલા ટેક્સ વધારામાં શહેરીજનોને મળી મોટી રાહત આપી છે.

મનપાએ શું આપી રાહત

  • પ્રોપર્ટી ટેક્સના હેતુસર ત્રણ વર્ષ નવી જંત્રીનો અમલ નહી કરવાનો નિર્ણય
  • પ્રોપર્ટી ટેક્સમાં કરાયો આંશિક વધારો
  • રહેઠાણ મિલકતને પ્રતિ ચોરસમીટર ટેક્સ 16થી વધારીને 20 કરાયો
  • ડ્રાફ્ટ બજેટમાં રહેણાંક મિલકતનો પ્રોપર્ટી ટેક્સ 23 રૂપિયા સૂચવ્યો હતો
  • કોમર્શિયલ મિલકતને ટેક્સ પ્રતિ ચોરસમીટર 28થી વધારીને 34 રૂપિયા કરાયો
  • ડ્રાફ્ટ બજેટમાં કોમર્શિયલ મિલકતનો પ્રોપર્ટી ટેક્સ 37 રૂપિયા સૂચવાયો હતો.
  • એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ ભરનારને 10ના બદલે 12 ટકા રિબેટ આપશે.
  • ઓનલાઇન એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ ભરનારને એક ટકા વધુ રિબેટ મળશે,
  • ઓનલાઇન એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ ભરનારને મળશે 13 ટકા રિબેટ
  • ત્રણ વર્ષ સળંગ એડવાન્સ ટેક્સ ભર્યો હોય તો 12 પ્લસથી વધુ 2 ટકાનું રિબેટ અપાશે
  • ત્રણ વર્ષનો ઓનલાઇન સળંગ ટેક્સ ભરનારને 15 ટકા રિબેટ અપાશે
  • મનપામાં નવા સમાવિષ્ટ વિસ્તારને પ્રોપર્ટી ટેક્સમાંથી અપાઇ રાહત
  • ડોર ટૂ ડોર ગાર્બેજ ક્લેકશન પેટે યુઝર્સ ચાર્જમાં વધારો નામંજૂર કરાયો,
  • તમામ ઇલેક્ટ્રિક વાહન વેરામાં 100 ટકા અપાશે રાહત
  • મનપાની બિલ્ડિંગમાં આવેલી ટ્રસ્ટ હોસ્પિટલને મિલકત વેરામાં 70ટકા રિબેટ અપાશે
  • વર્ષ 2022-23 સુધી ટેક્સ ભરપાઇ કર્યા હોય તેને 70 ટકા રિબેટનો લાભ મળશે
  • ટ્રસ્ટ સંચાલિત ફિઝીયોથેરાપી સન્ટરોને મિલકતમાં 70 ટકા અપાશે રિબેટ
  • ઇન્વાયરમેન્ટ ઇમ્પ્રૂવમેન્ટમાં ચાર્જ અશંત: વધારો કર્યો

બજેટમાં કઇ સુવિધાની કરાઇ જોગવાઇ

  • વરસાદી પાણી ભરાતા વિસ્તારમાં વોર્ડ દીઠ બે વ્હાઇટ ટોપિંગ રોડ બનાવાશે
  • ઓલ્મિપિક 2036ના આયોજન સંદર્ભે નવરંગપુરા સ્ટેડિયમનું કરાશે નવીનીકરણ
  • સ્વચ્છતા જળવાઇ રહે તે માટે સોસાયટીઓમાં 80 લીટર ક્ષમતાની અપાશે વેસ્ટબિન
  • ઝોન દીઠ મહિલાઓ માટે એક યોગા કમ મેડિટેશન સેન્ટર બનાવશે
  • અસારવા ઓમનગરમાં રેલવે અંન્ડરપાસ બનાવવાની જોગવાઇ
  • 10 કરોડના ખર્ચે મનપા  ખરીદશે નવા સુપર સકર મશીન
  • 5 કરોડના ખર્ચે પર્યાવરણની રક્ષા માટે 11 લાખ વૃક્ષોનું કરાશે વાવેતર
  • કમ્યુનિટિ હેલ્થ સેન્ટર ખાતે 5 કરોડના ખર્ચ બનાવાશે ડાયાલિસીસ સેન્ટર
  • 10 કરોડના ખર્ચ ફાયર વિભાગ માટે 2 સ્નોરકેલ સહિતના સાધનો ખરીદાશે
  • ઘન કચરાની નિકાલ માટે 10 કરોડના ખર્ચે રેફયુઝ ટ્રાન્સફર સ્ટેશન બનાવાશે.
  • ઝોન દીઠ બે બગીચામાં કમ્પોઝ પ્લાન્ટ બનાવાશે
  • રાણીપ વોર્ડમાં બલોનગર પાસે ઓવરહેડ અને અન્ડર ગ્રાઉન્ડ પાણીની ટાંકી બનાવાશે
  • થલતેજમાં 50 લાખના ખર્ચે સિનિયર સિટિઝન પાર્ક બનાવાશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
Embed widget