શોધખોળ કરો

Passport: પાસપોર્ટ અરજદારને વેરિફિકેશન માટે પોલીસ સ્ટેશનનો નહીં ખાવો પડે ધક્કો, જાણો વિગત

પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારની નાગરિકતા અને ગુનાહિત ઇતિહાસ ની તપાસ કરવાની રહેશે. વધુમાં પોલીસ તપાસ કરવા ઇચ્છે તો ઘરની તપાસ કરી શકશે.

Ahmedabad News: પાસપોર્ટ કઢાવવા ઈચ્છતા લોકો માટે સારા સમાચાર છે. કાયદો અને વ્યવસ્થાને લઈ પોલીસ મહાનિર્દેશકે પરિપત્ર જાહેર કર્યો છે. જે મુજબ, પાસપોર્ટ અરજદારને વેરિફિકેશન માટે પોલીસ સ્ટેશન નહીં બોલવી શકાય. પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારની નાગરિકતા અને ગુનાહિત ઇતિહાસ ની તપાસ કરવાની રહેશે. વધુમાં પોલીસ તપાસ કરવા ઇચ્છે તો ઘરની તપાસ કરી શકશે.

Passport: પાસપોર્ટ અરજદારને વેરિફિકેશન માટે પોલીસ સ્ટેશનનો નહીં ખાવો પડે ધક્કો, જાણો વિગત

પાસપોર્ટ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે, જેના વિના તમે વિદેશ જઈ શકતા નથી. તે જ સમયે તેનો દેશમાં ઓળખ કાર્ડ તરીકે ઉપયોગ કરી શકાય છે. ભારતમાં પાસપોર્ટ માત્ર વાદળી જ નહીં પરંતુ કેટલાક અન્ય રંગોમાં પણ હોય છે. દરેક પાસપોર્ટની પોતાની આગવી ઓળખ હોય છે, જે ચોક્કસ ઓળખને હાઇલાઇટ કરે છે. ભારતીય પાસપોર્ટ ત્રણ રંગના હોય છે. ભારતીય પાસપોર્ટ મરૂન, સફેદ અને વાદળી રંગનો છે.જો કે, શું તમે ક્યારેય વિચાર્યું છે કે પાસપોર્ટ શા માટે અલગ-અલગ રંગના હોય છે અને શા માટે તે અલગ-અલગ રંગોમાં બનાવવામાં આવે છે. જો ન જાણતા હોવ તો અહીં જાણો.....

  • સામાન્ય લોકો માટે વાદળી રંગનો પાસપોર્ટ જારી કરવામાં આવે છે. આ પાસપોર્ટ રાખવાથી, તમે વિદેશ જઈ શકો છો અને મુસાફરી કરી શકો છો. આ સાથે આ પાસપોર્ટ પર કામ, શિક્ષણ, સ્વાસ્થ્ય વગેરે કોઈપણ કામ માટે પરમિટ લઈ શકાય છે.
  • સફેદ રંગના પાસપોર્ટની વાત કરીએ તો, તે કોઈ સરકારી કામ માટે વિદેશ જનાર વ્યક્તિને આપવામાં આવે છે. આ પાસપોર્ટ પર વિશેષાધિકારો છે. જો તે પાસપોર્ટ છે, તો તેનો અર્થ એ થઈ શકે છે કે તે સરકારી અધિકારી છે.
  • રાજદ્વારીઓ અને વરિષ્ઠ અધિકારીઓને મરૂન કલરનો પાસપોર્ટ આપવામાં આવે છે. આ પાસપોર્ટ હોવાનો અર્થ એ છે કે તમારે વિદેશ જવા માટે વિઝાની જરૂર નથી. ઈમિગ્રેશન પ્રક્રિયામાં પણ સરળતા છે.

પાસપોર્ટ સરકાર દ્વારા જારી કરવામાં આવે છે. તેની સમયમર્યાદા છે, ત્યારબાદ તેને ફરીથી અપડેટ કરવી પડશે. તમે પાસપોર્ટ માટે ઓનલાઈન અરજી કરી શકો છો

આ રીતે પાસપોર્ટ માટે કરો ઓનલાઇન એપ્લાઇ

  • ઓનલાઇન પાસપોર્ટ માટે એપ્લાઇ કરવા પાસપોર્ટ સેવાની ઓફિશિયલ વેલસાઇટhttps://www.passportindia.gov.in/ પર જાવ. અહીંયા સૌથી પહેલા રજિસ્ટ્રેશન કરાવો.
  • જે બાદ તમારું નામ, નજીકની પાસપોર્ટ ઓફિસ, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, જન્મ તારીખ તથા લોગઈન આઈડી જેવી જાણકારી આપો.
  • આ પછી પાસપોર્ટ સેવા ઓપ્શન પર ક્લિક કરો.
  • આ પછી Continue  ઓપ્શન પર ક્લિક કરો.
  • આ પછી Apply for Fresh Passport/Reissue of Passport ઓપ્શન પર ક્લિક કરો.
  • આ પછી Click Here To Fill ઓપ્શન પર ક્લિક કરો
  • આ પછી Next Page પર ક્લિક કરો અને તમામ જાણકારી યોગ્ય રીતે ભરો.
  • આ પછી Submit ઓપ્શન પર ક્લિક કરો
  • આ પછી View Saved/Submitted Applications પર જાવ.
  • આ પછી ઓનલાઈન પેમેન્ટ ઓપ્શન પર ક્લિક કરો.
  • આ પછી તમારી નજીકની પાસપોર્ટ ઓફિસની એપોઈન્ટમેન્ટ બુક કરો.
  • આ પછી Pay and Book Appointment ને પસંદ કરો અને એપ્લીકેશન ફોર્મની રિસિપ્ટ પ્રિન્ટ કરો.
  • આ પછી અપોઈન્ટમેન્ટ વાળા દિવસે પાસપોર્ટ ઓફિસ પર પહોંચો. જ્યાં તમારા તમામ ડોક્યુમેંટનું વેરિફિકેશન કરવામાં આવશે.
  • જે બાદ પોલીસ વેરિફિકેશન થશે.
  • આ પછી પાસપોર્ટ Speed Postથી ઘરે આવશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

‘અલ્લાહ હુ અકબર કહેવા પર કોઈ હિન્દુ કહે કે....’ સીએમ યોગીનો વિપક્ષ પર જોરદાર શાબ્દિક હુમલો
‘અલ્લાહ હુ અકબર કહેવા પર કોઈ હિન્દુ કહે કે....’ સીએમ યોગીનો વિપક્ષ પર જોરદાર શાબ્દિક હુમલો
આ તારીખથી પડશે કડકડતી ઠંડી, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
આ તારીખથી પડશે કડકડતી ઠંડી, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
કોરોના કરતાં 7 ગણી વધુ ભયાનક મહામારી આવી રહી છે! WHOની ચેતવણીથી વિશ્વભરમાં હાહાકાર, જાણો બચવાના
કોરોના કરતાં 7 ગણી વધુ ભયાનક મહામારી આવી રહી છે! WHOની ચેતવણીથી વિશ્વભરમાં હાહાકાર, જાણો બચવાના
ભારત વર્ષ 2025 માટે વિશ્વના શક્તિશાળી દેશોની યાદીમાં ભારતનો ડંકો વાગ્યો, જાણો 8 મહાન શક્તિઓમાં ક્યા નંબરે છે
ભારત વર્ષ 2025 માટે વિશ્વના શક્તિશાળી દેશોની યાદીમાં ભારતનો ડંકો વાગ્યો, જાણો 8 મહાન શક્તિઓમાં ક્યા નંબરે છે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara Murder Case : વડોદરામાં પ્રેમલગ્નનો કરુણ અંજામ, અફેરની શંકાથી પત્નીની કરી નાંખી હત્યાPatan MLA Kirit Patel : MLA કિરીટ પટેલ - પોલીસ વચ્ચે ઘર્ષણ | કોણે માર્યો પોલીસને લાફો?Winter Heart Issue : ગુજરાતમાં કડકડતી ઠંડી વચ્ચે હાર્ટની બીમારીમાં વધારો, દર કલાકે કેટલા કેસ?Gujarat Crime News : 'માસી! પપ્પા મારી સાથે ગંદુ કામ કરે છે', 12 વર્ષની દીકરી પર પિતાએ કર્યું કુકર્મ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘અલ્લાહ હુ અકબર કહેવા પર કોઈ હિન્દુ કહે કે....’ સીએમ યોગીનો વિપક્ષ પર જોરદાર શાબ્દિક હુમલો
‘અલ્લાહ હુ અકબર કહેવા પર કોઈ હિન્દુ કહે કે....’ સીએમ યોગીનો વિપક્ષ પર જોરદાર શાબ્દિક હુમલો
આ તારીખથી પડશે કડકડતી ઠંડી, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
આ તારીખથી પડશે કડકડતી ઠંડી, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
કોરોના કરતાં 7 ગણી વધુ ભયાનક મહામારી આવી રહી છે! WHOની ચેતવણીથી વિશ્વભરમાં હાહાકાર, જાણો બચવાના
કોરોના કરતાં 7 ગણી વધુ ભયાનક મહામારી આવી રહી છે! WHOની ચેતવણીથી વિશ્વભરમાં હાહાકાર, જાણો બચવાના
ભારત વર્ષ 2025 માટે વિશ્વના શક્તિશાળી દેશોની યાદીમાં ભારતનો ડંકો વાગ્યો, જાણો 8 મહાન શક્તિઓમાં ક્યા નંબરે છે
ભારત વર્ષ 2025 માટે વિશ્વના શક્તિશાળી દેશોની યાદીમાં ભારતનો ડંકો વાગ્યો, જાણો 8 મહાન શક્તિઓમાં ક્યા નંબરે છે
કોફીનો એક ઘુટડો પણ બની શકે છે 'ઝેર', જાણો ક્યારે ન પીવી જોઈએ
કોફીનો એક ઘુટડો પણ બની શકે છે 'ઝેર', જાણો ક્યારે ન પીવી જોઈએ
Ration Card: ઘરમાં આ વસ્તુઓ હશે તો રેશનકાર્ડ રદ થઈ જશે, જાણો નિયમ
Ration Card: ઘરમાં આ વસ્તુઓ હશે તો રેશનકાર્ડ રદ થઈ જશે, જાણો નિયમ
તમારા ઘર પર પણ ફરી શકે છે બુલડોઝર, ઘર બનાવતી વખતે ન કરો આ ભૂલો
તમારા ઘર પર પણ ફરી શકે છે બુલડોઝર, ઘર બનાવતી વખતે ન કરો આ ભૂલો
Cyclone Chido: 90 વર્ષ પછી ફ્રાન્સના મેયોટ ટાપુ પર ત્રાટક્યું સૌથી વિનાશક ચક્રવાત, સેંકડો લોકો માર્યા ગયા
90 વર્ષ પછી ફ્રાન્સના મેયોટ ટાપુ પર ત્રાટક્યું સૌથી વિનાશક ચક્રવાત, સેંકડો લોકો માર્યા ગયા, જુઓ વિનાશનો વીડિયો
Embed widget