શોધખોળ કરો
Advertisement
અમદાવાદમાં કોરોના વેક્સિનના ટ્રાયલની તૈયારી શરૂ, ટ્રાયલ કમિટીમાં કોનો કોનો કરાયો સમાવેશ? જાણો વિગત
ભારત બાયોટેકની વેકસીનનું ત્રીજા તબક્કાનું ટ્રાયલ સોલા સિવિલમાં થશે. ટ્રાયલ માટે વોલેન્ટીયર્સનું આઇડેન્ટિફિકેશન શરૂ કરાયું છે.
અમદાવાદઃ દિવાળી પછી અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં કોરોનાએ માથું ઉંચક્યું છે. બીજી તરફ કોરોનાની રસી ઝડપથી આવવાના સમાચાર પણ સામે આવી રહ્યા છે. ત્યારે અમદાવાદની સોલા સિવિલમાં કોરોનાની વેકસીનના ટ્રાયલની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મેડિકલ કોલેજના ડિન દ્વારા કોરોના વેકસીનના ટ્રાયલ માટે 4 સભ્યોની કમિટી બનાવી દેવામાં આવી છે.
આ કમિટીમાં ડો. પારૂલ ભટ્ટ, ડો. કિરણ રામી, ડો. મુકેશ વોરા અને ડો. રશ્મિ શર્માને લેવામાં આવ્યા છે. કોરોનાની વેકસીનનું સફળ અને સરળ ટ્રાયલ થાય તે માટે 4 સભ્યોની કમિટી બનાવવામાં આવી છે. ભારત બાયોટેકની વેકસીનનું ત્રીજા તબક્કાનું ટ્રાયલ સોલા સિવિલમાં થશે. ટ્રાયલ માટે વોલેન્ટીયર્સનું આઇડેન્ટિફિકેશન શરૂ કરાયું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
દેશ
બિઝનેસ
અમદાવાદ
Advertisement