શોધખોળ કરો

અમદાવાદના વિસ્તારમાં વેપારીઓ કેમ ભરાયા રોષે? રસ્તા પર ઉતરી આવી શું કરી માંગ? જાણો વિગત

અમદાવાદમાં શાહપુર મુખ્ય રોડ પરની દુકાનોની ખોલવા ન દેવાતા દુકાનદારોમાં રોષ જોવા મળી રહ્યો છે.

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં હાલ, અનલોક-1 ચાલી રહ્યું છે. આ અનલોક-1 અંતર્ગત વેપાર-ધંધાને લઈને કેટલીક છૂટછાટ આપવામાં આવી છે. એટલું જ માઇક્રો કન્ટેન્મેન્ટ સિવાય અન્ય વિસ્તારોમાં ધંધો-રોજગારની છૂટ આપવામાં આવી છે, ત્યારે શાહપુર મુખ્ય રોડ પરની દુકાનોની ખોલવા ન દેવાતા દુકાનદારોમાં રોષ જોવા મળી રહ્યો છે. સંક્રમિત વિસ્તારથી દૂર હોવા છતાં દુકાન ન ખોલવા દેતા વેપારીઓ રોષે ભરાયા છે. વેપાર-ધંધા ચાલુ કરવા દેવા વેપારીઓ દ્વારા માંગ કરવામાં આવી છે. અમદાવાદ માટે વધી રહેલા કેસો વચ્ચે પણ રાહતના સમાચાર એ છે કે, મોટી સંખ્યામાં લોકો સ્વસ્થ પણ થઈ રહ્યા છે. તેમજ અમદાવાદ જિલ્લામાં હાલ, 3188 જ લોકો સારવાર હેઠળ છે. તેની સામે 9228 લોકો સ્વસ્થ થઈને ઘરે જતાં રહ્યા છે. જોકે અમદાવાદમાં મૃત્યુનું પ્રમાણ વધારે છે. અત્યાર સુધીમાં અમદાવાદમાં 938 લોકોના મોત થયા છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 492 કેસ નોંધાયા છે. જે એક દિવસમાં નોંધાયેલા અત્યાર સુધીના સૌથી વધુ કેસ છે. જ્યારે 33 દર્દીના મૃત્યુ થયા છે. આજે 455 દર્દીઓને સાજા થઇ જતા રજા આપવામાં આવી છે. આ સાથે જ રાજ્યમાં કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 18609 થઇ છે, જ્યારે કુલ મૃત્યુઆંક 1155એ પહોંચ્યો છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

હિઝ્બોલ્લાનો બીજો સૌથી મોટો ઘાતક હુમલો, 135 સિસાઈલથી હચમચી ગયું ઇઝરાયેલ

હરિયાણામાં કોના ખાતામાં આવશે કઇ સીટ, ક્યાં છે ટક્કર? પત્રકારોનો એક્ઝિટ પોલમાં સામે આવ્યા ચોંકાવનારા આંકડા

ભારત ન્યૂઝીલેન્ડની ધમાકેદાર વનડે સીરિઝની જાહેરાત, ટી20 વર્લ્ડ કપનો બદલો લેવા ઉતરશે ટીમ ઇન્ડિયા

રાજ્યભરમાં અકસ્માતોની હારમાળા: છ જુદા જુદા બનાવોમાં અનેક લોકો ઘાયલ, 5 ના મોત
રાજ્યભરમાં અકસ્માતોની હારમાળા: છ જુદા જુદા બનાવોમાં અનેક લોકો ઘાયલ, 5 ના મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સાહેબ હેલ્મેટ તો પહેરોHun To Bolish | હું તો બોલીશ |  નવરાત્રિ ટાણે નરાધમોથી સાવધાનGujarat Accident News | રાજ્યમાં અકસ્માતનોની વણઝાર, 6 જુદા જુદા બનાવોમાં અનેક લોકો ઘાયલ, 5 ના મોતGujarat Police | આણંદમાં નશો કરાવી  સગીરા પર દુષ્કર્મનો પ્રયાસ, બે હેવાનોની ગણતરીના કલાકોમાં ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હિઝ્બોલ્લાનો બીજો સૌથી મોટો ઘાતક હુમલો, 135 સિસાઈલથી હચમચી ગયું ઇઝરાયેલ
હિઝ્બોલ્લાનો બીજો સૌથી મોટો ઘાતક હુમલો, 135 સિસાઈલથી હચમચી ગયું ઇઝરાયેલ
હરિયાણામાં કોના ખાતામાં આવશે કઇ સીટ, ક્યાં છે ટક્કર? પત્રકારોનો એક્ઝિટ પોલમાં સામે આવ્યા ચોંકાવનારા આંકડા
હરિયાણામાં કોના ખાતામાં આવશે કઇ સીટ, ક્યાં છે ટક્કર? પત્રકારોનો એક્ઝિટ પોલમાં સામે આવ્યા ચોંકાવનારા આંકડા
ભારત ન્યૂઝીલેન્ડની ધમાકેદાર વનડે સીરિઝની જાહેરાત, ટી20 વર્લ્ડ કપનો બદલો લેવા ઉતરશે ટીમ ઇન્ડિયા
ભારત ન્યૂઝીલેન્ડની ધમાકેદાર વનડે સીરિઝની જાહેરાત, ટી20 વર્લ્ડ કપનો બદલો લેવા ઉતરશે ટીમ ઇન્ડિયા
રાજ્યભરમાં અકસ્માતોની હારમાળા: છ જુદા જુદા બનાવોમાં અનેક લોકો ઘાયલ, 5 ના મોત
રાજ્યભરમાં અકસ્માતોની હારમાળા: છ જુદા જુદા બનાવોમાં અનેક લોકો ઘાયલ, 5 ના મોત
Crime: પ્રેમ માટે પોતાના જ લોહીની તરસી થઈ પાકિસ્તાની છોકરી, માતા-પિતા સહિત 13ને મોતને ઘાટ ઉતાર્યા

FIIની વેચવાલીથી સ્ટોક માર્કેટમાં જંગી કડાકો, રોકાણકારોને 9 લાખ કરોડ રૂપિયાનું નુકસાન

હરિયાણા ચૂંટણીના પરિણામો પહેલા BJP માં ચિંતા? એક્ઝિટ પોલ વિશે મનોજ તિવારી બોલ્યા - 'અમે EVM પર...'

ટોયલેટ સીટ કરતાં પલંગના ઓશીકું, ગાદલા અને ચાદરમાં 17000 ગણા વધુ બેક્ટેરિયા હોય છે, જાણો કેટલા દિવસે બદલવા જોઈએ?

Embed widget