શોધખોળ કરો

Ahmedabad : અજાણી યુવતીની વિકૃત હાલતમાં લાશ મળી આવતાં ખળભળાટ

ઝાડીઓમાંથી અજાણી યુવતીની કોહવાયેલી અને કરડેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે. શરીર કેટલોક ભાગ  ન હોવાથી અનેક તર્કવિતર્કો સર્જાયા છે. 

અમદાવાદઃ શહેરના વસ્ત્રાલ રિંગ રોડ પર અવાવરું જગ્યાએથી યુવતીની વિકૃત હાલતમાં લાશ મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. ઝાડીઓમાંથી અજાણી યુવતીની કોહવાયેલી અને કરડેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે. શરીર કેટલોક ભાગ  ન હોવાથી અનેક તર્કવિતર્કો સર્જાયા છે. 

રામોલ પોલીસે પંચનામું કરી લાશને પીએમ માટે મોકલી અજાણી યુવતીની ઓળખ માટે તપાસ હાથ ધરી છે. રિંગરોડ પર વસ્ત્રાલ તળાવ અને સ્મશાનગૃહની સામેની ઝાડીમાંથી અજાણી યુવતીની લાશ અંગે જાણ થતાં રામોલ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. લાશને જોતા કૂતરાઓએ કમરનો ઉપરનો ભાગ કરડી ખાધો છે. હાલમાં અજાણી યુવતીની ઓળખ થઈ થઈ શકી નથી. 

Ahmedabad : દીકરાની સંભાળ માટે રજની પટેલે નાસિકની યુવતી સાથે કર્યા લગ્ન, પિતાનું નિધન થયું ને પછી.....

અમદાવાદઃ રૂપિયાની લાલચ વ્યક્તિને કોઈ પણ હદે લઈ જઈ શકે આવા કિસ્સાઓ ફિલ્મોમાં જરૂર જોયા હશે.  પરંતુ હાલના સમયે રૂપિયાની લાલચે સબંધોનું ખૂન કરતા સહેજ પણ અચકાતા નથી. આવો જ એક બનાવ અમદાવાદના કણભા પોલીસ સ્ટેશનમાં બન્યાનું સામે આવ્યું છે, જેમાં સાવકી માતાએ રૂપિયાની લેતીદેતીમાં પુત્રનો ઠપકો સાંભળી નહિ શકતા હત્યાનો પ્લાન ઘડી નાખ્યો. સાવકી માતાએ તેમના મિત્રો સાથે મળીને પુત્રની હત્યા કરીને મૃતદેહને અવાવરૂ જગ્યા પર ફેંકી દીધો. હાલ તો કણભા પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરતા અનેક ખુલાસાઓ સામે આવ્યા છે.  

કણભા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવેલ ગામમાં રહેતો હાર્દિક રજનીભાઇ પટેલ નામનો 23 વર્ષીય યુવક ગુમ થયો હોવાની જાણ પોલીસને કરવામાં આવી હતી. જો કે. પોલીસે તપાસ શરૂ કરતાં તેની સાવકી માતા શંકા ના ઘેર આવી હતી. જેથી પોલીસ એ તેની ઉલટ તપાસ કરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે તેણે જ અન્ય ત્રણ ઈસમો સાથે મળીને હાર્દિક ની હત્યા કરી દીધી છે. મૃતદેહનો નિકાલ કરી નાખ્યો હતો. જેમા ગઇકાલે નજીકના વિસ્તારમાંથી કોથળામાંથી લાશ વિકૃત હાલતમાં લાશ મળી આવી હતી. આ હત્યા કેસનો ભેદ ગણતરીના કલાકોમાં ખુલી ગયો છે. હત્યા કરનાર સાવકી માતા ગૌરીબેન પટેલની ધરપકડ કરી દીધી છે. ગૌરીબેને નાસીકથી તેમના ત્રણ મિત્રોને બોલાવ્યા હતા અને હાર્દિકની હત્યા કરીને તેને એક કોથળામાં પેક કરીને અવાવારૂ જગ્યા પર ફેંકી દીધી હતી. 

આરોપી મહિલાની પુછપરછ દરમ્યાન સામે આવ્યું કે હાર્દિકના પિતાએ હાર્દિક સચવાય તે માટે બીજા લગ્ન કર્યા હતા. પિતા રજનીભાઇ પટેલ તેમના બે સંતાનોને સાચવવા માટે તેમને સાત વર્ષ પહેલા નાસીકમાં રહેતી ગૌરીબેન નામની મહિલા સાથે ફુલહાર કરીને લગ્ન કરી દીધા હતા. લગ્ન બાદ ગૌરીબેન રજનીભાઇ અને બે પુત્ર હળીમળીને રહેતા હતા, પરંતુ થોડાક સમય પહેલા રજનીભાઇનું પણ મૃત્યુ થઇ ગયુ હતું અને ત્યારબાદ માતા અને બે પુત્ર સાથે રહેતા હતા.
 
જોકે, મહિલાએ સંબધીઓ પાસેથી 25 થી 30 લાખ રૂપિયા સંબધીઓ પાસેથી રૂપિયા ઉધરાવવાનું શરૂ કર્યુ હતું. ગૌરીબેને હાર્દિકને રૂપિયા જોઇએ છે તેમ કહીને સંબધીઓ પાસેથી રૂપિયા ઉઘરાવ્યા હતા. હાર્કિદને આ વાતની જાણ થતા તેમને ગૌરીબેનને ઠપકો આપ્યો હતો અને મારા નામ પર રૂપિયા નહી ઉઘરાવવાનું કહ્યુ હતું. 

રૂપિયા માટે થયેલી બબાલમાં ગૌરીબેનએ હાર્દિક હત્યાનો પ્લાન બનાવ્યો અને નાસીકમાં રહેતા તેમના મિત્રોને ફોન કરીને સમગ્ર હકીકત કહી અને હત્યા કરવાનો પ્લાન બનાવ્યો હતો. નાસીકથી ત્રણ શખ્સો કણભા આવ્યા હતા. જ્યાં તેમને હાર્કિદને બપોરે ગળે ટુંપો દઇને મોતને ઘાટ ઉતારી દીધો અને બાદમાં તેની પગને દોરાથી બાંધી દીધા હતા અને લાશને કોથળામાં પેક કરીને ચાર કલાક સુધી તેની પાસે બેસી રહ્યા હતા. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Embed widget