શોધખોળ કરો

Weather Report: દિવાળીની મજા બગાડશે મેઘરાજા, અંબાલાલ પટેલે કરી ભારે વરસાદની આગાહી

Weather Report: આ વર્ષે વરસાદને કારણે નવરાત્રી પર ઘણા વિસ્તારોમાં ખેલૈયાઓની મજા બગડી હતી. તો હવે દિવાળી પર પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.

Weather Report: આ વર્ષે વરસાદને કારણે નવરાત્રી પર ઘણા વિસ્તારોમાં ખેલૈયાઓની મજા બગડી હતી. તો હવે દિવાળી પર પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.  હવામાનના આગાહીકાર અંબાલાલ પટેલ દ્વારા એક મોટી આગાહી કરવામાં આવી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે દિવાળીના તહેવારની મજા વરસાદ બગાડી શકે છે. 

તેમની આગાહી મુજબ, 17 તારીખથી 28 તારીખની વચ્ચે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી શકે છે, જેનું કારણ સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતા વાતાવરણમાં આવતો બદલાવ છે. આ ઉપરાંત, તેમણે નવેમ્બર મહિનામાં એક મોટું સાયક્લોન સર્જાય તેવી શક્યતા પણ વ્યક્ત કરી છે, જેના કારણે મધ્ય ભારત અને પૂર્વ ભારતના અનેક વિસ્તારોમાં પણ ભારે વરસાદની સંભાવના છે. અંતમાં, તેમણે જણાવ્યું છે કે 20 ડિસેમ્બર બાદ સમગ્ર ગુજરાતમાં ઠંડીનું મોજું ફરી વળશે અને આ ઠંડી 20 ફેબ્રુઆરી સુધી યથાવત રહેવાની શક્યતા છે. તમને જણાવી દઈએ કે, નવરાત્રિ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો જેના કારણે અમદાવાદ સહિત અનેક ગરબા પંડાલમાં ગરબાનું આયોજન મોકુફ રાખવામાં આવ્યું હતું જેને લઈ ખેલૈયાઓ નિરાશ થયા હતા.

આ ઉપરાંત જો આપણે હવામાન વિભાગની વાત કરીએ તો તે તેમણે આગામી બે દિવસ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુરુવાર (9 ઑક્ટોબર) ના રોજ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, ભરુચ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો બીજી તરફ આવતીકાલે એટલે કે, 10 ઑક્ટોબરના રોજ અમરેલી, ભાવનગર, નર્મદા, સુરત, તાપી, વલસાડ, ડાંગ, નવસારી જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવા પવન અને ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્તા છે.

તો બીજી તરફ આપણા પાડોશી રાજ્ય રાજસ્થાનમાં હવામાન ફરી એકવાર બદલાયું છે, જેના પરિણામે ગઈકાલે ઘણા જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગે આજે ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી પણ જારી કરી છે. હવામાન વિભાગનું કહેવું છે કે પૂર્વ પાકિસ્તાનથી સક્રિય પશ્ચિમી વિક્ષેપ ઉત્તર-પશ્ચિમ ભારત તરફ આગળ વધી રહ્યો છે, જેના કારણે વાતાવરણમાં ભેજ વધી રહ્યો છે. પરિણામે, રાજસ્થાનમાં બે દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે.                              

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat: 2008 બૉમ્બ બ્લાસ્ટના પીડિતોને આખરે ન્યાય, હાઈકોર્ટે નીચલી અદાલતનો ફાંસી અને આજીવન કેદનો ચુકાદો રાખ્યો યથાવત
Gujarat: 2008 બૉમ્બ બ્લાસ્ટના પીડિતોને આખરે ન્યાય, હાઈકોર્ટે નીચલી અદાલતનો ફાંસી અને આજીવન કેદનો ચુકાદો રાખ્યો યથાવત
Ahmedabad Rain: અમદાવાદનો આ વિસ્તાર ફેરવાયો બેટમાં, લોકો ટ્રેક્ટરમાં બેસી ઓફિસે જવા મજબૂર
Ahmedabad Rain: અમદાવાદનો આ વિસ્તાર ફેરવાયો બેટમાં, લોકો ટ્રેક્ટરમાં બેસી ઓફિસે જવા મજબૂર
Ahmedabad Rain: અમદાવાદમાં રવિવારની સાંજે વીજળીના કડાકા સાથે તૂટી પડ્યો વરસાદ, અનેક વિસ્તારો પાણી-પાણી
Ahmedabad Rain: અમદાવાદમાં રવિવારની સાંજે વીજળીના કડાકા સાથે તૂટી પડ્યો વરસાદ, અનેક વિસ્તારો પાણી-પાણી
Ahmedabad police: ક્રાઈમ બ્રાન્ચના JCP શરદ સિંઘલ પર છરીથી હુમલો, સ્વબચાવમાં પોલીસે આરોપીના પગમાં ગોળી મારી 
Ahmedabad police: ક્રાઈમ બ્રાન્ચના JCP શરદ સિંઘલ પર છરીથી હુમલો, સ્વબચાવમાં પોલીસે આરોપીના પગમાં ગોળી મારી 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદને લઈ અંબાલાલ પટેલે શું કરી આગાહી?
Tapi River : તાપી નદીના કોઝવેની જળસપાટીમાં વધારો,જુઓ આકાશી નજારો
Surat Rain : ચારેકોર જળબંબાકારની વચ્ચે સુરતના નેતાઓ મોજમાં
Gujarat Rain Forecast : ગુજરાતમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી
Surat Rain Breaking News : સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ક્યાં ક્યાં ભરાયા પાણી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શેરબજારમાં મોટો ભૂકંપ: સેન્સેક્સ 1677 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના ₹700000 કરોડ સ્વાહા
શેરબજારમાં મોટો ભૂકંપ: સેન્સેક્સ 1677 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના ₹700000 કરોડ સ્વાહા
ભારતની સતત હાર પર ગૌતમ ગંભીરે આખરે મૌન તોડ્યું, ડ્રેસિંગ રૂમની સૌથી મોટી નબળાઈ છતી કરી
ભારતની સતત હાર પર ગૌતમ ગંભીરે આખરે મૌન તોડ્યું, ડ્રેસિંગ રૂમની સૌથી મોટી નબળાઈ છતી કરી
ગુજરાતમાં ભારે વરસાદ: CM ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં, આવતીકાલે સુરત અને વલસાડની લેશે મુલાકાત
ગુજરાતમાં ભારે વરસાદ: CM ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં, આવતીકાલે સુરત અને વલસાડની લેશે મુલાકાત
ઇંગ્લેન્ડ સામે 15 વર્ષીય વૈભવ સૂર્યવંશી સતત 2 મેચમાં ફ્લોપ: શું પ્લેઇંગ 11 માંથી થશે આઉટ?
ઇંગ્લેન્ડ સામે 15 વર્ષીય વૈભવ સૂર્યવંશી સતત 2 મેચમાં ફ્લોપ: શું પ્લેઇંગ 11 માંથી થશે આઉટ?
FSSAI નો સપાટો: બાળકોની ફેવરિટ Lotte Choco Pie 100% શાકાહારી નથી, 3 કંપનીઓને ફટકારી નોટિસ
FSSAI નો સપાટો: બાળકોની ફેવરિટ Lotte Choco Pie 100% શાકાહારી નથી, 3 કંપનીઓને ફટકારી નોટિસ
'ઈરાન સાથે કરાર સમાપ્ત',  ટ્રમ્પે શાંતિ કરાર તોડવાની કરી જાહેરાત, શું હવે આર-પારની લડાઈ થશે?
'ઈરાન સાથે કરાર સમાપ્ત',  ટ્રમ્પે શાંતિ કરાર તોડવાની કરી જાહેરાત, શું હવે આર-પારની લડાઈ થશે?
ટ્રમ્પની જાહેરાત બાદ શેરબજારમાં મોટો કડાકો, 1,600 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ,  નિફ્ટી 493 પોઈન્ટ નીચે
ટ્રમ્પની જાહેરાત બાદ શેરબજારમાં મોટો કડાકો, 1,600 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ,  નિફ્ટી 493 પોઈન્ટ નીચે
Gujarat Rain: રાજ્યમાં 2 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે ધોધમાર વરસાદ 
Gujarat Rain: રાજ્યમાં 2 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે ધોધમાર વરસાદ 
Embed widget