શોધખોળ કરો
બ્રિટનના વડાપ્રધાન આજથી ભારતના પ્રવાસે, અમદાવાદમાં યોજશે રોડ શો
બોરિસ જોનસન ગુજરાતના પ્રવાસે આવનારા બ્રિટનના સૌપ્રથમ વડાપ્રધાન છે
![બ્રિટનના વડાપ્રધાન આજથી ભારતના પ્રવાસે, અમદાવાદમાં યોજશે રોડ શો British Prime Minister Boris Johnson will arrive in Ahmedabad on Thursday બ્રિટનના વડાપ્રધાન આજથી ભારતના પ્રવાસે, અમદાવાદમાં યોજશે રોડ શો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/17/5d6ddb359ca74e18d8170feaeceb6297_original.webp?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન
અમદાવાદઃ બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન આજથી ભારત પહોંચ્યા છે. બ્રિટનના વડાપ્રધાન આજે અમદાવાદ પહોંચ્યા છે. બોરિસ જોનસન ગુજરાતના પ્રવાસે આવનારા બ્રિટનના સૌપ્રથમ વડાપ્રધાન છે. .બોરિસ જોનસન તેમના બે દિવસીય ભારત પ્રવાસની શરૂઆત ગુજરાતથી કરવા જઇ રહ્યા છે. બોરિસના સ્વાગત માટે એરપોર્ટથી ગાંધીઆશ્રમ સુધીના રુટ ઉપર રોડશો આયોજીત કરવામાં આવ્યો છે. સમગ્ર રૂટ ઉપર ચાલીસ સ્ટેજ બનાવાયા છે. આ સ્ટેજ ઉપરથી ગુજરાત અને દેશની સંસ્કૃતિને ઉજાગર કરાશે.રોડ શો બાદસાબરમતી આશ્રમની મુલાકાત લેશે. આ સાથે જ બોરિસ જોનસન ગુજરાત બાયોટેક્નોલોજીની પણ મુલાકાત લેવાના છે...
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
આઈપીએલ
ધર્મ-જ્યોતિષ
બિઝનેસ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)