શોધખોળ કરો
Advertisement
અમિત શાહ આગામી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે: ‘નમસ્તે ટ્રમ્પ’માં આપશે હાજરી
રવિવારે રાત્રે અમિત શાહ અમદાવાદ આવશે. સોમવારે ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આ સાથે અમિત શાહ મંગળવારે કે.પી.વિદ્યાર્થી ભવનના શિલાયન્સ કાર્યક્રમમાં હાજરી આપશે.
અમદાવાદ: હાલ અમદાવાદ ખાતે ‘નમસ્તે ટ્રમ્પ’ને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આગામી 3 દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે. ત્યારે ગૃહમંત્રી ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમની સમીક્ષા સાથે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. જોકે અમિત શાહની ગુજરાત મુલાકાતને લઈને ફરી સંગઠનમાં વિવિધ નિમણૂંકોનો લઈને અટકળોની ચર્ચાએ જોર પકડ્યું છે.
ગૃહમંત્રી અમિત શાહ આગામી 3 દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. ભાજપ સગંઠનમાં વિવિધ નિમણૂંકોને લઈને ફરી એકવાર ચર્ચા કરશે. માર્ચના પ્રથમ સપ્તાહમાં સગંઠનના હોદ્દાઓ નિમણૂંક થાય તેવી સંભાવના છે.
રવિવારે રાત્રે અમિત શાહ અમદાવાદ આવશે. સોમવારે ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આ સાથે અમિત શાહ મંગળવારે કે.પી.વિદ્યાર્થી ભવનના શિલાયન્સ કાર્યક્રમમાં હાજરી આપશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
દેશ
Advertisement