શોધખોળ કરો

‘ચાર ચાર બંગડીવાળી ગાડી...’ સોંગમાં કોપી રાઈટનો ભંગ થવાના મામલે આવ્યો નવો વળાંક, જાણો વિગત

‘ચાર-ચાર બંગડીવાળી ગાડી’ સોંગ મુદ્દે થયેલા દાવામાં કોર્મિશયલ કોર્ટે કિંજલ દવેને રાહત આપી આપી છે. કર્મિશયલ કોર્ટમાં દાવો ચલાવવા માટે જે ન્યૂનતમ વેલ્યુએશન નિશ્ચિત કરવામાં આવ્યું છે તે મુજબ આ વિવાદીત સોંગનું વેલ્યુએશન કરવામાં આવ્યું ન હોવાથી આ કોર્ટની હદ ન લાગતી હોવાની કિંજલ દવેની રજૂઆત ગ્રાહ્ય રાખી છે.

અમદાવાદ: ‘ચાર-ચાર બંગડીવાળી ગાડી’ સોંગ મુદ્દે થયેલા દાવામાં કોર્મિશયલ કોર્ટે કિંજલ દવેને રાહત આપી આપી છે. કર્મિશયલ કોર્ટમાં દાવો ચલાવવા માટે જે ન્યૂનતમ વેલ્યુએશન નિશ્ચિત કરવામાં આવ્યું છે તે મુજબ આ વિવાદીત સોંગનું વેલ્યુએશન કરવામાં આવ્યું ન હોવાથી આ કોર્ટની હદ ન લાગતી હોવાની કિંજલ દવેની રજૂઆત ગ્રાહ્ય રાખી છે. ‘ચાર ચાર બંગડીવાળી ગાડી...’ સોંગમાં કોપી રાઈટનો ભંગ થવાના મામલે આવ્યો નવો વળાંક, જાણો વિગત ઉલ્લેખનીય છે કે, નીચલી કોર્ટે કિંજલને ચાર-ચાર બંગડીવાળી ગાડી ગીત ન ગાવા આદેશ કર્યો હતો. જેની સામે તે હાઈકોર્ટમાં ગઈ હતી. જેમાં હાઈકોર્ટે કોર્મિશયલ કોર્ટના આદેશની સામે કિંજલ દવેની અપીલ ગ્રાહ્ય રાખી આ ગીત પર સ્ટેના મામલે 15 દિવસમાં બંને પક્ષોને સાંભળીને કાયદા મુજબ નિર્ણય કરવા નિર્દેશ આપ્યો હતો. ‘ચાર ચાર બંગડીવાળી ગાડી...’ સોંગમાં કોપી રાઈટનો ભંગ થવાના મામલે આવ્યો નવો વળાંક, જાણો વિગત ઓસ્ટ્રેલિયામાં કાઠિયાવાડી કીંગ તરીકે જાણીતા યુવકે દાવો કર્યો હતો કે, ચાર-ચાર બંગડીવાળી ગીત તેણે લખ્યું અને ગાયું પણ છે. જેનો વીડિયો યૂટ્યૂબ પર વર્ષ 2016માં અપલોડ કર્યો હતો અને ત્યારબાદ ગીતમાં નહીંવત ફેરફાર સાથે કિંજલ દવેએ રેકોર્ડ કર્યું હતું. યુવકે આ મામલે કોર્મિશયલ કોર્ટમાં કોપીરાઈટનો કેસ કર્યો હતો. ‘ચાર ચાર બંગડીવાળી ગાડી...’ સોંગમાં કોપી રાઈટનો ભંગ થવાના મામલે આવ્યો નવો વળાંક, જાણો વિગત સુનાવણી દરમિયાન કિંજલ દવે તરફથી એક અરજી આપવામાં આવી હતી કે આ કોર્ટમાં દાવો કરવાનો કોઈ જ હક્ક નથી. આ કોર્ટનું જ્યુરિડીક્શન લાગે જ નહીં. આ ઉપરાંત સામાવાળાએ એક કરોડ રૂપિયાના દાવો કર્યો છે તેની કોઈ જ ગણતરી દાવામાં રજૂ કરવામાં આવી નથી. જેથી કોર્ટે આ દાવો પરત કરી દેવો જોઈએ. ત્યારબાદ કોર્ટે દાવો પરત કરી દેવા નિર્દેશ આપ્યો છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ઘરઆંગણે ટીમ ઈન્ડિયાનો દબદબો યથાવત: સૂર્યકુમાર યાદવની કપ્તાની હેઠળ બીજી શ્રેણી જીતી
ઘરઆંગણે ટીમ ઈન્ડિયાનો દબદબો યથાવત: સૂર્યકુમાર યાદવની કપ્તાની હેઠળ બીજી શ્રેણી જીતી
GST વિભાગમાં સાગમટે 62 અધિકારીઓની બદલીના આદેશ, જાણો કોને ક્યાં મૂકાયા?
GST વિભાગમાં સાગમટે 62 અધિકારીઓની બદલીના આદેશ, જાણો કોને ક્યાં મૂકાયા?
બજેટ પહેલા સોનામાં છપ્પરફાડ તેજી: એક જ દિવસમાં 1100 રૂપિયા ભાવ વધ્યો, જાણો 10 ગ્રામની કિંમત કેટલી થઈ
બજેટ પહેલા સોનામાં છપ્પરફાડ તેજી: એક જ દિવસમાં 1100 રૂપિયા ભાવ વધ્યો, જાણો 10 ગ્રામની કિંમત કેટલી થઈ
"દરેકને મરવું છે, પણ ગંગાના કિનારે મરે…..": મહાકુંભની નાસભાગ પર ધીરેન્દ્ર શાસ્ત્રીનું નિવેદન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બુલડોઝર પર બબાલ કેમ ?Hun To Bolish : હું તો બોલીશ : દીકરીઓને ડામ કેમ ?Mega Demolition Drive: દ્વારકા અને જામનગરમાં ચાલી રહેલ ડિમોલિશન મુદ્દે રેન્જ IGની પ્રેસ કોન્ફરન્સPM Modi: કોંગ્રેસે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું કર્યું અપમાન: પ્રધાનમંત્રી મોદીના સોનિયા ગાંધી પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઘરઆંગણે ટીમ ઈન્ડિયાનો દબદબો યથાવત: સૂર્યકુમાર યાદવની કપ્તાની હેઠળ બીજી શ્રેણી જીતી
ઘરઆંગણે ટીમ ઈન્ડિયાનો દબદબો યથાવત: સૂર્યકુમાર યાદવની કપ્તાની હેઠળ બીજી શ્રેણી જીતી
GST વિભાગમાં સાગમટે 62 અધિકારીઓની બદલીના આદેશ, જાણો કોને ક્યાં મૂકાયા?
GST વિભાગમાં સાગમટે 62 અધિકારીઓની બદલીના આદેશ, જાણો કોને ક્યાં મૂકાયા?
બજેટ પહેલા સોનામાં છપ્પરફાડ તેજી: એક જ દિવસમાં 1100 રૂપિયા ભાવ વધ્યો, જાણો 10 ગ્રામની કિંમત કેટલી થઈ
બજેટ પહેલા સોનામાં છપ્પરફાડ તેજી: એક જ દિવસમાં 1100 રૂપિયા ભાવ વધ્યો, જાણો 10 ગ્રામની કિંમત કેટલી થઈ
"દરેકને મરવું છે, પણ ગંગાના કિનારે મરે…..": મહાકુંભની નાસભાગ પર ધીરેન્દ્ર શાસ્ત્રીનું નિવેદન
સોનિયા ગાંધીએ રાષ્ટ્રપતિ મુર્મુને કહ્યું-Poor Lady, BJPએ કહ્યું- સર્વોચ્ચ પદ પર બેઠેલ આદિવાસી મહિલાનું અપમાન
સોનિયા ગાંધીએ રાષ્ટ્રપતિ મુર્મુને કહ્યું-Poor Lady, BJPએ કહ્યું- સર્વોચ્ચ પદ પર બેઠેલ આદિવાસી મહિલાનું અપમાન
8મું પગાર પંચ: કર્મચારીઓને ઝટકો! પગારમાં માત્ર 10 થી 30 ટકાનો વધારો થશે?
8મું પગાર પંચ: કર્મચારીઓને ઝટકો! પગારમાં માત્ર 10 થી 30 ટકાનો વધારો થશે?
બજેટ 2025: શું થશે સસ્તું, શું થશે મોંઘું? જાણો સંભવિત યાદી
બજેટ 2025: શું થશે સસ્તું, શું થશે મોંઘું? જાણો સંભવિત યાદી
શું છે 'પાપ ટેક્સ', જેને નાણામંત્રી બજેટમાં વધારી શકે છે, કેટલાકને ચિંતા થશે તો કેટલાક ખુશ થશે
શું છે 'પાપ ટેક્સ', જેને નાણામંત્રી બજેટમાં વધારી શકે છે, કેટલાકને ચિંતા થશે તો કેટલાક ખુશ થશે
Embed widget