શોધખોળ કરો
અમદાવાદ: કૉંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરત સિંહ સોલંકીની અધ્યક્ષતામાં મળી બેઠક

અમદાવાદ: અમદાવાદમાં કૉંગ્રેસની કારોબારી બેઠક મળી હતી. આ બેઠકમાં પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને શંકરસિંહ વાઘેલા હાજર રહ્યા હતા. આ બેઠકમાં પ્રદેશના કૉંગ્રેસના નેતાઓ પણ હાજર રહ્યા હતા. આદિવાસી અધિકાર યાત્રા, 500 અને 1000ની નોટબંધી અને રાજયમાં સંગઠન કઈ રીતે મજબૂત કરવું તેના પર મંથન કરવામાં આવ્યું હતું.
વધુ વાંચો





















