શોધખોળ કરો

અમદાવાદના લોકો માટે કોરોનાને લઈને ખતરાની ઘંટી સમાન સમાચાર આવ્યા સામે? જાણો

સમગ્ર દુનિયામાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે દરેક દેશોમાં કોરોનાને ફેલાતો કઈ રીતે અટકાવવો તેના તમામ પ્રયત્ન કરવામાં આવી રહ્યાં છે. જોકો કોરોના અટકવાનું નામ લેતો જ નથી

સમગ્ર દુનિયામાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે દરેક દેશોમાં કોરોનાને ફેલાતો કઈ રીતે અટકાવવો તેના તમામ પ્રયત્ન કરવામાં આવી રહ્યાં છે. જોકો કોરોના અટકવાનું નામ લેતો જ નથી. ત્યારે અમદાવાદના લોકો માટે કોરોના વાયરસને લઈ ખતરાની ઘંટી સમાન સમાચાર સામે આવ્યા છે. વિશ્વના 167 દેશો કરતાં પણ વધારે અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ ફેલાયેલું છે. મુંબઈ બાદ બીજા નંબરે અમદાવાદમાં સૌથી વધુ કેસ નોંધાયેલા છે. અમદાવાદમાં સંક્રમિતોની સંખ્યામાં 10 હજારને પાર પહોંચી ગઈ છે. અમદાવાદના લોકો માટે કોરોના વાયરસને લઈ ખતરાની ઘંટી સમાન સમાચાર સામે આવ્યા છે. અમદાવાદમાં કોરોના કેસોનો આંક 10 હજારને પાર પહોંચી ગયો છે. આ સાથે જ અમદાવાદ હવે મુંબઈ બાદ દેશનો માત્ર બીજો એવો જિલ્લો બની ગયો છે જ્યાં 10 હજારથી વધુ કેસ નોંધાયા છે. મુંબઇમાં 28,817 કેસ નોંધાઈ ચૂક્યા છે તો અમદાવાદમાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 10 હજારને એક પર પહોંચ્યો છે. નોંધનીય છે કે, અમદાવાદમાં અત્યાર સુધીમાં થયેલા કુલ મૃત્યુનો આંક 669 પર પહોંચ્યો છે. અમદાવાદમાં હવે ડિસ્ચાર્જ થનારાઓની કુલ સંખ્યા 3 હજાર 864 પર પહોંચી ચૂકી છે. પરંતુ ચિંતાની વાત તે છે કે, ગુજરાતમાં અત્યાર સુધીમાં જે કેસ નોંધાયા છે. તેમાંના 73 ટકા કેસ એકલા અમદાવાદમાં નોંધાયા છે. ત્યારે અમદાવાદના લોકોએ વધુ સતર્ક બનવાની જરૂર છે કારણે જો લોકો સતર્ક નહીં બને તો કોરોના કેસોમાં સતત વધારો થશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર
ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
કોણ છે 'વિમલ પાન મસાલા' કંપનીના માલિક, કેટલી છે કમાણી?
કોણ છે 'વિમલ પાન મસાલા' કંપનીના માલિક, કેટલી છે કમાણી?
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
FDAની કાર્યવાહી વચ્ચે Blinkitના આઈસ્ક્રીમ ફ્રિઝરમાંથી મળ્યો જીવતો ઉંદર
FDAની કાર્યવાહી વચ્ચે Blinkitના આઈસ્ક્રીમ ફ્રિઝરમાંથી મળ્યો જીવતો ઉંદર
Embed widget