શોધખોળ કરો

અમદાવાદમાં કોરોનાથી બચવા હૉમ ક્વૉરેન્ટાઈનમાં હોવા છતાં બહાર નીકળનારા સાત લોકો સામે થશે પોલીસ ફરિયાદ

મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ કહ્યું કે, વિદેશમાંથી આવતાં તમામ લોકોએ નિયમ મુજબ 14 દિવસ હોમ ક્વોરન્ટાઈનમાં રહેવું પડશે. આમ નહીં કરનાર દરેક સામે મ્યુનિસિપિલ કોર્પોરેસન પોલીસ ફરિયાદ કરશે.

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કોરના વાયરસનો ચેપ ના લાગે એટલા માટે હોમ ક્વોરન્ટાઈન કરાયા છતાં બહાર નિકળનારા વધુ ચાર લોકોને સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગે આ ચારેયને બુધવારે સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી દીધા હતા. આ સાથે આ રીતે બે દિવસમાં કુલ સાત લોકોને હોસ્પિટલમાં ભરતી કરાયા છે. હોમ ક્વોરન્ટાઈનનો ભંગ કરવા બદલ તેમની સામે એફઆઈઆર નોંધવામાં આવશે. મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ કહ્યું કે, આ સાતેય લોકોને 14 દિવસ સોલા સિવિલમાં રખાય પછી તમામ લોકો સામે એફઆઈઆર કરાશે. મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ કહ્યું કે, વિદેશમાંથી આવતાં તમામ લોકોએ નિયમ મુજબ 14 દિવસ હોમ ક્વોરન્ટાઈનમાં રહેવું પડશે. આમ નહીં કરનાર દરેક સામે મ્યુનિસિપિલ કોર્પોરેસન પોલીસ ફરિયાદ કરશે. વિદેશથી આવેલી સાત વ્યક્તિને ઘરમાં રહેવાની સૂચના આપવામાં આવી હોવા છતાં તેમણે બહાર નિકળવાનો પ્રયાસ કર્યો હતો અને તેમને સોલા સિવિલ હોસ્પિટલમાં લઇ જવાયા છે. હવે તેમની સામે પોલીસ ફરિયાદ કરવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
India Canada Relations: જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
સરકારી નોકરીઃ આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Panchmahal Crime : પંચમહાલમાં લોહિયાળ જંગ, ગોધરામાં 2-2 હત્યાથી મચ્યો ખળભળાટKhyati Hospital Scam : ખ્યાતિ હોસ્પિટલકાંડને લઈ સૌથી મોટા સમાચાર, હાઈકોર્ટને શું કરાઈ જાણ?Vav By Poll Result 2024 : વાવમાં કોણ જીતશે?  સટ્ટોડિયાએ કોના પર લગાવ્યો દાવ?Vadodara Demolition : વડોદરામાં દબાણ હટાવતી વખતે બબાલ, દબાણ શાખાના કર્મચારી પર હુમલો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
India Canada Relations: જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
સરકારી નોકરીઃ આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
IND vs AUS 1st Test: જસપ્રીત બુમરાહે એકલા જ તોડી નાખી કાંગારુઓની કમર, આવું કરનારા બન્યો વિશ્વનો બીજો બોલર
જસપ્રીત બુમરાહે એકલા જ તોડી નાખી કાંગારુઓની કમર, આવું કરનારા બન્યો વિશ્વનો બીજો બોલર
મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? જાણો સટ્ટા બજારની યાદીમાં કોણ છે નંબર 1
મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? જાણો સટ્ટા બજારની યાદીમાં કોણ છે નંબર 1
બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા, જાણો યુપી રાજસ્થાનના આંકડા શું કહે છે
બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા
Embed widget