શોધખોળ કરો
Advertisement
અમદાવાદમાં નકલી દવા-ઉત્પાદનોના ધીકતા કોરોબારનો પર્દાફાશ, કંપનીઓના નામ જાણીને ચોંકી જશો?
દાણીલીમડામાંથી ડેટોલ એન્ટી સીરપ, આશીર્વાદ લોટ અને ફેમ કંપનીના એન્ટી સીરપના ડુપ્લીકેટ પેકીંગ ઝડપાયા છે.
અમદાવાદઃ શહેરમાં નકલી દવા અને ઉત્પાદનો ચરમ સીમાએ પહોંચ્યા છે. શહેરના દાણીલીમડામાંથી ડેટોલ એન્ટી સીરપ, આશીર્વાદ લોટ અને ફેમ કંપનીના એન્ટી સીરપના ડુપ્લીકેટ પેકીંગ ઝડપાયા છે. ડેટોલ અને ફેમ કંપનીના ડુપ્લીકેટ લેબલવાળી ખાલી બોટલ ઝડપાઇ છે. આ ઉપરાંત આશીર્વાદ લોટની પણ નકલી થેલીઓ કબજે કરવામાં આવી છે.
આ ગુનામાં જીતેન્દ્ર ભાવસર નામના શખ્સની દાણીલીમડા પોલીસે ધરપકડ કરી છે. આરોપી પાસેથી એક તેપિંગ મશીન પણ મળી આવ્યું છે. ડેટોલની 4215, આશીર્વાદ લોટની 1800 નકલી થેલી અને ફેમ એન્ટી સીરપની 1115 નકલી સ્ટીકરની ખાલી બોટલ ઝડપાઇ છે. દાણીલીમડા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
અમદાવાદ
Advertisement