શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

અમદાવાદમાં બે દિવસમાં કોરોનાની રસીના ટ્રાયલ માટે કેટલા લોકો આગળ આવ્યા એ જાણીને લાગી જશે આઘાત, જાણો કેટલાંએ મૂકાવી રસી ?

ગુજરાત સરકારે આ રસીના ટ્રાયલ માટે આગળ આવવા માટે લોકોને અપીલ કરી હતી પણ બે દિવસમાં માત્ર પાંચ જ વોલંટીયર્સ આગળ આવ્યા છે.

અમદાવાદઃ અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં બુધવારથી કોરોના સામે રક્ષણ આપતી સ્વદેશી રસી કોવેક્સીનની ત્રીજા ફેઝની ટ્રાયલનો પ્રારંભ થયો હતો. ગુજરાત સરકારે આ રસીના ટ્રાયલ માટે આગળ આવવા માટે લોકોને અપીલ કરી હતી પણ બે દિવસમાં માત્ર પાંચ જ વોલંટીયર્સ આગળ આવ્યા છે. બુધવારે પહેલા દિવસે એક અને ગુરૂવારે ચાર મળીને માત્ર પાંચ વોલિયન્ટરને કોવેક્સીન અપાઈ છે. કોરોનાની રસીના સંશોધનમાં લોકો મદદ કરશે અને વેક્સીન માટે લોકો ઉમટી પડશે તેવી ધારણા હતી. તેના બદલે અત્યંત નબળો પ્રતિસાદ મળતાં સત્તાવળા ચિંતામાં છે. આ રસીના કારણે થનારી આડઅસરોના ડરથી લોકો રસી મૂકાવવા માટે આગળ આવતા નથી એવું નિષ્ણાતોનું માનવું છે. આ રસી અંગે પૂછપરછ ઘણા લોકોએ કરી છે પણ માત્ર પાંચ વોલિયન્ટરે જ વેક્સીન મૂકાવી હતી. આઈસીએમઆર, ભારત બાયોટેક અને પૂનાની નેશનલ ઈન્સ્ટિટયુટ ઓફ વાયરોલોજીના સંયુક્ત ઉપક્રમે વિકસાવાયેલી સ્વદેશી કોવેક્સીનની ફેઝ-૩ની ટ્રાયલ સોલા સિવિલમાં શરૂ થઈ ગઈ છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IPL Auction 2025: પ્રસિદ્ધ કૃષ્ણા પર થયો રૂપિયાનો વરસાદ,ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો

IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ

IPL 2025 Auction: સનરાઈઝર્સ હૈદરાબાદે ઈશાન કિશન પર લગાવ્યો મોટો દાવ, 11.25 કરોડમાં ખરીદ્યો

સોશિયલ મીડિયા પર નકારાત્મક કન્ટેન્ટ માનસિક સ્વાસ્થ્યને બગાડી શકે છે, અભ્યાસમાં થયો મોટો ખુલાસો

ABP Premium

વિડિઓઝ

Navsari News : નવસારીમાં ચીકુનો પાકમાં ભારે નુકસાન થતા ખરીદી બંધ કરાઇHun To Bolish : હું તો બોલીશ : નશીલા ગીતો કેમ?Hun To Bolish : હું તો બોલીશ : બધુ જ નકલી તો અસલી શું?Amreli Murder Case: જાફરાબાદના વડલી ગામની હત્યા કેસમાં પોલીસે બનેવીની કરી ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL Auction 2025: પ્રસિદ્ધ કૃષ્ણા પર થયો રૂપિયાનો વરસાદ,ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો
IPL Auction 2025: પ્રસિદ્ધ કૃષ્ણા પર થયો રૂપિયાનો વરસાદ,ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો
IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ
IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ
IPL 2025 Auction: સનરાઈઝર્સ હૈદરાબાદે ઈશાન કિશન પર લગાવ્યો મોટો દાવ, 11.25 કરોડમાં ખરીદ્યો
IPL 2025 Auction: સનરાઈઝર્સ હૈદરાબાદે ઈશાન કિશન પર લગાવ્યો મોટો દાવ, 11.25 કરોડમાં ખરીદ્યો
સોશિયલ મીડિયા પર નકારાત્મક કન્ટેન્ટ માનસિક સ્વાસ્થ્યને બગાડી શકે છે, અભ્યાસમાં થયો મોટો ખુલાસો
સોશિયલ મીડિયા પર નકારાત્મક કન્ટેન્ટ માનસિક સ્વાસ્થ્યને બગાડી શકે છે, અભ્યાસમાં થયો મોટો ખુલાસો
Covid-19થી વધ્યું હાર્ટ એટેકનું જોખમ, અત્યંત ડરામણો છે નવા અભ્યાસમાં થયેલો ખુલાસો

પ્રિયંકા ગાંધીની જીતે કરી નાખ્યું એ કામ, જે આઝાદ ભારતના ઇતિહાસમાં આજ સુધી નહોતું થયું!

મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો બાદ રાજકારણમાંથી નિવૃત્તિ અંગે શરદ પવારનું મોટું નિવેદન, કહ્યું- 'હું અને...'

Jharkhand CM: આ તારીખે ઝારખંડના મુખ્યમંત્રી પદના શપથ લેશે હેમંત સોરેન 

Embed widget