શોધખોળ કરો

264 દેશોની એન્ટ્રીમાંથી ગો એરની ડિજિટલ માર્કેટ ઝુંબેશ વૈશ્વિક એવોર્ડ વિજેતા

ગો એર દર વર્ષે 16 મિલિયન મુસાફરોને ઉડાન ભરાવે છે.

અમદાવાદ: એશિયાની સૌથી વધુ વિશ્વસનીય, સમયબધ્ધ અને સૌથીવધુ ઝડપે વૃધ્ધિ પામતી એરલાઈન ગો એરને તેનાં ડિજિટલ માર્કેટીંગ પગલાંઓ માટે વૈશ્વિક માન્યતા મળી છે. તાજેતરમાં સંપન્ન થયેલી એસઈએસી કસ્ટમર એન્ગેજમેન્ટ ફોરમ એન્ડ એવોર્ડઝ 2019માં 264 દેશોની એન્ટ્રીઓમાંથી ગો એરની ઝુંબેશને એવોર્ડઝ પ્રદાન થયા હતાં. આ સ્પર્ધામાં શ્રેષ્ઠ ઝુંબેશો, ક્રિયેટીવ્સ, પ્રવૃત્તિઓ અને માર્કેટીંગ પગલાઓને ધ્યાનમાં લેવામાં આવ્યા હતાં. 2 ગોલ્ડ સહિત કુલ 4 એવોર્ડઝ મળ્યા ગો એરને ડિજિટલ માર્કેટીંગ, ડેટા ડ્રાઈવન માર્કેટીંગ અને કેપેબીલીટી એવોર્ડઝ એમ ત્રણ મુખ્ય કેટેગરીઓમાં બે ગોલ્ડ, એક સિલ્વર અને એક બ્રોન્ઝ એવોર્ડઝ પ્રદાન થયા હતાં. ગો એરનાં વાઈસ પ્રેસિડેન્ટ અને હેડ માર્કેટીંગ એન્ડ ઈ કોમર્સ સુશ્રીશબનમ સૈયદે આ એવોર્ડઝ સ્વીકાર્યા હતા. દર વર્ષે 16 મિલિયન મુસાફરોને ભરાવે છે ઉડાન આ પ્રસંગે શબનમ સૈયદે જણાવ્યું હતું કે, ગો એર દર વર્ષે 16 મિલિયન ( 1 કરોડ 60 લાખ)  મુસાફરોને ઉડાન ભરાવે છે. આથી અમારા માટે ડિજિટલ મીડિયા મહત્વનો ભાગ ભજવે છે. એવોર્ડ વિજેતા ઝુંબેશો એ સફળતાપૂર્વક ગ્રાહકને રસપ્રદ કન્ટેન્ટ અને ક્રિયેટીવ્સ દ્વારા પ્રવૃત રાખ્યા હતાં. આ પ્રસંગે અમે એસઈએસી જ્યુરી એવોર્ડઝનો આભાર માનીએ છીએ. આધાર કાર્ડ અને PAN લિંક કરાવવાની સમય મર્યાદા લંબાવવામાં આવી, જાણો કઈ છે અંતિમ તારીખ દિલ્હીમાં હાડ થીજવતી ઠંડીએ તોડ્યો 119 વર્ષનો રેકોર્ડ, જાણો કેટલું નોંધાયું તાપમાન Wisden: દાયકાની T-20 ટીમમાં કોહલી સહિત આ ગુજરાતી ક્રિકેટરને મળ્યું સ્થાન, જાણો વિગત
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GST on Old Car: જૂની કાર પર GSTને લઇને મૂંઝવણમાં છો? જાણો તમામ સવાલના જવાબ

EPFO: કર્મચારીઓ માટે આવ્યા સારા સમાચાર, UAN એક્ટિવેશન, આધાર-બેન્ક એકાઉન્ટ લિંક કરવાની ડેડલાઇન વધી

Pakistan Airstrike: અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઇ હુમલો, 15 લોકોના મોત,  મૃતકોની સંખ્યા વધવાની આશંકા

'જાતીય શોષણ અને એસિડ હુમલાની પીડિતાની મફત સારવાર ન કરવી ગુનો', દિલ્હી હાઇકોર્ટનો મોટો ચુકાદો

ABP Premium

વિડિઓઝ

Ahmedabad Accident: દારુ ઢીંચીને ટ્રકચાલકે એક્ટિવાને કચેડી નાંખી, બેના મોત | Abp AsmitaHun To Bolish : હું તો બોલીશ : 'પાવરફુલ' દાદાHun To Bolish : હું તો બોલીશ : કેટલી વધી મોંઘવારી?Saurashtra Express Train Derailment : કીમ રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળી!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GST on Old Car: જૂની કાર પર GSTને લઇને મૂંઝવણમાં છો? જાણો તમામ સવાલના જવાબ
GST on Old Car: જૂની કાર પર GSTને લઇને મૂંઝવણમાં છો? જાણો તમામ સવાલના જવાબ
EPFO: કર્મચારીઓ માટે આવ્યા સારા સમાચાર, UAN એક્ટિવેશન, આધાર-બેન્ક એકાઉન્ટ લિંક કરવાની ડેડલાઇન વધી
EPFO: કર્મચારીઓ માટે આવ્યા સારા સમાચાર, UAN એક્ટિવેશન, આધાર-બેન્ક એકાઉન્ટ લિંક કરવાની ડેડલાઇન વધી
Pakistan Airstrike: અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઇ હુમલો, 15 લોકોના મોત,  મૃતકોની સંખ્યા વધવાની આશંકા
Pakistan Airstrike: અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઇ હુમલો, 15 લોકોના મોત, મૃતકોની સંખ્યા વધવાની આશંકા
'જાતીય શોષણ અને એસિડ હુમલાની પીડિતાની મફત સારવાર ન કરવી ગુનો', દિલ્હી હાઇકોર્ટનો મોટો ચુકાદો
'જાતીય શોષણ અને એસિડ હુમલાની પીડિતાની મફત સારવાર ન કરવી ગુનો', દિલ્હી હાઇકોર્ટનો મોટો ચુકાદો
GST: થિયેટર્સમાં પૉપકૉર્ન પર કેટલો લાગશે GST? જાણો તેના પર શું લેવાયો નિર્ણય

Australia Playing XI: બોક્સિંગ ડે ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાની પ્લેઇંગ-11 જાહેર, ટ્રેવિસ હેડને લઇને આવ્યું મોટું અપડેટ

ભારતીય ક્રિકેટરના પિતાને સાત વર્ષની સજા, જાણો 11 વર્ષ બાદ ક્યા કેસમાં આપી કોર્ટે સજા

Delhi Assembly election 2025:  કૉંગ્રેસે 26 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ 

Embed widget