શોધખોળ કરો

આધાર કાર્ડ અને PAN લિંક કરાવવાની સમય મર્યાદા લંબાવવામાં આવી, જાણો કઈ છે અંતિમ તારીખ

આઠમી વખત સરકારે આધારને પાન સાથે લિંક કરવાની સમય મર્યાદા વધારી છે. 1 એપ્રિલ 2019થી ઈન્કમટેક્સ ભરવા માટે આધારને પાન સાથે લિંક કરવું ફરજિયાત કરી દેવામાં આવ્યું છે.

નવી દિલ્હીઃ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT)એ પર્મેનેંટ એકાઉન્ટ નંબર (PAN) અને આધાર લિંક કરવાની સમય મર્યાદા વધારી છે. પહેલા આ મર્યાદા 31 ડિસેમ્બર, 2019ના રોજ ખતમ થતી હતી પરંતુ હવે તેને લંબાવીને 31 માર્ચ, 2020 કરી દેવામાં આવી છે. આઠમી વખત સરકારે આધારને પાન સાથે લિંક કરવાની સમય મર્યાદા વધારી છે. 1 એપ્રિલ 2019થી ઈન્કમટેક્સ ભરવા માટે આધારને પાન સાથે લિંક કરવું ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. PAN 10 કેરેકટર (આલ્ફા-ન્યુમેરિક) વાળી ઓળખ સંખ્યા છે, જે ઈન્કમ ટેક્સ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવે છે. આધાર 12 અંકોની યૂનિચ આઈડેંટિફિકેશન સંખ્યા છે, જેને UIDAI દ્વારા આપવામાં આવે છે. આધાર અને પાનને I-T વેબસાઇટ કે SMS દ્વારા લિંક કરી શકાય છે. PANને આધાર સાથે લિંક કરતી વખતે નામ અને જન્મ તારીખમાં કોઇ ભૂલ ન હોય તેની ખાતરી કરી લો. ભારત પ્રવાસ પહેલા ઓસ્ટ્રેલિયાને લાગ્યો મોટો ફટકો, આ ખેલાડી થયો બહાર દિલ્હીમાં હાડ થીજવતી ઠંડીએ તોડ્યો 119 વર્ષનો રેકોર્ડ, જાણો કેટલું નોંધાયું તાપમાન 5Gને લઈ ટેલિકોમ મંત્રી રવિશંકર પ્રસાદે આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું Wisden: દાયકાની T-20 ટીમમાં કોહલી સહિત આ ગુજરાતી ક્રિકેટરને મળ્યું સ્થાન, જાણો વિગત
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ

Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 

IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જમીનના જીવલેણ ઝઘડા !Hun To Bolish : હું તો બોલીશ : દર્દીઓને ચીરવાનો અને સરકારને ચૂનો લગાડવાનો પર્દાફાશAhmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ  વિશે

Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ

બુધવારના દિવસે કરો ભગવાન ગણેશજીની પૂજા, થશે આ લાભ  

નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 

Embed widget