શોધખોળ કરો
Advertisement
ધો-10ની પરીક્ષામાં કયા વિષયમાં મળ્યા કેટલા હાઈએસ્ટ માર્ક? 5 વિષયમાં વિદ્યાર્થીઓએ મેળવ્યા 100માંથી 100 માર્ક
સંસ્કૃતમાં 111 વિદ્યાર્થીઓએ 100માંથી 100 માર્ક મેળવ્યા છે. સાયન્સમાં 129 વિદ્યાર્થીઓએ 100માંથી 100 માર્ક મેળવ્યા છે.
અમદાવાદઃ આજે ગુજરાત બોર્ડનું ધોરણ-10નું 60.64 ટકા પરિણામ આવ્યું છે. ગુજરાતમાં સુરત જિલ્લાનું સૌથી વધુ 74.66 % ટકા પરિણામ આવ્યું છે. ત્યારે વિષયવાર વાત કરીએ તો સોશિયલ સાયન્સ, સાયન્સ, મેથેમિટક્સ, સંસ્કૃત અને અરેબિક વિષયમાં વિદ્યાર્થીઓ 100માંથી 100 માર્ક મેળવ્યા છે.
સોશિયલ સાયન્સની વાત કરીએ તો 14 વિદ્યાર્થીઓએ 100માંથી 100 માર્ક મેળવ્યા છે. સાયન્સમાં 129 વિદ્યાર્થીઓએ 100માંથી 100 માર્ક મેળવ્યા છે. મેથેમેટિક્સમાં 20 વિદ્યાર્થીઓએ 100માંથી 100 માર્ક મેળવ્યા છે. સંસ્કૃતમાં 111 વિદ્યાર્થીઓએ 100માંથી 100 માર્ક મેળવ્યા છે. જ્યારે અરેબિકમાં ચાર વિદ્યાર્થીઓએ 100માંથી 100 માર્ક મેળવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
Advertisement