શોધખોળ કરો

Ahmedabad Night Curfew:અમદાવાદમાં કોરોનાના કેસ વધતા શું લાદવાનો રૂપાણી સરકારે લીધો નિર્ણય? જાણો વિગત

અમદાવાદમાં કોરોનાના કેસમાં વધારો થતા રૂપાણી સરકાર દ્ધારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

અમદાવાદમાં કોરોનાના કેસમાં વધારો થતા રૂપાણી સરકાર દ્ધારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. મળતી જાણકારી અનુસાર કોરોનાના કેસમાં વધારો થતા અમદાવાદમાં આવતીકાલથી રાતના નવ વાગ્યાથી સવારના છ વાગ્યા સુધી કર્ફ્યૂ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તે સિવાય અસારવા સિવિલમાં 1200 બેડ સાથે વધુ 400 બેડ ઉમેરવામાં આવ્યા છે. કિડની હોસ્પિટલ અને કેન્સર હોસ્પિટલને કોવિડ હોસ્પિટલમાં રૂપાંતરિત કરવામાં આવી છે. સોલા સિવિલ હોસ્પિટલમાં પણ 400 બેડ વધારવામાં આવ્યા છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં પણ બેડની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. ઉપરાંત ચાંદખેડા, સરદારનગર, ભાટ વિસ્તારમાં વસતા નાગરિકો કોવિડની સારવાર ગાંધીનગર કરાવી શકે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેરમાં કોવિડ અંતર્ગત હોસ્પિટલની સંખ્યા કરતા 1300 પથારીઓ વધારવામાં આવી છે. અલગ અલગ ખાનગી અને સરકારી હોસ્પિટલમાં 2600 બેડ ખાલી હોવાનો સરકારે દાવો કર્યો હતો. કોવિડના દર્દીઓને ઝડપથી હોસ્પિટલ પહોંચાડી શકાય તે માટે 40 ઇમરજન્સી એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવી છે. અમદાવાદીઓએ AMCના રાત્રી કરફ્યુના નિર્ણયને આવકાર્યો હતો. લો ગાર્ડન વિસ્તારના યુવાનોએ આ નિર્ણય વહેલા લેવાની જરૂર હોવાનો મત વ્યક્ત કર્યો હતો. યુવાનોના કહેવા પ્રમાણે દિવસે પણ થોડો સમય કરફ્યુ હોવો જોઈએ. કેટલાક યુવાનોએ જણાવ્યું હતું કે રાજકીય રેલીમાં પણ આવા નિયમો હોવા જોઈએ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ
અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ
અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ
અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
16 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, ઘરની બહાર નિકળતા પહેલા વાંચી લો હવામાન વિભાગની આગાહી
16 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, ઘરની બહાર નિકળતા પહેલા વાંચી લો હવામાન વિભાગની આગાહી
8th Pay Commission: સેલેરીથી લઈને પેન્શન સુધી... 8મા પગારપંચમાં કરાઈ છે આ પાંચ મોટી માંગણીઓ, ક્યારે થશે લાગુ?
8th Pay Commission: સેલેરીથી લઈને પેન્શન સુધી... 8મા પગારપંચમાં કરાઈ છે આ પાંચ મોટી માંગણીઓ, ક્યારે થશે લાગુ?
Delimitation Bill: સીમાંકન બિલ શું છે અને દક્ષિણના રાજ્ય તેનાથી કેમ ચિંતિત છે?
Delimitation Bill: સીમાંકન બિલ શું છે અને દક્ષિણના રાજ્ય તેનાથી કેમ ચિંતિત છે?
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
ચીન, જાપાન, તાઈવાનમાં જોવા મળી તોફાન ડોલ્ફિનની અસર, 10 લાખ લોકોએ છોડવું પડ્યું ઘર
ચીન, જાપાન, તાઈવાનમાં જોવા મળી તોફાન ડોલ્ફિનની અસર, 10 લાખ લોકોએ છોડવું પડ્યું ઘર
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
Embed widget