શોધખોળ કરો

કોરોના વાયરસને લઇને હાઇકોર્ટે સામેથી દાખલ કરી અરજી, જાણો શું આદેશ આપ્યા

રાજ્યભરમાં જાગૃતિ માટે કામગીરી અને પ્રિવેન્ટીવ મેજર્સ લેવા માટે સરકારને પણ નિર્દેશો આપ્યા છે

અમદાવાદઃ સમગ્ર દુનિયા અને દેશના વિવિધ સ્થળો પરથી કોરોનાના પૉઝિટીવ કેસો સામે આવ્યા બાદ હવે તેને ગુજરાતમાં ફેલાતો અટકાવા માટે હાઇકોર્ટ સંજ્ઞાન લીધુ છે. કોરોના ફેલાતો અટકાવવાને હાઇકોર્ટે જાહેર હિતનો મુદ્દો ગણાવીને સુઓ મોટો દાખલ કર્યો છે. કોરોના વાયરસને લઇને ગુજરાત હાઇકોર્ટે સામેથી સુઓ મોટો અરજી દાખલ કરી છે, અને સરકારને કેટલાક નિર્દેશો આપ્યા છે. કોરોના વાયરસ ફેલાતો અટકાવવા માટે હાઇકોર્ટે પરિસરમાં ઝીરો એરર ફ્રી ક્લિનનેસ, સેનિટેશન સહિતના મુદ્દાઓ પર ત્વરિત કામગીરી માટેના નિર્દેશ આપ્યા છે. કોરોના વાયરસને લઇને હાઇકોર્ટે સામેથી દાખલ કરી અરજી, જાણો શું આદેશ આપ્યા રાજ્યભરમાં જાગૃતિ માટે કામગીરી અને પ્રિવેન્ટીવ મેજર્સ લેવા માટે સરકારને પણ નિર્દેશો આપ્યા છે. ઉલ્લેખનીય છે કે, દેશભરમાં કોરોનાના 73 કેસો સામે આવ્યા છે. જેમાં કર્ણાટકના એક 76 વર્ષીય વૃદ્ધનુ કોરોનાના કારણે મોત પણ થયુ છે. સમગ્ર દેશમાં સરકાર દ્વારા મોટી મોટી રદ્દ કરવામાં આવી રહી છે. કોરોના વાયરસને લઇને હાઇકોર્ટે સામેથી દાખલ કરી અરજી, જાણો શું આદેશ આપ્યા કોરોના વાયરસને લઇને હાઇકોર્ટે સામેથી દાખલ કરી અરજી, જાણો શું આદેશ આપ્યા
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?

શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ

બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો

અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે

'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન

એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ

કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 

Embed widget